“અનંત કાળથી ભટકતો અજ્ઞાની” ખંડેર

"અનંત" કાળથી ભટકતો "અજ્ઞાની"

Thursday, 20 August 2020

એજ જુના ઝર્ર ઝર્રિત કાગળીયા

 2 years ago

નિર્દોષ ગુનેહગાર updated his cover photo.
August 20, 2018 at 3:44 PM · 

ભાઈબંધ અનંતે વર્ષો પહેલા લખેલી આખે આખી રચના

મને છેક આજે મળી !

જેનો એક શેર બૌ પહેલા મેં અહીં ચિત્રમાં મઢીને મુક્યો હતો !

ઈર્ષાળુ દોસ્તો થકી ઢેબે ચડેલો અનંત પછીથી

એકાંત પ્રીય થઇ નીજ મસ્તીમાં જીવતા શીખી ગયેલો !

અને પોતાના મસ્ત એકાંતમાં અનંત નકરા ગરબડિયા અક્ષરે

જુના પસ્તીમાંથી મળેલા કોરા કાગળિયા ચીતરતો

જે હવે હું નવરો પડું અને મૌજમાં હોઉં ત્યારે

અકલે કે રાત્રે સવારે બપોરે ગમે ત્યારે ઉકેલ્યા કરું છું !

તો આજે નવરો પડ્યો ને એકલે અનંતના વર્ષો પહેલા લખેલા

એજ જુ ના જર્રજર્રિત કાગળિયાનો ઢગલો લઈને બેઢો

અને એમ્માથીજજ મ્મન્ને આ ઝાન્ખી પાંખી આંખે આખી રચના મળી

અકલે આપણે અહીં છાપીને છુટ્ટા !

હાશ્શ....! આજે પાછો એક કાગળ ફાટ્યો...

જૂઠ હોવા છતાં

"અનંત" સત્યની બિલકુલ નજીક હોય છે !
આ કલ્પનાની દુનિયા બડી અજીબ હોય છે !

હકીકતમાં જે સાથે હોય છે તે,
સાવ પાસે હોવા છતાં હોય છે દૂર દૂર....

જ્યારે, કલ્પનામાં જે હોય છે દૂર દૂર....
તે દૂર હોવા છતાં ! હૃદયની બિલ્લકુલ નજીક હોય છે !

"અનંત" સત્યની બિલકુલ નજીક હોય છે !
આ કલ્પનાની દુનિયા બડી અજીબ હોય છે !

મને તો મળશે ઘણું બધું
ના તમને કશુંજ મળશે !
મારી ઈર્ષા કરશો અગર
નાહક જીવ પણ બળશે !
અય દોસ્તો ! આમ મારી-
ઈર્ષા કરવાથી શું વળશે ?

એમાં મારો શું વાંક !

તમને માંગવા છતાં મળે ના કોઈ ચાહક !
તમને ચાહવા છતાં મળે ના કોઈ ચાહક !

અને હું માંગુ નહીં છતાં મળે જો અઢળક
તો એ તમારું દુર્ભાગ્ય ! અને મારું નશીબ હોય છે !

"અનંત" સત્યની બિલકુલ નજીક હોય છે !
આ કલ્પનાની દુનિયા બડી અજીબ હોય છે !

ભાઈબંધ વગરનો ભિખારી

હશે દુનિયામાં લાખો કરોડ પતી "અનંત"
અંતે એકલો તડપસે એ ટોળા મહી "અનંત"

એક દોસ્ત નથી જેની પાસે એ સૌથી ગરીબ હોય છે !

"અનંત" સત્યની બિલકુલ નજીક હોય છે !
આ કલ્પનાની દુનિયા બડી અજીબ હોય છે !

"અનંત"

*બ્લાસ્ટ*

એ ખુદ એવુજ જીવતો જેવું એ લખતો !

અકલેજ કદાચ એ, લોકોની/દોસ્તોની ઈર્ષાનો ભોગ બનેલો।

નીજ મૌજમાં ભાઈબંધે મીજાજ મુજબ લખ્યું છે કે,

"હું એક અક્કડુ અકળ
"અનંત"ફ્ક્ક્ડ ગીરધારી"

જોકે હું લંબાવતો નથી હાથ કદી પહેલા

એ વાત નોખી છે !

મગર, પુરુષ હોવાના નાતે અગર

હું હાથ કદિક પહેલા, લંબાવું

તો પછી, સ્ત્રી હોવાના નાતે

તું હાથ મારો પક્કડ !

ના પક્કડ તારી મરજી... !

"અનંત"

બસ્સ હવે જાજુ છેટું નથી !

