Monday, 21 September 2020

સંભારણા

 નિર્દોષ ગુનેહગાર added a new photo.

Comments
  • Sunny Valve hi fried nice
  • Mukul Jani ભોમિયા વિનાના મારે ભમવાતા ડુંગરા!
  • Rajni Agravat hamara network har jagah milega
  • Chirag Ruparel Kai baaju jaav 6o....
  • નિર્દોષ ગુનેહગાર ડુંગરે ડુંગરે દાદુ .ઉ.ઉ.ઉ.ઉ.ઉ.ઉ...તમારા ડાયરા :)
  • નિર્દોષ ગુનેહગાર .Rajni Agravat ...તો તે દાડે કેમ ના મળ્યું નેટવર્ક તમારું .. :)
  • નિર્દોષ ગુનેહગાર .Chirag Ruparel.. પ્યારે તારીખ 1-9-2013 રવિવાર ના રોજ રાજકોટ થી થોડે દૂર ઈશ્વરીયા આવ્યો હતો .... તારો કોન્ટેક ના થયો ... કારણ નેટવર્ક ... :)
  • Sàrfáráz Shàíkh Awsm click sir :)
  • Nidhi Rana very nice
  • નિર્દોષ ગુનેહગાર ...................

    ઓહ.! Nidhi Rana બૌ દા'ડે તમે, મને, મારા દર્શન કરાવ્યા ...


    'ને , બૌ દા'ડે ,મે, મને જોયો.... :)
  • Rakesh Kharva Kya farine aaya saheb
  • નિર્દોષ ગુનેહગાર હમણાં તો ક્યાય નથ ગ્યો rakesh....

    September 21, 2013 ના રાજકોટ કને આવેલા ઈશ્વરીયા પાર્ક ગયેલો.... :)
  • Manoj Bhalara વાહહહહહહહહહહહહહહહહહહહહહહહહહહ હહહહહહહહ
  • Nidhi Rana Ha ha... આ શું બોલ્યા... 😂
  • નિર્દોષ ગુનેહગાર ए हु नै कौ,
    !
    !

    !
    !
    !
    तमने संभळायु शुं पेला ई क्यो ...:)
  • Nidhi Rana મને તો કઇ નો સમજાયું
  • Bharat Vaidya Wahan kaun hai tera musaphir jayega kahan
  • Pravin Miyaatra બબ્બે વરસ થી ઘર ના લોકો ને ફરવા ન લૈ જનાર ની સલામતી ની દુઆ કરૂં છું
  • નિર્દોષ ગુનેહગાર Bharat Vaidya...ओ रे मेरे माझी ....

    ओ मेरे माझी ...


    हद के पार ले चल पार ...

    ओये माझी...ओ मेरे माझी...:)
  • નિર્દોષ ગુનેહગાર Pravin Miyaatra...थोडु बौ फर्या पछी,

    रजळपाट ना अंते थाकी गया पछी ,मने,य !


    अनंतनी वर्षो पहेला कहेली वात जेवु महेसुस थाय छे ..

    ए भटकेलने भटकी भटकी ने ,

    थाक महेेसुस कर्या बाद मने कहेतो के,

    "अनंत" सारी दुनीया धुम के आया ...
    लेकीन,धर जैसा सुख कही न पाया ...

    अकले ,બબ્બે વરસ થી ઘર ના લોકો ને ફરવા ન લૈ જનાર ने माटे आकलु काफी छे ..!
    ए वांची ल्ये अने धरनाने वंचावीे दे ,

    अकले आ वात दवानु काम आपशे...

    पछी સલામતી ની દુઆ नै करवी पडे ...! :)

    ઘણા વખત બાદ ઈશિતાની એલચી સામે એલચો ધરવાનો અવસર આવ્યો... 

    ઈશિતાની

    એલચી...

    યુવાન રૂપાળી સ્ત્રી એક જ વસ્તુથી બહુ ડરતી હોય છે.

    એ છે એનું સૌંદર્ય....

    સૌંદર્ય ક્યારે હાથતાળી આપીને છટકી જશે એનો જ ભય-

    એને સૌથી વધુ સતાવે છે.!!

