Sunday, 19 September 2021

અનંત એક ખુલ્લી ને ખુલ્લુ બોલતી કિતાબ

*બ્લાસ્ટ*
જેમ છાતી સરસુ પુસ્તક ચાંપ્યું એમ તું છાતી સરસો ચાંપ મને..!
"અનંત" હું હરતુ ફરતું બોલતું ચાલતુ પુસ્તક છું. લે..! વાંચ મને.!
“અનંત”
"અનંત"ની રચનાઓ માંથી.. કિતાબ...
નિર્દોષ ગુનેહગાર

હું જાણું છું પ્રીયે ..


ખૂબ વાંચવાનો....


છે શોખ તને..!


તો લે.! વાંચ મને..!


હું હરતી ફરતી બોલાતી ચાલતી કિતાબ છું.


વાર્તા. નિબંધ, લઘુ કથા , નવલ કથા.


અચ્છાંદસ, હાઇકુ ,મુક્તક, ગઝલ, કવિતા.


આ બધુ જ છે.! મારામાં.!


મારી જિંદગી એક ખુલ્લી કિતાબ છે.


તને જ્યારે પણ વાંચવાનું મન થાય..!


આ રીતે તું વાંચજે મને


પ્રથમ મને તું પુસ્તકની માફક છાતી સરસો ચાંપજે .


પછી કોઈ ઘેઘૂર વૃક્ષની છાયામાં બેસીને,


મારૂ માથું વ્હાલથી તારા ખોળામાં રાખજે.!


તારી નાજુક નમણી ગોરી ગોરી પાતળી આંગળી વડે


મારું એક એક પાનું તું પ્રેમથી ઊથલાવજે .!


અગર એક એક શબ્દ જો તું ધીરજ અને ધ્યાનથી વાંચશે ...


મારો એક એક શબ્દ તને ભીતર ભીતર ઝણ ઝણાવશે ...


જે રીતે કિતાબમાં શબ્દો,, લખાયા ,છપાયા સમાયા


સમાઈ જજે મારામાં એજ રીતે તું ..!


હે પ્રીય એ વાંચક એટલે તું


અને કિતાબ એટલે કે હું..!


મારી જિંદગી "અનંત" એક ખુલ્લી કિતાબ છે....!


અનંત...


જેનો કોઈજ કરતા કોઈજ અંત નથી .!


હર એક અંત છે અનંત શરૂવાત નવી ...!


હાં.! પ્રીયે મારી જિંદગી એક ખુલ્લી કિતાબ છે..!


"અનંત"


*બ્લાસ્ટ*


તે છાતી સરસા ચાંપેલા પુસ્તક માફક છાતી સરસો ચાંપ મને.!


"અનંત" હું હરતુ ફરતું બોલતું ચાલતુ પુસ્તક છું. લે..! વાંચ મને.!


“અનંત”



See More

Himatbhai Mehta and Shree Nasib
2 Comments
Like
Comment
Share

2 Comments

  • Himatbhai Mehta
    હુ તો હરતો ફરતો પરમ ચૈતન્ય છું પરિયા, અંનત અને અજ્ઞાની નું જ રૂપ છું ખોલ અંતર નું કમાડ તારી અંદર નુ "પુષ્પ " હું છું. તારો કાકો મામો બાપ માં દાદો પર દાદો આદી માનવ હું જ છું પરેશ પણ હું છું તારામાં મારામાં ભેદ જોવાનું બંધ કર. "તુ જે છે તે હું છું ને હુ જે છું તે તુ છે
    1
    • Love
    • Reply
    • 1y
    • નિર્દોષ ગુનેહગાર
      અર્રે દાદ્દું ભેદ જોનાર હું કોણ ...?
      ખૈર ...
      વર્ષો પહેલા ભાઇબંધે એની કોઈ ચહીતીને કહેલી વાત
      અકાળે યાદ આઈ ગઈ ..
      અર્થાત અચાનકજ અતારે યાદ આઈ ગઈ એમ ..🙂
      વડીલ તમારે "તમે"લગાવી ને વાંચવું ..!
      શું છે કે ભાઈબંધ
      ખુબ નજીક હોય એવી ચહીતીને એ તું કારે બોલાવતો ...
      અને જયારે એની સાથે વાંકુ પડે ત્યારે...
      એને તમેતમે કહેવાનું શરુ કરી દેતો..
      એકલે પેલી જો અક્કલમંદ હોય તો
      સમજી જાય કે નક્કી પાછા વાંધા પડ્યા છે ..
      આ પાગલ પાછો રીસામણે છે...
      હવે મારી મજબૂરી એ છે કે તમે વડીલ છો ...
      એકલે માન મર્યાદા રાખ્ખવીજ પડે કે નૈ ..🙂
      અને ભાઇબંધે લખ્યું એજ અક્ષર સહ લખવું મારી જવાબદારી છે ..!
      તો ભાઇબંધે કહેલું લખેલું કે,
      અર્રે ગાંડી ...
      તાર્રી આ ગહેરી ગહેરી વાતો ..!
      તારી આ બહેકી બહેકી વાતો ..!
      ક્યાંક મને પણ ગાંડો કરી મુકશે,
      "અનંત" તારી પાગલ જેવી વાતો .!
      "અનંત"
      આ બધું માત્ર જૂની ઘટના યાદ આવી એકલે તમને કહ્યું છે દાદા
      ખબર દાર જો કંઈ પણ માથે લીધું તો 🙂