बस यही ख़्वाब देखा है मैने !

https://www.facebook.com/photo.php?fbid=685986584844379&set=a.179957832113926.34364.100002991311961&type=3&permPage=1

Image may contain: 1 person, smiling
3Himatbhai Mehta, Swati Paun and 1 other
1 Share
Share
2 years ago
નિર્દોષ ગુનેહગાર updated his cover photo.
August 20, 2018 at 10:47 AM · 

વર્ષો પહેલાં છલોછલ પ્રેમથી લથબથ ભાઈબંધ કહેતો કે.!

બ્લાસ્ટ :-

ચાહત.! અને પ્રેમમાં બડો ફર્ક હોય છે.!

ચાહવા માટે પાસે હોવું જરૂરી નથી હોતું.
જ્યારે પ્રેમ કરવા નજીક હોવું જરૂરી છે..!

"અનંત"

હું એ બધાને ચાહું છું..!

ચાહી શકું છું..!

જે પાસે નથી..!

મગર હું જેને પ્રેમ કરું છું..!

એ તો સાવ પાસે જ છે..!

"અનંત"

No photo description available.
5Kaushik Savariya, Pradip Nagadia and 3 others
Share
2 years ago
નિર્દોષ ગુનેહગાર
August 20, 2018 at 10:27 AM · 

આ પણ, "એજ" ઓ, લૂ, પે, લૂ

જે સમજો તે
!
!
!
!
!
!
!
પ્રદર્શન નો આ પણ એક પ્રકાર છે.!

અને,

યાદ છે તને,

તે કહે, લૂ

હાં તેજ કહે, લૂ "એજ"

પણ,

તે 'દિ મારાથી,

ભૂલ ભૂલમા ભૂલથી ભૂલ થૈ ગયેલી..!

ખરેખર ભૂલજ થયેલી ખોટુ નથી બોલતો

જો કે હુ ક્યારેક ક્યારેક સાચુ પણ બોલુ છુ.!

ત્યારે....

કોઈ વિશ્વાસજ નથી કરતુ મારા પર..!

વાંક એમા મારોજ છે.!

નૈ તો મારે તને જવાબમાં માત્ર એટલુંજ કહેવું હતું

"અહ, એ નહીં !"

પણ હું જવાબમાં કઈ કહું એ પહેલા તો

મારાથી ભૂલ થઇ ગયેલી ભૂલ ભૂલમાં ભૂલથી

જો કે એ વાત પછી તો મે તને અંગતમા

પણ કહેલી.!

અને ત્યારે પણ તારી એક આંખ વહેલી !

મેં કારણ પણ પૂછ્યું હતું આંખ વહેવાનું

પણ તે માંડી વળ્યું કંઈજ કહેવાનું

અને તું માત્ર એટલું જ બોલી હતી

કંઈ નહીં બસ કંઈ જ નહીં

જો કે કહ્યા વગર પણ હું જાણી ચુક્યો હતો કે,

તારા એ કંઈ નહીં મહીં કઈ કેટલુંય દર્દ છુપાયું હતું !

ત્યાં આપણી આજુ બાજુ કોઈજ નહોતુ..!

ત્યા માત્ર ને માત્ર...!

એક હતો હું' ને એક હતી તૂ...!

આવુ કા'ક વર્ષો પહેલાં

ભાઈબંધ એની કોઈ

ચહીતીને કહે, લૂ

કૈ? એ, મને, તો, ખબર હોય નૈ..!

ખૈર....

કોઈક તો હશેજ! 😉

Image may contain: 1 person, standing and indoor
નિર્દોષ ગુનેહગાર is with Punit Ruparel.
August 20, 2016 at 1:49 AM

તમારી ગેર હાજરીની સખત નોંધ લેવામાં આવે છે ...!
!
!
!
!
!
!
એમ કહી લોકો પોતાની હાજરીની નોંધ લેવડાવતા હોય છે ....

"ક,તિરા"

ભઈ હું તો મારી હાજરી નોંધાવું છું ..!

ક્યારેક ક્યારેક ,

જૂના રૂપમાં ...:)

2Shree Nasib and Himatbhai Mehta
4 Comments
Share
4 years ago
નિર્દોષ ગુનેહગાર is with Punit Ruparel.
August 20, 2016 at 1:49 AM · 

તમારી ગેર હાજરીની સખત નોંધ લેવામાં આવે છે ...!
!
!
!
!
!
!
એમ કહી લોકો પોતાની હાજરીની નોંધ લેવડાવતા હોય છે ....

"ક,તિરા"

ભઈ હું તો મારી હાજરી નોંધાવું છું ..!

ક્યારેક ક્યારેક ,

જૂના રૂપમાં ...:)

Image may contain: 1 person, standing and indoor
11Kunjal Pradip Chhaya, Prakash Kavaiya and 9 others
1 Share
Share
5 years ago
નિર્દોષ ગુનેહગાર
August 20, 2015 at 2:58 PM · 

વર્ષો પહેલા મારા ભાઈબંધ "અજ્ઞાની"એ લખ્યું હતું કે...
અને એ મુજબ જ ! આજે મે ....

