"અનંત" કાળથી ભટકતો "અજ્ઞાની"
હું કઈજ નથી જાણતો.
એટલું કહેવા પણ
ઘણુ બધુ જાણવુ પડે છે.
હું બધુંજ જાણું છું
એવાં દંભમા રાચનાર
ઘણુ બધુ જાણવાથી
વંચીત રહી જતો હોય છે.
"અજ્ઞાની"
No comments:
Post a Comment