Saturday, 24 October 2020

વર્ષો પહેલાં ભાઇબંધ અનંતે લખેલી વાતો

"અનંત" જીવતે જીવ ના થાય કદર તો શું કામનુ.

મર્યા પછી જો થાય આરસની કબર તો શું કામનુ. 

મારી વેદના વાંચી સાંભળીને પણ કોઈની અગર 

જો ભીની ન થાય કોઈની પણ નજર તો શું કામનુ.

જાણે અજાણે ઘાવ દેનારી ઘાવ કેટલા દીધા છે ઊંડા

એ વાતથી જો એ ખુદજ હોય બે ખબર તો શું કામનુ..

" અનંત" 

No comments:

Post a Comment