હાસ્તો
લૂઉઅ
અજાણતા જ
અકસ્માતે જ
મારી અક્કલ વગરની...
આંગળી નું નોન સેન્સ ટેરવુ 🖤 ને અડકી ગયુ
અને આ કાળા 🖤 ને સ્પર્શી ગયું
આમ ભુલ ભુલમા ભુલથી
આંગળી ના ટેરવાએ ભુલ કરી
અને ભુલ ભુલમા ભુલથી જ
આ તારૂ
સોર્રીઈઈઈઈ
આ કાળુ 🖤 તારી પાસે આઈ ગ્યુ...
એમ્માં માર્રો વાંક્ક તો નજ કહેવાય ને લૂઉઅ...
વર્ષો પહેલાં ભાઈબંધ અનંતે કહ્યું કે,
ભુલ ભુલમા ભુલથી
ટેરવાએ કરેલ સ્પર્શ ની મજા કે પછી સજા...
"અનંત" નીર્દોષ હ્રદય ને મળતી હોય છે.!
"અનંત"
મે મારી આંગળી ને અક્કલ વગરની
અને ટેરવા ને નોન સેન્સ કહ્યું
એ વાત નોખી છે જો કે,
પણ,
મારી આંગળી ને અક્કલ વગરની
અને ટેરવા ને નોન સેન્સ કહેવાનું કારણ એજ કે
એ સામેની વ્યક્તિ ની સંવેદના ને
સમજ્યા વીનાજ સ્પર્શ્યુ
બાકી તો
ટેરવુ જ સૌથી વધુ સેન્સ ધરાવે છે..!
આખાય તનના તમામ અંગોમાંથી ટેરવુ જ
અતી અને સૌથી વધુ સંવેદનશીલ અંગ હોય છે.!
ટેરવુ આખાયે શરીરને ઝણઝણાવી શકે છે.!
પ્રેમ ની શરૂઆત જ આમ તો જોકે
ટેરવાના સ્પર્શી થી થતી હોય છે.!
અકલે જ ભાઈબંધ અનંતે કહ્યું હતું વર્ષો પહેલાં કે,
ટેરવુ જ સંવેદનશીલ અતી હોય છે.! "
અનંત" પ્રેમની શરૂઆત જ
થતી ટેરવાના સ્પર્શ થકી હોય છે.!
અંગે અંગમા ઝણઝણાટી પણ
ટેરવાના સ્પર્શ થકીજ થતી હોય છે..!
ટેરવાના સ્પર્શ થકીજ અંતર ને
પરમ ચરમ અખંડ અનંત આનંદની
અલૌકિક અનુભુતી થતી હોય છે.!
"અનંત" પરમ પ્રેમનો પ્રથમ ચરમ અહેસાસ...
ટેરવાના સ્પર્શ માત્રથી થતો હોય છે.!
મગર એનો મતલબ એવો હરગિઝ નથીજ કે,
શરીર ના બાકી ના અંગો સંવેદન હીન હોય છે.!
વાત બસ એટલીજ છે કે
અરસ પરસ સંવેદના વીના પ્રેમ અધુરો છે.!
અને પ્રેમ ને પુર્ણ થવા કરવા ટેરવાથી શરૂ થઈ ને
ક્રમશ : અંગે અંગનો સ્પર્શ જરૂરી છે..!
"અનંત"
*બ્લાસ્ટ *
મને અને મનને બસ્સ.! "અનંત"
ઝણણ ઝણઝણઝણ ઝણણ ઝણઝણઝણ
ઝણઝણવા જોઈએ
"અનંત"
એટલે જ તો વર્ષો પહેલાં ભાઈબંધ અનંતે
ક્હ્યું લખ્યું હતું કે,
ટેરવા નો સ્પર્શ "અનંત" અલૌકિક હોય છે.!
કોઈ ગમતાની આંગળીનુ ટેરવુ સ્પર્શે એ
આ તનને અને મનને ખૂબ ગમતું હોય છે.
ગમતાંના ટેરવા ના સ્પર્શ માત્ર થી "અનંત"
આ આખુય શરીર ઝણ ઝણતુ હોય છે.!
" અનંત"
અનંતે કડવું સત્ય લખતા લખ્યું હતું કે,
પહેલા તો ટેરવા ના સ્પર્શ માત્ર થી
"અનંત" ઝણ ઝણતુ આખુય શરીર...
અને હવે આખુય શરીર આલિંગન માં
સતત તોયે ટેરવું ના ઝણઝણે લગીર...
"અનંત"
અનંતે બીજી પણ એક કડવી વાસ્તવિકતા
લખતો કહ્યું હતું કે,
ક્ષણમાં જે મજા હોય છે એ સતતમા નથી હોતી.
કલ્પના માં જે મજા હોય છે તે હકીકત માં નથી હોતી.
"અનંત "
આજ વાત ને જરા વધુ ઊંડાણમાં ડૂબકી લગાવી
અનંતે લખ્યુ છે કે,
ક્ષણમાં જ મજા હોય છે "અનંત"
સતત માં નથી હોતી.
કલ્પનામાં જે મજા હોય છે.
એ હકીકત માં નથી હોતી.
"અનંત"
અંતમાં અનંતે કહેલી બે અનોખી વાત
ટેરવા ના સ્પર્શ માત્ર થી તનને મળેલી મજા ની સજા ..!
"અનંત" પછી થી આખે આખુ શરીર ભોગવતું હોય છે..!
"અનંત"
કોઈ આધ્યાત્મિક સ્ત્રી પુરુષ ની વાત નોખી છે.!
"અનંત" મગર આમ સ્ત્રી પુરુષ ને,
પ્રેમ ની લાગણી વ્યક્ત કરવા,
શબ્દો અને સ્પર્શ ની જરૂર પડેજ છે.!
"અનંત"
No comments:
Post a Comment