Tuesday, 13 July 2021

ભાઈબંધ ની વાતો

 *જન્મ્યા ત્યારથી નહીં "અનંત"

બલ્કે, 

સમજ્યા ત્યારથી જ સાચી ઉમર ગણાવવી જોઈએ..*

*કાચી ઉમરમા સાચી સમજ નથી હોતી, 

તેથી, 

પાકી ઉમર 

સાચી ઉમર

જન્મ્યા ત્યારથી નહીં "અનંત"

મગર... 

સમજ્યા ત્યારથીજ ગણાય...

એના હીશાબ મુજબ જોઈએ તો 

આજે મારી ઉમર માત્ર દોઢથી બે મહિનાજ ગણાય .!

વર્ષો પહેલાં ભાઇબંધ અનંતે લખેલી, કહેલી આ વાતમા મને, 

છેક આજે દમ લાગે છે.!

પહેલે ભી દમ થા..!

બાદ મે ભી દમ હૈ..! 

દિન મે દમ હૈ..! 

રાત મે ભી દમ હૈ..! 

ભાઈબંધ કી હર ઈક 

બાત મે દમ હે..!

એવુ ક્યારેક ક્યારેક મનેય લાગે છે.! 😜😜😜*

*બ્લાસ્ટ*

દોડી દોડીને અંતે ચરણ થાકે "અનંત"

દોડા દોડ કરે દે સતત તોયે ના થાકે મન..

"અનંત" 

No comments:

Post a Comment