Saturday, 10 July 2021

હું કળી શક્યો નહીં અને એ નીકળી પડ્યો...

 https://youtu.be/lVSfOIlAGSI

तेरी दुनिया से हो के मजबूर चला 

मैं बहुत दूर, बहुत दूर, बहुत दूर चला 

तेरी दुनिया से ... 

इस क़दर दूर के फीर लौट के भी आ न सकूँ 

ऐसी मंज़िल कि जहाँ खुद को भी मैं पा न सकूँ 

और मजबूरी है क्या, इतना भी बतला न सकूँ 

तेरी दुनिया से ... 

आँख भर आयी अगर, अश्क़ों को मैं पी लूँगा 

आह निकली जो कभी, होंठों को मैं सी लूँगा 

तुझसे वादा है किया, इस लिये मैं जी लूँगा 

तेरी दुनिया से ... 

खुश रहे तू है जहां ले जा दुआएं मेरी 

तेरी राहों से जुदा हो गयी राहें मेरी 

कुछ नहीं पास मेरे, बस हैं खताएं मेरी 

तेरी दुनिया से ...



 

હું કળી ના શક્યો અંત સુધી અનંતનુ મન અને એક રાત્રે અનંત અજ્ઞાની સમેત અચાનક દૂર દૂર નીકળી ગયો... 

ગયા પહેલા એ સતત આજ ગીત ગણગણતો હતો... 

એમાય પાછી છેક વર્ષો પછી તું મને ઠપકો આપીને કહે કે, 

"એને જવા શું કામ દીધો.? ધ્યાન રખાય ને એનુ" 

લે પણ, મને શું ખબર કે, 

ખૈર... 

વર્ષો પછી, અનંતે વર્ષો પહેલાં લખેલી આ રચના ઉકેલવા હું રાતભર જાગ્યો ત્યારે પામ્યો સંતોષ અનંતના શબ્દોને ઉકેલ્યાનો. 

જો કે હું માત્ર ઉકેલી શક્યો છું..! 

સમજવામાં કદાચ સદિઓ જાય... 

*જે થાય તે થવા દેવુ*

ખેંચાણ થતુ હોય તો થવા દેવુ હ્રદયને રોકવાનુ નહીં.

કોઈ ગમતુજ હોય તો ગમવા દેવુ મનને ટોકવાનુ નહી.

હ્રદય સુધી પહોંચવાનો રસ્તો આંખોથીજ શરૂ થાય છે.

આંખોથી વાતો પણ થતીજ હોય છે.! 

તો શું.? હોઠોને ક્યારેય બોલવાનું નહીં..?

મળ્યા સ્પર્શ્યા વીનાય જોતા વેંત ઝણઝણીએ એવુય બને

પ્રેમમાં. એવુય થતુ હોય તો થવા દેવુ. બૌ, સોચવાનુ નહીં.!

અકારણ કશુંજ થતું નથી! કારણ કે આમ થવા પાછળ પણ

કારણ છે. કારણ એજ હોય તો બીજુ કારણ શોધવાનુ નહીં. 

"અનંત" યુગોની આવન જાવન. અનંત યુગો જુના સંબંધો-

પણ હોય શકે,એ જાણી લે બસ બીજુ કૈજ જાણવાનું નહીં.

મળી શકાય તો ચોક્કસ મળવાનુંજ મળતાજ રહેવાનું સતત 

બની શકે આગળ પાછળ થૈ ગયા હોય, તો આ વખતે પણ કદાચ હંમેશા માટે મળી ના શકીએ. 

એનો અર્થ એ તો હરગીઝ નથીજ..! કે મળવાનું નહીં.! 

"અનંત" હીશાબ થકીજ આપણે નજીક 

હીશાબ થકીજ આપણે દૂર દૂર.... 

હીશાબ થકી જ હોય મજબુર તો શું થયુ.? 

હીશાબ જે અધુરો છે, આજ નહીં તો કાલ એ પુરો થશેજ. 

હું પણ તારી રાહ જોઈશ અનંત ઊંડાણેથી તું પણ ધીરજ ધરજે રાહ જોજે મારી. પ્રેમ હોયજ તો પછી હારી થાકીને અકળાવું નહીં..!

"અનંત"

 * બ્લાસ્ટ*

લોહીના સંબંધને બાદ કરતાં,

 "અનંત" રહે યાદ એક ઉમર બાદ 

નાનો મોટો કે નાની મોટી એવુ કાંયજ નથી હોતું. 

એક ઉંમર પછી માત્ર એક છોકરી હોય છે અને, એક છોકરો હોય છે. 

 યા તો એક સ્ત્રી હોય છે અને, એક પુરૂષ હોય છે.! 

"અનંત"  

હું કેમ કોઈને ચાહું, આ જગમાં નથી મારુ કોઈજ ઠામ ઠેકાણું.
તેથી આ ભવમાં હું "અનંત" કોઈજ વાર્તા નો અંત નહીં આણું ..
"અનંત" યુગોથી જન્મ લીધા અનેક ,હજુ લેવા છે અનેક જન્મ .
તારા સાનિધ્યમાં અનેક અધૂરી વાર્તા પૂરી કરવા.એટલુંજ હું જાણું.
"અનંત"

ભાઈબંધ જાણતો હતો જ હતો કે તેનું કોઈ ઠેકાણું નથી.
કોઈજ ભવિષ્ય નથી, અનંત દિલનો અમીર પણ,
આમ સાવ ગરીબ હતો.
તેથી "અનંત" પોતાની આ હકીકતથી પેલીને વાકેફ કરવા
પોતે તેની ચહીતીને ખૂબજ ચાહે છે..!
પણ, મજબુર છે એવુ સમજાવવા
આ ગીત નો સહારો લેતો
અનંત વારંવાર ટેપરેકોર્ડર પર આ વગાડતો અને,
ખૂબ દર્દ સાથે તે ખુદ પણ ગાતો રહેતો...


खिज़ा के फूल पे आती कभी बहार नहीं
मेरे नसीब में ऐ दोस्त, तेरा प्यार नहीं 
मेरे नसीब में ऐ दोस्त, तेरा प्यार नहीं ...

ना जाने प्यार में कब मैं, ज़ुबां से फिर जाऊं 
मैं बनके आँसू खुद अपनी, नज़र से गीर जाऊं
तेरी क़सम है मेरा कोई, ऐतबार नहीं 
मेरे नसीब में ...

मैं रोज़ लब पे नई एक, आह रखता हूँ 
मैं रोज़ एक नये ग़म की राह तकता हूँ 
किसी खुशी का मेरे दिल को, इन्तज़ार नहीं 
मेरे नसीब में ...

गरीब कैसे मोहब्बत, करे अमीरों से 
बिछड़ गये हैं कई रांझे, अपनी हीरों से 
किसी को अपने मुक़द्दर पे, इख्तियार नहीं 
मेरे नसीब में ...

खिज़ा के फूल पे आती कभी बहार नहीं 
मेरे नसीब में ऐ दोस्त, तेरा प्यार नहीं 





 

 



No comments:

Post a Comment