એક દ્રશ્ય જોયું ...

મોરબીમાં આવેલ ગાંઘી ચોક,

જ્યાં આગળ મોટા ભાગે વાઘરિ કોમના લોકો ગાભા વહેચતા હોય છે ...

ત્યાં આગળ એક તરફ ગાભા વેચનાર એક ગરીબ યુગલ ગાભા વહેચે છે ...

અને સામે બંધ પડેલી દુકાન ના ઓટલે, તડકામાં બેસી તેના બે બાળકો....

એક દમ ધ્યાનથી ભણી રહ્યા છે ...!

ત્યાથી પસાર થતાં આ દ્રશ્ય મે જોયું અને,

પાછો વળી મે તે લોકોને મો. કેમેરામાં કેદ કરી લીધા ...

આ જોઈ એમના ચહેરા પર અનેરી ખુશી પ્રસરી ગઈ ...

કે, કોઈએ એમની નોંધ લીધી....

પણ અફસોસ ....

આ બધી વાતોથી કદાચ એ માહિતગાર ના પણ થાય ...

અને થાય તો પણ શું ..!!!

બસ એટલું જ સમજાયું કે જેને ઉગવું હોય તે .... :)

https://www.facebook.com/photo.php?fbid=182235505219492&set=a.119481608161549.20378.100002991311961&type=1

No photo description available.
Image may contain: 1 person
36Shree Nasib, Pravin Miyaatra and 34 others
7 Comments1 Share
Comments
  • Pravin Miyaatra
    Pravin Miyaatra શબ્દો ની અછત પડી જાય એવુ ભાઇબંધ!!!!
    જો ફુલછોડ ને ઉગવુ હશે તો એ પથ્થરની છાતી ચીરીને પણ ઉગશે જ.. પણ એ ફુલછોડ ની નોંધ લેનાર નજરો પણ કેટલી હે?
    વાંકા ડાચા કરી ને લિધેલી સેલ્ફીયુ લઇ ને Its Me લખનારા કરતા, તડકામા ઉભા રહી, આ કેમેરાની કવિતા લખનાર ને પણ ધન્યવાદ તો દેવા જ પડે.....!!

    દાદુ કામ,
    કતિરા એટલે જ કતિરા છે👏👏👏
    3
    • Like
    •  · Reply
    •  · 5y
    • નિર્દોષ ગુનેહગાર
      નિર્દોષ ગુનેહગાર પ્વલા....

      હું શરમાતા શરમાતા શરમાઈને ધન્યતા અનુભવું છું.... :)
      1
      • Like
      •  · Reply
      •  · 4y
  • Shri Kkparmar
    Shri Kkparmar કતિરા અને મિયાત્રા ! તમારા બંનેની કલમ ને 100 - 100 સલામ !!
    1
    • Like
    •  · Reply
    •  · 5y
  • નિર્દોષ ગુનેહગાર
    નિર્દોષ ગુનેહગાર ભાઈસાબ.... મિયાત્રાની વાત નોખી છે...

    પણ , કતિરા નો ક્યારો તો ક્યારેક, ક્યારેક, હાં યાર, ક્યારેક જ ફૂલ ઉગાડે છે .... :)


    બાકી તો....................
    1
    • Like
    •  · Reply
    •  · 4y
    •  · Edited
  • Shri Kkparmar
    Shri Kkparmar બીકી તો .........તમારો ક્યારો મીઠી મધ જેવી શબ્દો ની સાકરટેટી ઉગાડે જ છે !!!
    1
    • Like
    •  · Reply
    •  · 4y
    • નિર્દોષ ગુનેહગાર
      નિર્દોષ ગુનેહગાર હાય લા, મારી નાખ્યા...

      થોરુક વેલું બોલાય ને...!


      યાર , હું તો હમણાં જ કાંટા વેરી આવ્યો....

      હવે ....!?

      તમે વેરી તો નૈ થઈ જાવ ને...!

      લાગે બાગે લોહી ની ધાર ...

      મારા ઉપર વાંક નૈ.....
      :D
      :D
      :D ................. :)
      1
      • Like
      •  · Reply
      •  · 4y
      •  · Edited
  • નિર્દોષ ગુનેહગાર
    નિર્દોષ ગુનેહગાર Shri Kkparmar.... તમારી ગેર હાજરીની સખત નોંધ લેવામાં આવે છે ...!
    !
    !

    !
    !
    !
    !
    એમ કહી લોકો પોતાની હાજરીની નોંધ લેવડાવતા હોય છે ....

    ભઈ હું તો મારી હાજરી નોંધાવું છું ..! :)
    • Like
    •  · Reply
    •  · 4y
નિર્દોષ ગુનેહગાર
Write a comment...

Share
7 years ago
નિર્દોષ ગુનેહગાર updated his cover photo.
August 20, 2013 at 1:43 AM · 

વર્ષો પહેલાં છલોછલ પ્રેમથી લથબથ ભાઈબંધ કહેતો કે.!

