Tuesday, 27 July 2021

ઉંબાડીયુ...

 https://m.facebook.com/story.php?story_fbid=564731676969871&substory_index=0&id=100002991311961

Ashoksinh Vala...😉

જબરા કલાકાર લ્યોને તમે..! 

જોકે આ પણ હિંમત ખુદ્દારી ખુમારી અને દિલદારીનું કામ છે.! 

નૈ તો જેવા તેવા કૈ થુંકેલુ ચાટી ન શકે.! 

તમે ચાટી ગયા... 

અકલે ખાટી ગયા.. 😂😂😂

પણ તોય હું મુર્ખ પુછુ છું કે, 

કેમ થુંકેલુ ચાટી ગ્યા.??? 

તેદિ વર્ષો પહેલાં અયાં કણે 

આપણે બેઉ વાત કરતાં હતા. 

આજે વર્ષો બાદ જોયુ તો!!! 

તમે થુંકેલુ ચાટી ગયા હતાં.! 

અર્થાત્ 

તમે લખેલુ ભૂંસી ગયા એમ.! 

કેમ.? 

બૌ સ્વાદિષ્ટ હશે નૈ.. 😂😉😂


હાચેકા....કે ? !.. :) 


તો પછી મારા આ મહિનાના 127 રૂપિયા વસૂલ...! :) 


ભાઈબંધ મારુ તો કામ જ એ છે ... ! 


રોજ રોજ મોજ કરો ને કરાવો ....! 


બોલ્યું, ચાલ્યું, બાઝ્યુ, , દાઝ્યુ , ઉકળ્યું , ઠર્યું .... આ બધુ જ હાઇરે આવશે.... :) 


બાકી હન્ધુય આઈનું આઈ રૈ જવાનું તો પછી હું લેવા જલ્સા નો કરવા હું એમ કૌ છું .:D

ભાઈ બંધ એને કેવાય જેના ઘરમાં જઈને પ્રેમથી મગજમારી કરી શકાય .... :) 


Ashoksinh Vala યાર મૌજ આવી ગઈ ... :) 


જોકે આ બધુ ત્યાં જ લખવાનો હતો પણ વળી મને વિચાર આવ્યો કે તમારે જગ્યા નો બૌ અભાવ છે.  


તમે પાછા ઓલી સેલી ને બ્રિટી ખરાને .... :D 


પણ આપણે એવું કાય નૈ ઝૂક્બર્કે સસ્તામાં ભરપૂર જગ્યા આલી છે ... 


થોડી અમથી ભરાણી છે , ઘણી બધી હજુ સાવ કરતાં સાવ ખાલી છે.... 


તેથી થયું ક્યાં યાર તમારી દીવાલ ચીતરવી... 


તોય મે તો તમને પૂછ્યું પણ તમે ... 


કદાચ તમે ‘હા’ કે ‘ના’ કહેવા  હાજર ના હો ...!   


અને આવો ત્યારે કદાચ હું ના હોવ...:)  તો.... 


તો મને એમ થાય છે હું દલાતારવાડી થઈ જઉં ...? ને તમે વાડી ને રીંગણાં..:D :D :D. 


ભૈ તો બીજું શું કરું .. .. હું પૂછું ને તમે હાજર ના હો તો જવાબ શું આપશો રીંગણાં..:D


ચાલો તો હું દલાતારવાડી ને તમે.... ::D :D :D

  

તો......... 


હું તમારા જેવુ તે  દિ વિચારીશ જે દિ ઝૂકબર્ક જગ્યાનું ભાડું વસૂલવાનું ચાલુ  કરશે... :) 


અત્યારે તો વિશાળ જગ્યા માત્ર 127 માં એક માહિનો ભાડે આલે છે , ચાલે છે.. !...:)  


ઈવાડા ઇ એલ L .K  ના કરે તો કાઇ નૈ નળતા તો નથી ને... ! 


તમે કહ્યું એવું L.K વાળું  હું ક્યારેય વિચારતો નથી...! 


સન્માન ના થાય તો ના કરું કિન્તુ પ્રથમ ઘરમાં બોલાવી પછી    કોઈનું અપમાન 


કરવાની મને આદત નથી ....! 


હાં નડતર હોય કે જગ્યાનું ભાડું લાગતું હોય તો ચોક્કસ ઘર ખાલી કરાવું... :) 


અને હાં  ભૂલમાં કોઈ અંગ પ્રદર્શન કરતી સ્ત્રી ઘરમાં ઘૂસી ગઈ હોય તો ... 


 ( ભૈ પુરુષ છું છેતરાઈ પણ જવાય ક્યારેક...  :) 


પણ જ્યારે મને જાણ થાય કે આતો શરીરની  સોદાગર છે...!  


તો પણ હું  ચૂપચાપ ઢંઢેરો પીટયા વિના  બા ઈજ્જત  કામ પાર પાડી દઉં .... :) 


અને એવું મે કર્યું પણ છે કોઈને ખબર પડી... ?


અને ક્યારેક કોઈકમાં સાચું સાંભળવાની .... 


સહન શક્તિનો અભાવ હોય તો મનેય ગાયબ કરી નાખે .... :) 


કરતાય હોય...  પણ અહિયાં કોને એવિ ખબર પડે છે ... ! 


તો શું ફેર પડે ...! બૌ બૌ તો બે દિ ફેર ચડે... O:) 


પણ  દુનિયા થોડી લૂંટાય જવાની હે....!! : ) 


આ તો ભૈ જાદુ નગરી જેવુ છે.... :) જેવી જેની સહન શક્તિ.... :) 


એ ભાઈબંધ..... દે ...દે....દે..દે... દે તાલી.... :) 


હવે કોઈ વીંજણો તો હલાવો બૌ ગરમી થાય સે..... 


ભૈ મનેય ખબર છે..... આવું ઉનાળામાં કહેવાનું હોય .... :D


ભાઈ હવે તો વીંજણા વીંજવાનું બંધ કરો... 


વરસાદ પછી ટાઢોળું થઈ ગયું છે ... 


યાર ટાઈઢ વાય છે ... આ તબિયત સંબંધી ...:D 


ભઈ પેલા કેતા ભૂલી ગ્યો તો... તો એડિટ કર્યું એમાં જોવાનું શું હોય,  અડિટમાં .... :)


પછી શરદી થઈ જાય તો... છીંક નો આવે... :D


મે ઊંબાળિયું...ઉપાડયું....  :D :D:D..હ..હ..હ...હ.....................અ... :)  


હું બૌ રડું છું .. મને બીક લાગી ગઈ છે .. કાલ હવારે મારુ શું થાશે.... :'( :'( :'( :( :

No comments:

Post a Comment