સ્ત્રી વિના જે જીવી શકે, રહી શકે, એ, ....
!
!
!
!
!
!
!
!
!
!
!
!
!
બીજુ કઈ પણ હશે. પણ, પુરુષ નૈ હોય....
"અનંત"
"મજબુર "અપવાદ બાદ કરતાં"
પડઘો ... વર્ષો પહેલા અનંત ના મુખે બોલાયેલા ને અનંતની કલમે લખાયેલા શબ્દોનો....
ગલત બિલકુલ ગલત પવલા.... બિલકુલ ગલત...
હું માત્ર ને માત્ર પ્રકૃતિમય પુરુષ છું ...!
સ્ત્રી સમોવડિયું યાની સ્ત્રી જેવુ હોવું ...
યાની બાયલા. છાપ ..!
હું તો નથી જ ...!
સ્ત્રી વગર ના જીવી શકવું એ પુરુષ પ્રકૃતિ છે ...
લોકો શું વિચારશે એ વિચારે હું કે મારા ભાઈબંધો બૌ ઓછું વિચારતા ...!
અને હાં, એક ઔર સ્પષ્ટતા કે જે કહ્યું છે એ ભાઈબંધે વર્ષો પહેલા કહ્યું છે ..!
આ તો માત્ર એનો પડઘો છે, જે મારી ભીતર પડઘાયો એટલે લખાયો...
આ બાબતે વધુ જાણવું હોય તો.... પ્રવીણ મિયાત્રા...
ખંડેર માં ચક્કર માર... પણ જો પછી ચક્કર આઈ જાય તો મારો વાંક ને ...:)
http://pkatira.blogspot.com/2015/02/katira-paresh_24.html?spref=fb
https://m.facebook.com/story.php?story_fbid=3650966638346344&id=100002991311961
https://www.facebook.com/photo.php?fbid=687958137980557&set=a.119481608161549&type=3
No comments:
Post a Comment