બ્લાસ્ટ :-

ચાહત.! અને પ્રેમમાં બડો ફર્ક હોય છે.!

ચાહવા માટે પાસે હોવું જરૂરી નથી હોતું.
જ્યારે પ્રેમ કરવા નજીક હોવું જરૂરી છે..!

"અનંત"

હું એ બધાને ચાહું છું..!

ચાહી શકું છું..!

જે પાસે નથી..!

મગર હું જેને પ્રેમ કરું છું..!

એ તો સાવ પાસે જ છે..!

"અનંત"

No photo description available.
5Kaushik Savariya, Pradip Nagadia and 3 others
Share
7 years ago
નિર્દોષ ગુનેહગાર
August 20, 2013 at 1:08 AM · 

વર્ષો પહેલા લખાઈ ચૂકેલી ...

' અજ્ઞાની' ની કડવી વાણીમાંથી ...!
~~~~~~~~~~~~~~~~~~

"અજ્ઞાની" જો તને સમજાય તો ,,,
~~~~~~~~~~~~~~~~
મન સૌના કેટલા !આકળ વિકળ છે.
કોણ જાણે ! કેટ કેટલી ! અટકળ છે...!

સાંભળવાની તો કોઈને ફુરસત નથી.!
સૌ કોઈને બસ કહેવાનીજ ઉતાવળ છે.

ફૂલ છે ફૂલ નથી, ફર્ક માત્ર એટલો જ.!
એક ગુલાબ છે ! તો, એક બાવળ છે.

સુક્ષ્મ આ સંબંધો ભલા બંધાય છે કેમ ?
પૂછો નિજ આત્માને કે,એવું ક્યુ કારણ છે.!

જ્યાં સુધી કે કશુંજ નક્કર કાર્ય ના થાય.
માત્ર ને માત્ર કરેલી વાતો બધી જ પોકળ છે.

સમજ તમારી જ ટૂંકી હોય તો હું શું કરું?
ભઈ મારા ઇશારા તો પહેલેથી જ પ્રબળ છે.

મારા માટે સહેલું તમારા માટે અઘરું છે.
તમારા માટે અઘરું મારા માટે સરળ છે.

અણુ અણુમાં ધબકે છે. દરિયો પણ એ,
ઝરણુંય એ, અરે..! એજ તો ઝાકળ છે.

કળી ચૂક્યો છું સકળ લીલા એની ”અજ્ઞાની”
જાણો તો સહજ છે ના જાણો તો અકળ છે.

@@@@@@"અજ્ઞાની"@@@@@@

ડબલ ધમાકા .. :)

*બ્લાસ્ટ*1

એ તો જીવન જીવવાની રીત જોયા પછી જ ખબર પડે..!
"અજ્ઞાની" કે જીવનમાં કોણ સફળ છે 'ને કોણ નિષ્ફળ છે.!

"અજ્ઞાની"

*બ્લાસ્ટ*2

જ્યારે બુધ્ધીશાળી લાગતાં મૂર્ખ લોકો જાહેરમાં વિવાદ કે દલીલ બાજી કરતા હોય છે,
ત્યારે મૂર્ખ લાગતા બુધ્ધીશાળી કેવળ હસે છે. અને એમનું મનોરંજન કરતા હોય છે..!

"અજ્ઞાની"
@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@

Image may contain: sky, outdoor and text
8Prakash Kavaiya, Kaushik Savariya and 6 others
4 Comments2 Shares
Comments
  • Kaushik Savariya
    Kaushik Savariya ato double blast 6 pareshbhai ......maja padi gai......hahahahaha
    1
    • Like
    •  · Reply
    •  · 7y
  • નિર્દોષ ગુનેહગાર
    નિર્દોષ ગુનેહગાર Kaushik Savariya....:)

    બસ સાચું એ જ કે મજા આવવી જોઇયે.... મજા આવે એટલે નાણાં વસૂલ ......:) 
    …See More
    1
    • Like
    •  · Reply
    •  · 7y
    •  · Edited
  • Kaushik Savariya
    Kaushik Savariya હા હો પૂરે પુરા નાણાં વસુલ .... :)
    1
    • Like
    •  · Reply
    •  · 7y
  • નિર્દોષ ગુનેહગાર
    નિર્દોષ ગુનેહગાર તો પછી હું એજ તો કે'તો'તો Kaushik Savariya .... કે આપણી તો ક્ષણે ક્ષણ અહી વસૂલ થઈ રહી છે ... ના ઓછી ના વધારે સમજો ને પૂરે પૂરી કિમત મળી રહી છે ... :) :)
    • Like
    •  · Reply
    •  · 2y
નિર્દોષ ગુનેહગાર
Write a comment...

