Saturday, 25 June 2022

માર્ગદર્શન નો મહીમા

 વર્ષો પહેલાં ભાઈબંધ અજ્ઞાની એ કહ્યું હતું કે,

"અજ્ઞાની" માર્ગ ભુલેલા ને માર્ગ દર્શન આપવુ,

કે કોઈ પણ બાબતે માર્ગદર્શન માગનાર ને

સાચુ માર્ગદર્શન આપવુ એ 

ભુખ્યા ને ભોજન અને, 

તરસ્યા ને પાણી પીવડાવવા બરોબર 

પવિત્ર પુણ્ય કાર્ય છે.!

કોઈને સાચુ માર્ગદર્શન આપવાથી,

ભુખ્યા ને પ્રેમ થી ભોજન અને 

તરસ્યા ને પ્રેમ થી પાણી પીવડાવા જેટલુ 

પુણ્ય પ્રાપ્ત થાય છે.! 

"અજ્ઞાની" 


No comments:

Post a Comment