Wednesday, 30 November 2022

આવ આવ..!

 આવ્વ.., આવ્વ ...!

જાન્ને મન્ન જ્જાન્ને જીગ્ર...

જ્જાન્ને અદ્દા , જ્જાન્ને વફ્ફા , 

જ્જાન્ને હય્યા , જ્જાન્ને જહ્હાં... 

આવ્વ.!

તારીજ રાહ જોતો હતો...

"અનંત"

ક્રમશઃ

*બ્લાસ્ટ*

આ વખતે,

આવતી વખતે મને તું મળજે ..!

આવતી વખતે મનેજ તું મળશે.! 

"અનંત" એવા દ્રઢ નીશ્ચય સાથે મરશે..!

આ વખતે... 

"અનંત"

*અટપટો વીચાર*

*અટપટો પ્યાર*

*અટપટો એકરાર*

*આખે આખો બ્લાસ્ટ*

*અટપટો છે યાર્ર*


આ વખતે માત્ર તું મારી છે.! 

પણ આવતી વખતે હું તારો હોઈશ..! 

જે વખતે હું તારો હોઈશ..! 

એ વખતે તું માત્ર મારીજ હશે..! 

આ વખતે માત્ર હું  તારો છું.! 

આવતી વખતે તું પણ મારી હશે..! 

જે વખતે તું મારી હશે, 

એ વખતે હું માત્ર તારોજ હોઈશ... 

"અનંત" 

ફાટલ તુટલ કાગળીયા માંથી...

ખબજ હતી...

ખબર તો હતીજ ..!

પણ,,,

*બ્લાસ્ટ* 

ગમતુ મળી ગયુ હોય જવાય. 

ગમતુ મળે નહીં તોય જવાય. 

"અનંત" આખરે છોડે તે છુટે, 

અને પકડે તે જાતેજ બંધાય.

"અનંત" 




કતીરા બોલે તો..!?

 કતીરા બોલે તો બોલેજ..! 

ક્યારેક તો બોલવુ પડે ને, 

ન બોલુ તોય બોલાય જાય.. 

સ્સ્સાલ્લા અભણ..! 

ચુંટણી લડી લડી ને,

ભણેલ ના નેતા બનવા માટે લડે છે.! 

શું તમે એમ માનો છો કે એ સેવા માટે લડે છે.?

તો એ ભરમ માંથી બહાર આવી જજો... 

બનવા નીકળેલા નેતા બધા...! 

પોતા માટે લડે છે, સતા માટે લડે છે..!

પૈસા માટે લડે છે. નીજ જલસા માટે લડે છે.!

"ક, તીરા" એ ક્યાં પ્રજા માટે લડે છે.!

અને, 

જ્યાં ચોર, લુખ્ખા, ગુંડા, ખૂની, 

ખુલ્લા ફરતા હોય. 

ને નીર્દોષ જેલમાં સડતાં હોય, 

જુવાનીમાં ન્યાય માટે અદાલતમાં જાય 

એ જુવાન બુઢ્ઢો થાય તોય

 ન્યાય ન મળતાં હોય, 

એવા આ દેશ વીષે હવે મારે 

કૈ ખાસ કહેવું નથી.! 


"ક, તીરા" 

*બ્લાસ્ટ* 

મફત 

અને 

લાલચ 

આ બે શબ્દો થી જે બચે તે..! 

જગ નહીં તો કમસે કમ જાત જીતે..! 

બાકી ભાઈબંધ કહેતો કે 

મફત માં કૈજ મળતુ નથી.! 

"અનંત" શ્વાસ પણ નહીં.! 

કિંમત એની પણ ચુકવવી પડે છે.! 

જીવીએ ત્યાં સુધી..! 

"અનંત" 

અને ભાઈબંધ બોલે તો, 

હવે ક્યાંથી બોલે.? 

હાં વર્ષો પહેલાં... 

બોલતો 

એ બોલેલા બોલ 

ચુપચાપ સડેલા કાગળો મા પડેલા...

