"અનંત" જીવતે જીવ ના થાય કદર તો શું કામનુ.
મર્યા પછી જો થાય આરસની કબર તો શું કામનુ.
મારી વેદના વાંચી સાંભળીને પણ કોઈની અગર
જો ભીની ન થાય કોઈની પણ નજર તો શું કામનુ.
જાણે અજાણે ઘાવ દેનારી ઘાવ કેટલા દીધા છે ઊંડા
એ વાતથી જો એ ખુદજ હોય બે ખબર તો શું કામનુ..
" અનંત"
No comments:
Post a Comment