Thursday, 20 January 2022

ભાઈબંધો કહેતા હતા કે,

ઈશ્વર લખાવે એ લખ્યા કરૂ છું. 

"અનંત" હું લખવા માટે નથી લખતો.

કોઈ આકર્ષાય જાય એ વાત નોખી છે. 

હું કોઈનેય આકર્ષવા માટે નથી લખતો.

"અનંત" 



No comments:

Post a Comment