    "ઈશિતા"

    ઈશિતાની એલચી સામે

    કતિરાનો

    એલચો..

    અરે ...ઓ.... કોઈ ઈશિતાને જઈને ક્યો....

    યુવાન રૂપાળા પુરુષને પણ ઈજ વસ્તુનો ડર હોય છે...

    કે , યુવાન રૂપાળી સ્ત્રીનું સૌંદર્ય ક્યારેક એને હાથતાળી આપીને ક્યાક છટકી જશે તો... 

    એનો જ ભય અમને પુરૂષોનેય સૌથી વધુ સતાવે છે...   

    ક,તિરા.....

    Image may contain: text
    Comments
    • Write a reply...

    • Shree Nasib fair and lovely vapro cho :-) :-)
    • Shree Nasib aatlu uh su kro cho 😊😊
    • નિર્દોષ ગુનેહગાર तो केकलु करु ,ए एकलुकज थाय ..:)
    • Shree Nasib hu mari mmi ne khi dais....😃😃
    • નિર્દોષ ગુનેહગાર भले कै दे ! ए तनेज वढशे ...
      पछी मारो वांक ना काढजे ...
      कै दौ छु ...!
    • નિર્દોષ ગુનેહગાર Shree shu
      તે tari mmi ne khi didhu...😃😃
    • Shree Nasib પણ કહેવાનું શુ હતુ ...?
    • Shree Nasib શુ જ કે...!!?
    • નિર્દોષ ગુનેહગાર એજ તારે જે કહેવાનું હતું
    • Shree Nasib પણ શુ કહેવાનું હતુ એ તૌ કહો.....
    • Shri Kkparmar ડર.... ને...ઊંધું વાંચો....
      Write a reply...

    • Shree Nasib હઅઅ તૌ વાંક નું ઊંધું કવાં થાય એમ ને ....
    • નિર્દોષ ગુનેહગાર થતું હશે ....
      મન નથ ખબર હું પહેલેથી સીધો છું.

    • धोधी ए धोधी ....

      आजे धोधी ने आववामा बौ वार लागी !

      एटले धोधो मुंजायो अने ...

      धोधीने मनोमन हाकल मारवानु वीचार्यु .

      अने मनोमन ज हाकल मारी ....

      धोधी ...ए... धोधी ...

      पण जो के पछी मुखेथी हाकल मारवानी

      जरुर ना पडी , कारण के !

      धोधी आवी गै ...

      आवता वेंत गावा लागी ....

      कुछ एसे बंघन होते है ...
      कुछ एसे बंघन होते है ...

      जो,

      धोधा ए आगे चलाव्यु ...

      जो बीन बांधे बंघ जाते हे ...
      जो बीन बांधे बंघ जाते हे ...
      जो बीन बांधे बंघ जाते हे ...

      पीन चोंटी ...पाछी पीन चोंटी...

      धोधा आना करता मुगो रेतो होय तो !

      धोधी धोधा पर गुस्से थै गै .

      ना गाय छे ना गावा दे छे !

      अक्कल वगरनो तेमा ...!

      धोधी साव एम तो के मा ,

      मने एम के मने आवडे छे !
      आखु गीत मने याद छे !

      पण पछी भुलाय ग्यु तो एमा हु शु करु ले पण !

      रेवादे तु काय ना कर ...

      भगवानने खातर मुंगो मर...हुह...

      ले पण एमा भगवानने खातीर

      शा माटे मु़गो मरु !

      ई क्या काय सांभरे छे !

      ते एने काय फेर पडे !

      तु कहे तो तारे खातर जीवतो मरु !

      बोल मरु ?

      हुह हु जाउ छु ! आवजे ...

      नै आवु ...

      धोधो नै आवु एम बोल्यो 'ने

      धेर जती धोधी अटकी
      अने धोधा पर छटकी !

      हुह ! थै ग्यो पाछो हतो एवो ने एवोज...

      कुतरानी पुछडी ...

      मने एम के पहेला करता

      तु थोडोक सुघरी गयो छे !

      पण तु नकटो ने नकटो ज रह्यो ...

