Friday, 30 July 2021

હિસાબ તો હિશાબજ હોય છે ..!

 

"હિસાબ"
ગઈ કાલે મને જે કઈ મળ્યું, સુખ દૂ:ખ આનંદ, વ્યથા, પ્રેમ, અને પીડા ..
એ મારો હિશાબ હતો ..!
આજે પણ મને જે કઈ મળી રહ્યું છે સુખ દૂ:ખ આનંદ, વ્યથા, પ્રેમ, અને પીડા ..
એ પણ મારો હિશાબ છે ..!
અને , આવતી કાલે પણ મને જે કઈ મળશે સુખ દૂ:ખ આનંદ, વ્યથા, પ્રેમ, કે પીડા ..
એ માત્ર ને માત્ર મારોજ હિશાબ હશે ..! "બંને ભાઈબંધ"
વર્ષો પહેલાં....
અડધી રાતે....
ભાઇબંધો સાથે....
ચાયની ચુસ્કી ભરતા ભરતા...
બંન્ને ભાઇબંધોએ...
આવી કૈક આવી વાત કરેલી....
આ જીવનમાં સુખ દુઃખ આનંદ પીડા જે કૈ પણ આપણને મળે છે,
તે આપણાજ હીશાબ મુજબ આપણણને મળે છે.
પછી ચાહે તે વ્યક્તિ માં બાપ ભાઈ બહેન પત્ની કે ઈતર સંબંધો હોય કે,
વસ્તુ ધર વાહન વસ્ત્રો કે કોઈ પણ ભૌતિક વસ્તુ...
આ બધી વ્યક્તિ કે વસ્તુ આપણને
હીશાબ થી હીશાબ મુજબજ મળી હોય છે .
અગર તમે તેને સ્વીકરશો નહીં
તો ,
તમને જીવન બોજા રૂપ લાગશે
એ વ્યક્તિ અને વસ્તુ
હરેક ક્ષણ સજા રૂપ લાગશે..
મગર...
ઓ "અજ્ઞાની" હીસાબ થી હીશાબ મુજબ મળેલ
વ્યક્તિ કે વસ્તુ ને
તમે સહજ સ્વિકારી લેશો
તોજ ..!
તમને એ વ્યક્તિ કે વસ્તુ સાથે જીવન
જીવવાની "અનંત" મજા આવશે...
"અનંત"
*બ્લાસ્ટ* "અજ્ઞાની" કોઈજ ગુનાહ માફ નહીં થાય .. હિસાબ છે .! હોસાબમાં બાદ નહીં થાય .. "અજ્ઞાની"
May be an image of 1 person
1 Share
Like
Comment
Share

No comments:

Post a Comment