Share
MEMORIES YOU MAY HAVE MISSED
નિર્દોષ ગુનેહગાર is with Jagdish M Bhatt.
August 19, 2012 at 1:43 AM · 

વર્ષો પહેલા....

ભાઈબંધ મીજાજ મુજબ કહેતો કે,

"અજ્ઞાની" ભઈ હું તો મંદિરે જતો નથી ....
પણ જે જતાં હોય એને હું રોકતો નથી....

હું તો જે જોઉ છું અનુભવું છું, તે કહું છું.
વ્હાલા! હું ક્યારેય કોઈને ટોકતો નથી .!

"અજ્ઞાની"
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
મંદિરે જે ના જતાં હોય તેથી કેટલા દૂ:ખી થાય છે.?
'ને મંદિરે જનારા કહો ભલા..! કેટલા સુખી થાય છે.?

હાં દંભ કે દેખાડા જ જો કરવા હોય તો વાત નોખી છે.
બાકી તો શ્રધ્ધા જો હોય ઈશ્વર ઘરમાંજ મળી જાય છે.

કોઈ સૂતા સૂતા પણ સુખ મેળવે સઘળું. કોઈ કરે છે,
દિવસ રાત મહેનત સખત છતા પણ.! દૂ:ખી થાય છે.

સુખ કે દૂ:ખ તો કર્મને આધીન છે બસ. દીધું લીધું, જે જે
તે તે. મળે પહેલા, વચ્ચે યા અંતે.! રોજનીશી લખાય છે.

કોણ રહ્યું છે અમર જરા કહેશો આ જગમાં.ધરતીમાં
કોઈ દફન થાય છે.! તો કોઈ અગ્નિમાં બળી જાય છે.

મંદિરે જે જતાં હોય છે એ બધા પણ ઊકલી જાય છે.
“અજ્ઞાની”ના જતાં હોય એ પણ અંતે ગુજરી જાય છે.
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

"અજ્ઞાની"

બ્લાસ્ટ :-

એક વખત અનંતને એની કોઈ નવી નવી ચહિતીએ પૂછ્યું કે ,

અનંત હું તમને શું કહું તો ગમશે...?

તમે કહું તો ગમશે કે તું કહું તો ગમશે ..?

ત્યારે અનંતે જવાબમાં બે અર્થમાં કહ્યું કે ,

'તું' કહીશ તો પણ ચાલશે ..?

તમે જેમ ચાહો તેમ બોલાવો મને ચાલશે ..

પણ..!

'તમે' અંતર રાખશે ...'તું' નજીક લાવશે ...

હું ત્યારે સમજી જઈશ તું હ્રદયની નજીક છે..!

જ્યારે તમે પરથી વાત તું પર આવશે.. !

પેલી કશું સમજી નહીં અકલે એણે અનંતને કહ્યું .

હું સમજી નહીં ..!

ત્યારે ભાઈબંધે પેલીને સમજાવતા કહ્યું ..!

"અનંત" અનહદ પ્રેમની જેમ જેમ વધે છે માત્રા...
તેમ તેમ, "તમે" માથી "તું" ની શરૂ થાય છે યાત્રા..

"તમે" થી રહીએ થોડા દૂર દૂર ...

"તમે" ની વચ્ચે હોય છે એક હદ.

પણ "તુ" નજીક લાવે 'તું' નજીક લાગે ...

જ્યારે તું મને 'તું કહીને બોલાવે ...

'તું' અનંત..પ્રેમ છે..! 'તું'' જ પ્રેમ અનહદ....

પછી અનંતે પેલીને પૂછ્યું .

હુ જે પણ કહુ છુ તને, તુ સમજે છે કે નહી.?

પેલી એ કહું 'ના'

અકલે ભાઈબંધે કહ્યું.

આજ નહી સમજે જો તુ તો સમજશે કદિક.!

"અનંત" આજ સમજી શકે તો સમજ જરીક.!
"તમે" અંતર રાખે અને "તુ" રાખે સાવ નજીક.!

"અનંત"

ભાઈબંધ અનંતે વર્ષો પહેલા અનેક અર્થમાં..!

આવુ કાંક..!

એની કોઈ ચહીતીને કહેલું .

એક દિવસ ...

અનંતનીની એ ચહીતી અનંતથી જરાક અમથી દૂર ગઈ...

અને અનંતે પેલીને અન્ય સાથે વાત કરતી જોઇ....

અકલે એ મનમાં ખૂબ અકળાયો પણ કશું બોલ્યો નહીં .

બસ પેલી સામે આવી ત્યારે વાત વાતમાં તેને તમે કહીને બોલાવવા લાગ્યો ...

અકલે પહેલા જે વાત અનંતે તેની ચહિતીને સમજાવેલી,

પણ પેલી સમજી નહોતી તે વાત તેને સમજાઈ ગઈ ...

