Wednesday, 29 September 2021

ફુલ વાગ્યુ

 *બ્લાસ્ટ*

કાંટો વાગે તો લોહી નીકળેજ.! 

મગર.. 

હંમેશા એવું નથી થતું 

ક્યારેક ફુલ પણ.! 

કરી નાખે છે "અનંત લોહીલુહાણ...

"અનંત" 

No comments:

Post a Comment