      धोधी जोरदारनी गुस्से थै गै

      हुह ! हुह! हुह हवे हु जाउ छु ....

      अरी... अरी ओ धोधी ईईई पण मारी वात तो सांभल ...

      https://youtu.be/TVhrvtPcyw8

      https://youtu.be/XpV73IxJCAs

      Image may contain: 1 person
      Comments
      • Shree Nasib ghogha badha aava j hoy...😀😀
      • નિર્દોષ ગુનેહગાર हअ ,
        !
        !

        !
        !
        !
        जोके बीजानी मन खबर नै पण ,
        आ एवोज छे ..!
      • Shree Nasib hu pan ek ne odkhu chu
      • નિર્દોષ ગુનેહગાર होय नै ....
        !
        !

        !
        !
        !
        !
        तो तो तु एनो दोस्त हशे ,नै ...:)
      • Shree Nasib 😊😊 में इतनी भी कुछ खास नही....
      • નિર્દોષ ગુનેહગાર खोट्टाळी....ए हु नै मानु ....
        !
        !

        !
        !
        !
        न जाणवा छता !
        हु जाणु छु , तु बकवास पण नथी ...
        जोके मारी वात नोखी छे ! :)
        Write a reply...

      • Shree Nasib હા હા તમારી તો વાત ને વાટ નોખી જ છે...
        પણ હું કેમ ખાસ છું એ જરાક જણાવજો એટ્લે એમ કે બકવાસ નથી એમ ...!
      • નિર્દોષ ગુનેહગાર તું સાવ કરતાં સાવ બકવાસ છે ..!
        !
        !
        !
        !
        !
        !
        !
        એવું મે ક્યારે કહ્યું ..?

        फीर वही बे मतलबकी बाते....

        घोघीए लांबी लपचप कर्या वगर थोडीक

        चोखवट करीने, घोघाने,

        सीधोज सवाल कर्यो....

        घोघा लांबी चोडी कर्या वगर....

        सीधे सीधो जवाब आपजे हो.!

        मारु पाकेलु माथु वधु ना पकवजे...

        हां बोल, घोघाये कह्यु.

        अकले घोघीए पुछ्यु,

        घोधा,!

        शु प्रेममा पडवाथी...

        हाथ पग छोलाय जाय..?

        घोधो क्ये ना..! एवु काय नो थाय....

        उल्टानु...

        अगाउ छोलाया होय ए घा रुजाय जाय....

        तो शु तारे रुजववा नथी...?

        घोधी छाती पर छरको करीने सरकी गै....

        Image may contain: 1 person

      • -તો દોસ્ત, હવે સંભળાવ ગઝલ, બહુ એકલવાયું લાગે છે,
        લે મૂક હથેળી પર મખમલ, બહુ એકલવાયું લાગે છે.

        શાયદ મારો ભુક્કો થાશે કે ઢાંચામાં જકડાઈ જઈશ,
        શું થાશે એ કહેવું ન સરલ, બહુ એકલવાયું લાગે છે.

        કૂવો બેઠો આતુરતાથી, વરસી ના એકે પનિહારી,
        સંકોચાતું મરજાદી જલ, બહુ એકલવાયું લાગે છે.

        ઉનાળો લઈને ખોબામાં જંગલ જંગલ ભટક્યા કરવું,
        બે આંખો ત્યાં ભાળી શીતલ, બહુ એકલવાયું લાગે છે.

        ખખડાવે ખુલાસાના રસ્તા, શંકાના ભીડેલા દરવાજા,
        સોંસરવો છે આ કોલાહલ, બહુ એકલવાયું લાગે છે.

        - હેમેન શાહ

        No photo description available.
        Comments
        • નિર્દોષ ગુનેહગાર Pravin Miyatra.....

          પ્રવીણ... હેમેન શાહની રચના દ્વારા વ્યક્ત થતી તારી લાગણી હું સમજી શકું છું ....

          કિન્તુ આજકાલ “અનંત” ના અસ્થિ પિંજર સમા અસ્ત વ્યસ્ત કાગળિયા ઉકેલવાનો મૂડ નથી બનતો....(
        • Pravin Miyaatra ....શાયદ મારો ભુક્કો થાશે કે ઢાંચામાં જકડાઈ જઈશ,
        • નિર્દોષ ગુનેહગાર कै नै थाय पवला ..
          तने कैज नै थाय ...
          कदाच हु प,अकडाई जैश ...