અને અનંત કેમ અચાનક 'તું' માથી 'તમે'પર આવી ગયો એ પણ સમજાઈ ગયું

અકલે કે 'તમે' અને 'તું' વચ્ચેના અંતર નો ભેદ ઊકલી ગયો ...

અકલે પેલીએ કાનની બુટ પકડી "અનંતની"

અને સોરી કહ્યું અકલે વાત પતી ગઈ,

એમ માનવું ભૂલ ભરેલું છે ...

એકજ સવાલ બસ તમે દૂર ગયાજ શું કામ ...???

એની સાથેજ હળો મળો જાવ ..!

તમે મારી સાથે વાત ના કરો ..

અંતે પેલીએ જ્યારે પોતાના બેઉ કાનની બુટ પકડીને કહ્યું કે ,

ભૂલ થઈ ભોળાનાથ ...

હવે તો કરો માફ ...!

ત્યારે ભાઈબંધે એકલુજ કહ્યું કે,

'તું'

પછી શું કહ્યું એ મન નથ ખબર....

No photo description available.
4Nikhil Davda and 3 others
7 Shares
Share
નિર્દોષ ગુનેહગાર
August 18, 2013 · 
 · 

વર્ષો પહેલાં એ બંને આમ ઊગીને આથમી ગયા...
પણ શબ્દો એના આજે પણ અંધારે ચમકે છે..!

ખબર નૈ ક્યા ભેદની એ વાત કરે છે

પણ એ લખે છે કે,

"અનંત" ભેદ કઈક ભીતરના,
અસ્ત વ્યસ્ત કાગળો ખોલશે...

મારા મૌન થયા પછી "અનંત"
સતત મુંગા શબ્દો બોલશે...

"અનંત"

બંને ભાઈબંઓએ એકજ વાત
અલગ અલગ રીતે કહી છે !

અજ્ઞાની એ લખ્યુ છે કે,

કાગળ ના વાદળમા તરતા શબ્દો...
દૂર દૂર સૂધી પહાડ સાથે અથડાશે...

"અજ્ઞાની" મારા મૌન થયા પછી ...
યુગો સુધી મારા શબ્દો પડઘાશે ....

"અજ્ઞાની"

બ્લાસ્ટ :-

બસ આ ખ્યાલ જ મનમાથી,

કાઢી નાખીએ તો....?

તું નાનો હું મોટો એ
ખ્યાલ જગતનો ખોટો ...
ખારા જળનો દરિયો ભરીયો
મીઠા જળનો લોટો ....

બસ આ બે લીટીજ મને
યાદ હતી આજ લગી

બાકી રચનાકરનું નામ પણ યાદ ના હતું ...

પણ આજે ખૂબ શોધ ખોળ કરતાં, રચનાકારની આખી રચના
એમના નામ સાથે મને મળી ગઈ ...

પ્રેમશંકર ન. ભટ્ટ ની આ રચના....

મને પેલ્લે થી ગમી
'ને છેલ્લે સુધી ગમશે...

તું નાનો, હું મોટો -

એવો ખ્યાલ જગતનો ખોટો ;

આ નાનો, આ મોટો -

એવો મૂરખ કરતા ગોટો.

ખારા જળનો દરિયો ભરિયો,

મીઠા જળનો લોટો ;

તરસ્યાને તો દરિયાથીયે

લોટો લાગે મોટો.

નાના છોડે મહેકી ઊઠે

કેવો ગુલાબગોટો !

ઊંચા ઊંચા ઝાડે તમને

જડશે એનો જોટો ?

મન નાનું તે નાનો,

જેનું મન મોટું તે મોટો.

પ્રેમશંકર ન. ભટ્ટ

@@@@@@@@@

મને ગમ્યું તે ખરું ....

હું મને જે ગમે તેજ કરું .... :)

Image may contain: Milan Hirani, beard and closeup
8Kaushik Savariya, Shree Joshi and 6 others
1 Share
Share
નિર્દોષ ગુનેહગાર is with Prakash Kavaiya and Atul Mirani.
August 17, 2015 at 1:53 AM · 

ભક્ત મૈ ભી હું !
લેકિન....
અંધા નહીં...!
**********
હું કોઈનો વિરોધી કે સમર્થક નથી એ બૌ બધા જાણતા જ હશે.... 

...Continue Reading
Image may contain: text
4Pravin Miyaatra, Kaushik Savariya and 2 others
2 Shares
Share
નિર્દોષ ગુનેહગાર
August 16, 2015 at 12:12 AM · 

કશું જ નવું નથી ! બિલકુલ નવું નથી !

એજ શબ્દો છે જે વર્ષો પહેલા ભાઈબંધે લખ્યા હતા...

એજ શબ્દો ! જે મે વર્ષો પછી અહી મૂક્યા હતા ..!

હાં , આ એજ શબ્દો છે ! માત્ર શણગાર નવો છે..!

બસ ! મને જે ગમે છે, એજ હું કરું છું ...