"અનંત"ની રચનાઓ માંથી.. કિતાબ..

હું જાણું છું પ્રીયે ..

ખૂબ વાંચવાનો....

છે શોખ તને..!

તો લે.! વાંચ મને..!

હું હરતી ફરતી બોલાતી ચાલતી કિતાબ છું.

વાર્તા. નિબંધ, લઘુ કથા , નવલ કથા.

અચ્છાંદસ, હાઇકુ ,મુક્તક, ગઝલ, કવિતા.

આ બધુ જ છે.! મારામાં.!

મારી જિંદગી એક ખુલ્લી કિતાબ છે.

તને જ્યારે પણ વાંચવાનું મન થાય..!

આ રીતે તું વાંચજે મને

પ્રથમ મને તું પુસ્તકની માફક છાતી સરસો ચાંપજે .

પછી કોઈ ઘેઘૂર વૃક્ષની છાયામાં બેસીને,

મારૂ માથું વ્હાલથી તારા ખોળામાં રાખજે.!

તારી નાજુક નમણી ગોરી ગોરી પાતળી આંગળી વડે

મારું એક એક પાનું તું પ્રેમથી ઊથલાવજે .!

અગર એક એક શબ્દ જો તું ધીરજ અને ધ્યાનથી વાંચશે ...

મારો એક એક શબ્દ તને ભીતર ભીતર ઝણ ઝણાવશે ...

જે રીતે કિતાબમાં શબ્દો,, લખાયા ,છપાયા સમાયા

સમાઈ જજે મારામાં એજ રીતે તું ..!

હે પ્રીય એ વાંચક એટલે તું

અને કિતાબ એટલે કે હું..!

મારી જિંદગી "અનંત" એક ખુલ્લી કિતાબ છે....!

અનંત...

જેનો કોઈજ કરતા કોઈજ અંત નથી .!

હર એક અંત છે અનંત શરૂવાત નવી ...!

હાં.! પ્રીયે મારી જિંદગી એક ખુલ્લી કિતાબ છે..!

"અનંત"

*બ્લાસ્ટ*

તે છાતી સરસા ચાંપેલા પુસ્તક માફક છાતી સરસો ચાંપ મને.!

"અનંત" હું હરતુ ફરતું બોલતું ચાલતુ પુસ્તક છું. લે..! વાંચ મને.!

"અનંત”

*બ્લાસ્ટ*

પ્રિયે તારા અનેક સવાલોનો આ એક માત્ર જવાબ છે .!

મૌન "અનંત" એક ખુલ્લી ને ખુલ્લુ બોલતી ખુલ્તાબ છે .!

પરવા નથી મને બીજા કોઈજ ખિતાબ કે સન્માનની ,

પ્રિયે તારી આંખો મને વાંચે એજ મારે મન ખિતાબ છે .!

"અનંત"

Riya Vaidya, Kaushik Savariya and 13 others
18 Comments
4 Shares
Like
Comment
Share

18 Comments

No comments:

Post a Comment