          पण तु वीस्तरतो जैश क्रमश....:)
        • Pravin Miyaatra દિશાઓ વિસ્તરણ કરવી કે... સંકોચાઈ જવુ સ્વમા...એ જ નથી સમજાતુ
        • નિર્દોષ ગુનેહગાર अहा,मस्त मुंजवण ....
          भाईबंध, ! अज्ञानी कहेतो के,


          एक दुनीया भीतर पण होय छे !
          जे बहारनी दुनीया करता अदभुत अने अलौकीक होय छे .!
          अकले बहार के भीतर संकोचावु तो क्यांय, क्सारेय नै ..
          बल्के भीतर वीस्तरवु जेथी बहार आपो आप वीस्तरी जवाशे ...
          बाकी हराम बरबर जो मने काय हमजायु हेय तो ! :)

        • ઓન્લી બ્લાસ્ટ :-"અજ્ઞાની"


          આદિથી અંત સુધી માણસ ખુદને સાબિત કરવા અને પ્રસિધ્ધ થવા
          મથતો રહ્યો છે , મથતો રહે છે. 'ને મથતો જ રહેશે .....

          કિન્તુ જેનામાં આવડત હોય છે તેજ..!

          નીજ પ્રયાસે સફળ એવમ જગ પ્રસિધ્ધ થાય છે ...

          અને જેનામાં ખુદમાં કોઈ આવડત નથી હોતી તે...!

          પ્રશિધ્ધ થવા કાજે ....

          પ્રસિધ્ધિ પામેલા પ્રાણીના પૂંછડે ટિંગાઈ ને પ્રસિધ્ધ થવા હવાતિયાં

          મારતા રહે છે..!

          "અજ્ઞાની"

          Image may contain: sky, cloud, outdoor, water and nature
          Comments
          Write a comment...
          MEMORIES YOU MAY HAVE MISSED

          ક્રમશ થી શરૂ કરું એ પહેલા...

          અર્ધ સત્ય ...

          એને સતત એવું લાગ્યા કરે છે, કે....

          ઈશ્વરે એની મજાક કરી છે.

          એ જે છે એ નથી . જે નથી એ , એજ છે.

          એવું એને સતત લાગ્યા કરે છે ...

          પછી ધીરે ધીરે એનામાં જબરદસ્ત માત્ર બાહ્ય પરીવર્તન આવવા લાગે છે.

          જોકે એતો આંતરિક પરીવર્તન પણ ઇચ્છતા હોય છે.

          કદાચ એ શક્ય બને પણ, તોય જૂની છાપ ના છૂટે ને...

          અને પાછું એ ખુદને જે માને છે એ સાબિત કરવા,

          લોકોના મનમાં ઠસાવવા સતત પ્રયાસ કરે છે.

          સતત મથામણ કરે છે.

          આમ તો એ લોકો મસ્ત લજ્જાતા હોય છે.

          સ્ત્રીને પણ એની પાસે લજ્જા શીખવાનું મન થાય એટલું સુંદર એ લજવાતા હોય છે ...

          એવું કરવામાં એને લગીરે શરમ નથી આવતી...

          એના જેવા લટકા કદાચ સ્ત્રી પણ કરી ના શકે ...

          બસ અસ્સલ એવિજ કઈક ચેસ્ટા પણ જરા જુદી રીતે કરતાં લોકો....

          કહો સ્ત્રીથી અધિક સુંદર સ્ત્રી જેવા લટકા કોણ કરે...?

          આ સવાલનો જવાબ એ લોકો ક્યારેય નહીં આપે ...

          જે અસસ્લ એવાજ છે .... 

          વિચાર બીજ ..

          જે નથી એ હોવાની મથામણ કરતાં લોકો 

          આનો કોઈ ઈલાજ નથી.... ? જ નથી .!

          બોલ ... પૂરું....... 

          Comments

No comments:

Post a Comment