આ મારો આનંદ છે , મારી મસ્તી છે...!

અને મારી મસ્તી ને આધીન હું આવું બધુ કર્યા કરું છું ....

અને પછી, મારી મસ્તીમાં કોઈ મસ્ત થઈ જાય એ વાત નોખી છે .... :)

No photo description available.
7Pravin Miyaatra, Kaushik Savariya and 5 others
4 Comments8 Shares
Comments
  • Pravin Miyaatra
    Pravin Miyaatra સ઼ભાત ભાઇબંધ
    ધારીયે શુ ને નીકળે શુ ની ગજબ ની વાત કરી અનંતે...
    પણ હે અનંત તને અમે શુ ધારીયે???
    1
    • Love
    •  · Reply
    •  · 5y
    • નિર્દોષ ગુનેહગાર
      નિર્દોષ ગુનેહગાર લ્યા પવલા.... ભારે કરી....

      તે હવામાં વાત કરી...


      તારો અનંત પ્રત્યે નો પ્રેમ સર આંખો પર...

      કે , આજ પણ તું એને હયાત માને છે, જે, નથી...!

      યાર " અનંત " વિષેની ધારણા કરવા,તને અજ્ઞાની ની રચના કામ નૈ

      આવે..

      અનંત વિષે ધારવા માટે તો મારે તારી સામે "અનંત" ની રચના જ ધરાવી

      પડશે ...

      કેમકે આ રચના તો "અજ્ઞાની" ની લખેલી છે...

      તો ખાસ તારા માટેજ વર્ષો પહેલા અનંતે લખેલો ખુલાસો હું પોસ્ટ કરું છું ..

      પછી તું તારે 'અનંત' કે 'અજ્ઞાની' વિષે જે ધારવું હોય એ ધારજે ... :)
      • Like
      •  · Reply
      •  · 5y
  • Ketaki Jani
    Ketaki Jani Saras.....!!!
    1
    • Like
    •  · Reply
    •  · 5y
    • નિર્દોષ ગુનેહગાર
      નિર્દોષ ગુનેહગાર :)
      • Like
      •  · Reply
      •  · 5y
નિર્દોષ ગુનેહગાર
Write a comment...

Share
નિર્દોષ ગુનેહગાર
August 15, 2012 at 10:33 PM · 

તું જો ઈંટ બનીને આવશે .
હું સામે પથ્થર ધરી દઇશ.

તું જો પથ્થર બની આવશે.
હું પાણી પાણી કરી દઇશ.

"અનંત"

4Bhavesh Chandarana and 3 others
Share
નિર્દોષ ગુનેહગાર
August 14, 2012 at 3:10 AM · 

આજે “અનંત”ના અસ્ત વ્યસ્ત પડેલા. કાગળના અસ્થિ પિંજર ફંફોસતા....

મળી મળીને મળ્યો મને, એણે લખેલો એક અંતિમ પ્રેમ પત્ર......

એના જ લખેલા એક ચીંથરે હાલ કાગળિયાને પણ અહી મૂકું છું. 

...Continue Reading
Image may contain: bird
33
7 Comments3 Shares
Share
નિર્દોષ ગુનેહગાર
August 13, 2018 at 2:32 PM · 

पहचान तो थी पहचाना नहीं
मैंने अपने आप को जाना नहीं

पहचान तो थी...

जब धूप बरसती है सर पे तो
पाव में छाँव खिलती है

मैं भूल गई थी छाँव अगर
मिलती है तो धूप में मिलती है

इस धूप और छाँव की खेल में क्यों
जिने का इशारा समझा नहीं

पहचान तो थी पहचाना नहीं
मैंने अपने आप को जाना नहीं

मैं जागी रही कुछ सपनों में और
जागी हुई भी सोई रही

जाने किन भूल भुलैया में
कुछ भटकी रही कुछ खोई रही

जिनके लिये मैं मरती रही
जिने का इशारा समझा नहीं

पहचान तो थी पहचाना नहीं
मैंने अपने आप को जाना नहीं

पहचान तो थी...

poem by gulzar ji

વર્ષો પછી મને આ ફિલ્મ જોવાનું અચાનક મન થયું .

