જોખમી જોડકણુ...
અર્થાત્... કારે,લૂ..
વાવાઝોડા, સુનામી, ભુકંપ,
આ બધુ તો હજુ બાકી છે.!
"ક,તીરા" આ જીણકૂક જંતુ,
એ તો માત્ર એક ઝાંખી છે.!
"ક, તીરા"
પ્રક્રુતી ઉવાચ:-
હજુ સુધી મે લાજ નીર્દોશ ગરીબોની રાખી છે.!
જે વાત કહે છે કતીરા તે સાવ સાચે સાચી છે..!
મારી છે મારીજ રહેશે આ પ્રુથ્વી. મુર્ખ સમજે છે શું?
તું મને.? શું આ જમીન આ જાગીર તારા બાપાની છે.?
અઢળક વ્રુક્ષ કાપ્યા,છેક તળથી સીંચ્યા પાણી..!
સૌ સ્વાર્થી માનવે સાથે મળીને કાઢી છે ઘાણી..!
ક્રોધ કેમ ના આવે મારી તો પત્તર ખાંડી નાખી છે.!
સાબદા રહેજો હવે સૌ ભોગવવા તૈયાર રહેજો..!
ટપોટપ મરશો સૌ આ જીણકૂક જંતુ તો ઝાંખી છે.!
વાવાઝોડા, અતીવ્રુષ્ટી, લાવારસ ભુકંપ ને સુનામી.!
આવશે "ક, તીરા" આફત આ બધી હજુ બાકી છે.!
આક, લૂ બોલી બોલાવી લખાવી પ્રક્રુતી ખડખડાટ હસવા લાગી.
અર્થાત્ અટ્ટહાસ્ય કરવા લાગી એમ..!
મે પુછ્યું. એ પ્રક્રુતી તુ આક, લૂ હસે છે કેમ.?
આ દુનિયાના લોકોને સંભળાય... સમજાય એટલે...
પછી પ્રક્રુતીએ મને વ્હાલ સહ પ્રેમથી કહ્યું.
પ્રક્રુતી ઉવાચ :- પલીયા...હું જાણું કે,
અંત પહેલાં..! અંતમાં આ બધુજ.!
સમસાન વૈરાગ્ય જેવુજ સાબીત થવાનુ છે.!
આવી બધી ઘટનાઓ તો અનંત કાળથી ઘટે છે...
વર્ષો પહેલાં પણ ઘટી હશે,વર્ષો પછી પણ ઘટશે..!
અકલે પછી પ્રક્રુતીએ વર્ષો પહેલાં ભાઇબંધ પાસે...
બોલી બોલાવીને લખાવેલી વાત મને યાદ અવાડી...
એ મુજબ...
પ્રક્રુતી ઉવાચ :-
ભયંકર ઠોકર સીવાય આ સત્ય
માનવીને કોઈ નહી સમજાવે..!
હવે તો આ પ્રુથ્વી આખે આખી
હલબલી જાય તો મજા આવે.!
અને આખે આખી માનવ જાત
એમાં ધબી જાય તો મજા આવે.!
ઘટવાની છે આ ઘટના નીશ્ચીત.!
છે આફતની શક્યતા નીશ્ચીત.!
આજ નહીં તો કાલ "અનંત"
મગર એ આફત કાલ
આજ અને અબી હાલ
અગર આવી જાય તો મજા આવે..!
વર્ષો પહેલાં પણ ભાઈબંધ પાસે
આક, લૂ બોલી બોલાવી લખાવી
પ્રક્રુતી ખડખડાટ હસવા લાગી હતી.
અર્થાત્ અટ્ટહાસ્ય કરવા લાગી હતી.
એમ..!
પછી મારાથી પુછાય ગ્યુ કે,
હેં મારી પ્રીય પ્રક્રુતી તું અમારા જેવા નાકામ નકામા માણસને .
તારી વ્યથા કથાની કથની શા માટે સંભળાવે છે.?
શા માટે તું અમારી પાસે આવુ બધુ લખાવે છે.?
આ તારૂ કામ છે તો તું જાતે કેમ નથી કરી લેતી.?
પ્રક્રુતી ઉવાચ :- છોકરા...
હું મારૂ કામ સદૈવ સતત જાતે કરૂજ છું...
પણ હું મુંગી છું..!
તેથી અવારનવાર ઇશારાની ભાષામાં
ઈશારે ઈશારે ભટકી ગયેલા દુનીયાના લોકોને
સતત સમજાવવા નો પ્રયાસ કરૂજ છું..!
પણ જ્યારે સંવેદન હીન હ્રદય બહેરા લોકોને...
અમારી મુંગી વેદના સંભળાતી નથી.!
ઇશારાની ભાષા સમજાતી નથી...
ત્યારે...
હું મારી પસંદગી મુજબ તારા /તમારા જેવા સંવેદનશીલ લોકોને પસંદ કરૂં છું..!
અને મારી વેદનાને તમારા શબ્દ દેહે
દુનીયાને સમજાવવા નો પ્રયાસ કરૂ છું..!
અચ્છા... મારાથી કહેવાય પુછાય ગયુ..
અરે પણ અમારા દ્વારા પણ તે આપેલ
ચેતવણી બાદ પણ.!
લોકો ચેતે નહીં તો..?
પ્રક્રુતી ઉવાચ :- તો હું વીફરૂ છું.!
"ક, તીરા"
https://m.facebook.com/story.php?story_fbid=2702712093171808&id=100002991311961
https://l.facebook.com/l.php?u=https%3A%2F%2Fpkatira.blogspot.com%2F2020%2F04%2Fblog-post_23.html%3Fspref%3Dfb%26fbclid%3DIwAR1kDUxn4n4D9XFtpU_TG2jtzHLEcLDTxSOLwhkI-6lu9KgFH2zBBbF1rMc&h=AT17JaBrYMcKTQh5WI0eI4ggTz7UsTqmUvlOsyx7A2y0tl05tC9Ppw37yxT6Ger5FGfoWRZgvoDp2Yvvi_iZaV0rDHDc6ziefds-gR9NszGDIwdK9QXmkthA8OSVDeoS1yao-ztPsaTLTlSzrb5VvPwOJVlwk4VA8YIniVBmMnz5Z6xaDoBhPLSKWr8kNA
No comments:
Post a Comment