https://m.facebook.com/story.php?story_fbid=pfbid05m15kPAfjHDFQ7UrVqSLeGAmFo6r9RixwnvPF5BmjPZtTq7VFtt3F5Gk9eLF2jMBl&id=100002991311961
https://www.facebook.com/100002991311961/posts/pfbid02P9EELBys1HZPqbks5PPd2DhvG53fXwwQaZgGMt5jKzFnfW2aDBQLQ11YVhyv3NSyl/.
એટલો બધો ફરક પડશે કે,
પછી, કોઈને કોઈજ કૈ ફરક નૈ પડે..!
વર્ષો પહેલા અમે ત્રણેય ભાઈબંધ,
મધરાતે ખંડેર પર મળ્યા ત્યારે.....
ચાયની ચુસ્કી ખેંચતા ખેંચતા....
કૈ વાત પર હરખ કરવો કૈ વાત પર શોક
એ વિષય પર બૌ લાંબી વાતો થૈ....
વાતોના અંતે અજ્ઞાની એ કહ્યુ કે,,,
બૌ ફરક પડી જશે..
એટલો બધો ફરક પડી જશે કે પછી,
કોઈને કોઈજ કૈ ફરક નહી પડે..!
"અજ્ઞાની" ફર્ક પડ્યા પછી કૈ ફર્ક પડતો નથી
"અજ્ઞાની" સમય એવો પણ આવશે...! દોસ્ત...!
કે, ના કોઈ વાતે કોઈને હરખ થશે ના થશે શોક..!
"અજ્ઞાની" ની વાતમાં સુર પુરાવતા
પછી એજ વાત અનંતે આ રીતે કહી..
કોઈ આવે જાય, જાય આવે કઈજ ફરક નહી પડે...
કોઇ વાતે કોઈને લઈને શોક કે પછી હરખ નહી રહે..
"અનંત" સઘળું ભોગવીને એ હદે થાકશે માણસ કે,
મનમા સુખની આનંદની અનુભુતીની કૈ અસર નહી રહે..!
"અનંત"
એ સીવાય થયેલી બીજી અનેક વાતો તો,,,,
*બ્લાસ્ટ*
"અજ્ઞાની" આપણે કોઈનું જાણવુ નૈ ને
આપણુ કોઈને જણાવવું નૈ
No comments:
Post a Comment