એનું કારણ એ હતું કે આ ફિલમનું એક ગીત જે વર્ષો પહેલા

ભાઈબંધ ખુબ સાંભળતો અને ખુદ ગાતો રહેતો હતો સતત

એ ગીત મારા કાન સાથે અથડાયું અકલે

જો કે વર્ષો પહેલા એ માત્ર ગીતો સાંભળતો એટલુંજ

બાકી કોઈ પણ ગમતા ગીતના ગીતકાર કોણ છે

સંગીતકાર કોણ છે કઈ ફિલમનું ગીત છે

એ વિષે એને કોઈજ જ્ઞાન ભાન નહોતું

કારણ કે નીજ મસ્તીમાં

બે ભઠ્ઠીની આગ વચ્ચે

એ એકલો અટૂલો કામ કરતા કરતા રેડિયો પર

ગીતો સાંભળતો

અને એ ટેપ વિથ રેડિયોમાં એકાદ જૂની કેસેટ કાયમ ચડાવી રાખતો

જેથી ગમતું ગીત આવે કે તરત રેકોર્ડ થઇ શકે

જેવું ગમતું ગીત આવે કે તરતજ એ દોડીને રેકોર્ડિંગ સ્વીચ દાબી દેતો

બસ પછી ગમતું ગીત સતત સાંભળવું

જેવું આવડે તેવું સુર બસુરા અવાજે ગાવું અને કામ કરવું બસ

આજ હતું અનંતનું જીવન બસ આવુજ હતું ભાઈબંધ અનંતનું જીવન

જે અનંત સતત ગાતો એજ ગીત અચાનક મારા કાને અથડાયું

અકલે એ ગીત મેં શોધ્યું પછી તો આખે આખી ફિલ્મ પણ શોધી

અને એકજ બેઠકે આખે આખી ફિલમ જોઈ નાખી !

એ ફિલ્મનું આ ગીત જે ખરેખર તો સ્ત્રીના અવાજમાં છે !

પણ ભાઈબંધ જ્યા જ્યા સ્ત્રી વાચક શબ્દ હોય

ત્યાં ત્યાં પુરુષ વાચક માત્રા લગાડીને પોતાની લાગણી અને વ્યથા વ્યક્ત કરતો

ગુલઝાર સાહેબની માફી સાથે હું એ ગીતના શબ્દોમાં

મામૂલી ફેરફાર યાની માત્ર થોડી માત્રાનો ફેરફાર કરવાની ગુસ્તાખી કરું છું !

ગુલઝારજી તમે કદાચ ક્યારેય આ નહીં વાંચો કે જાણશો પણ નહિ ક્યારેય ...

એ હું જાણુંજ છું ! તેમ છતાં શબ્દકારનને પોતાના શબ્દોનું

કેવું અને કેટલું મૂલ્ય હોય છે એ હું ભલી ભાતી જાણું છું !

માટેજ અંતર પૂર્વક તમારી રજા લઇ અને ગુસ્તાખી બદલ માફી સાથે

હું તમારા શબ્દોમાં માત્ર મામૂલી માત્રાનો
ફેરફાર કરીને મારા ભાઈબંધને

મનોમન શ્રદ્ધાંજલિ આપવા ચાહું છું !

ક્ષમા સહ

पहचान तो थी पहचाना नहीं
मैंनेअपने आप को जाना नहीं

पहचान तो थी...

जब धूप बरसती है सर पे तो
पाव में छाँव खिलती है

मैं भूल गया था छाँव अगर
मिलती है तो धूप में मिलती है

इस धूप और छाँव की खेल में क्यों
जिने का इशारा समझा नहीं

पहचान तो थी पहचाना नहीं
मैंने अपने आप को जाना नहीं

मैं जागा रहा कुछ सपनों में और
जागा हुवा भी सोया रहां

जाने किन भूल भुलैया में
कुछ भटका रहा कुछ खोया रहां

जिनके लिये मैं मरता रहां
जिने का इशारा समझा नहीं

पहचान तो थी पहचाना नहीं
मैंने अपने आप को जाना नहीं

पहचान तो थी ...

poem by gulzar ji

કાશ... મને પણ ગાતા આવડતું હોત ,

તો મેં ચોક્કસ આ ગીત પસંદ કર્યું હોતે

ખૈર.....

આવતા ભવે એક કામ વધ્યું

એક અંગ્રેજી અને બીજું ગાયકી

આવતા ભવે શીખીનેજ આવીશ

ક,તીરા

-3:49
9Kaushik Savariya, Kavan Bhatt and 7 others
6 Shares
Share
Thanks for coming!

pkatira at 07:09
Share

No comments:

Post a Comment

‹
›
Home
View web version

About Me

My photo
pkatira
morbi, gujarat, India
સાચું કહું.! મને કઈજ આવડતું નથી.! પણ તો પછી, હું અહી આવ્યો શા માટે ??? બની શકે, મારા આત્મ સખાઓના અસ્થિ પિંજર સમા કાગળો કબાટના એક ખૂણામાં અસ્ત વ્યસ્ત પડેલા બૌ સમય થી સડી રહેલા કાગળિયાનો ઉધ્ધાર કરવા અને એ લોકોનું મારા પરનું ઋણ ઉતારવા ઈશ્વરના ઇશારે કદાચ હું આ ત્રીજા વિશ્વમાં આવી ચડ્યો છું. બની શકે એ લોકોના આત્માને એમના શબ્દોનો ઉધ્ધાર થતો જોઈ શાંતી મળે ...
View my complete profile
Powered by Blogger.