હોવા છતાં ના હોવુ એ,
તકલીફ વેદના વ્યથા બૈચેની અને પીડા...
આ બધુ વધુ આપે છે.!
હોવા છતાં.! ના હોવુ તે..!
અર્થાત્..?
એમ પુછ્યા વગર મારાથી રહેવાયુ નહીં
કારણ કે જેમ તને એમ મને સમજાયુ નહીં.!
જવાબમાં અનંતે જર્રીક અમથો
ખુલાસો આપતા કહ્યું.
જીવનમાં કોઈના હોવા છતાં ના હોવુ,
એ અહેસાસ ખુબ પીડા દાયક હોય છે.
નજ હોય એના કરતાં.!
હોવા છતાં ના હોવુ એ દશા
તકલીફ વેદના વ્યથા બૈચેની અને
"અનંત" પીડા...
આ બધુ વધુ આપે છે.!
એથી ઉલટું
ના હોવા છતાં હોવુ એ
પરમ ચરમ અનંત...
અખંડ અલૌકિક આનંદ આપે છે..!
જેમ કે..?
એ કોન..?
મારા ટુંકા સવાલના
જવાબમાં અનંતે એક,લૂજ કહ્યું.
જે હોવા છતાં નથી તે ..!
'ને એ જે ન હોવા છતાં છે..!
"અનંત"
કોન.?
મે ફરી એજ સવાલ કર્યો
તો, જવાબમાં અનંત માત્ર જીણકૂક
અકલે કે હોઠમાં હસ્યો...
*બ્લાસ્ટ*
હોવા છતાં ના હોવુ એ દુઃખદ ઘટના હોય છે.!
ના હોવા છતાં હોવુ એ સુખદ કલ્પના હોય છે.!
"અનંત" પ્રેમ વીષે લગભગ સૌ સરખુજ વીચારે છે.!
સૌની આંખોમાં એક સરખા પ્રેમના સપના હોય છે.!
"અનંત"
*ब्लास्ट*
वक्त बीतते बीतते कीतना वक्त लग जाता है।
*****
वक्त बीतते
कितना फर्क पड जाता है।
"अनंत" एक जलता हुआ अंगारा
बर्फ बन जाता हे।
अंगारा भी जलाता है और
बर्फ भी आग लगाता है।
"अनंत"

No comments:
Post a Comment