મારા જેવા નવરા બેઠા ખોલે 

તો બોલે... 

જો કે એ બોલતો નૈ બબડતો...

જ્યારે ભીતર થતો ખળભળાટ... 

ત્યારે એ જે કરતો... 

આવો કૈ બબડાટ... 

એજ

*બ્લાસ્ટ*

 ફોર ભાઈબંધ... 

વ્યક્તિ હોય, વસ્તુ હોય, 

પીડા કે આનંદ 

"અનંત" સુખ કે દુઃખ.! 

ફરી ફરીને રી ફરીને "અનંત" 

તમારૂજ તમારી પાસે આવે છે.! 

બધા જેમ ભુલા પડે છે તેમ, 

એ બધા પણ ભુલા પડે છે. 

ભટકી જાય છે,ને પછી 

એ સતત સાચુ સરનામું શોધે છે.! 

મળે ત્યારે મળે છે.! 

મળીનેજ રહે છે.! 

અને પછી મળી જાય છે.! 

અને "અનંત" શ્વાસ સાથે ભળી જાય છે.! 

યાદ રાખજો.! 

"અનંત" પોતાનુ કોઈ આપી નથી શકતુ.! 

અને બીજાનું કોઈ છીનવી નથી શકતુ.! 

આપી દીધુ એમ લાગે કે, 

પામી લીધુ એવુ લાગે કે 

છીનવી લીધુ એવુય લાગે, 

પણ ખરેખર આ બધા સહજ ભ્રમ છે.! 

તુરંત થૈ જાય છે. 

બાકી જેમ કોઈ આપતુ નથી કે 

આપી શકતુ નથી 

પામતુ નથી પામી શકતુ નથી 

એમ

કોઈ કોઈનું કૈ પણ છીનવીય નથી શકતુ..!

સમજો બંને તરફ આજ ઘટના બને છે.! 

"અનંત" 

*બ્લાસ્ટ* 

ફોર મુંગો મૌન "અજ્ઞાની" 

તમને 

એવુ લાગે છે 

એવુજ લાગે છે 

કે બધુ તમારૂ છે..! 

તમે પણ..! 

પણ છે નહીં, છો નહીં..! 

કૈજ મારૂ નથી 

મારૂ કૈ છેજ નહીં..! 

તમે પણ..! 

એવુય લાગે 

પણ છે પણ, છો પણ..!

છતાં પહેલાં કરતાં બીજુ લાગે 

"અજ્ઞાની "એ ઊતમ સ્થિતિ કહેવાય... 

એમાં સુખ છે.! 

ઓમા દુ:ખ..! 

એ જાય તો સુખ.! 

ઓ જાય તો દુ:ખ..! 

*અજ્ઞાની*




Monday, 28 November 2022

ગમતુ ન થાય તો..?

હર હાલમાં જીવનમાં કૈ બધુજ 

આપણને ગમતુ હોય તેવુ થાય એ જરૂરી નથી. 

અને એવુ થતુ પણ નથી હોતું 

ન ગમતું કૈ પણ ક્યારેય પણ સામે આવી શકે છે.! 

પછી તે વસ્તુ હોય વ્યક્તિ હોય કે 

વસ્તુ વ્યક્તિ સાથે ન ગમતી છતાં 

નજર સામે ઘટતી ઘટના.! 

અને પાછુ ત્યારે આપણે ઈચ્છવા છતાં 

કૈજ કરી ના શકીએ, એ કરૂણતા...

 અનેક વખત આવી તનમન સ્થિતિમાંથી 

પસાર થતાં ભાઈબંધ અનંતે 

વર્ષો પહેલાં જાત સાથે સમાધાન કરતાં

ક્હ્યું, લખ્યું હતું કે,

ન ગમતું જ્યારે પણ કૈ પણ ક્ષણ ભર થાય છે.!

હું સમજુ છું "અનંત" હીશાબ સરભર થાય છે.!

"અનંત *

 મારા ચહેરા પર ઉદાસી કે

પીડા ના ભાવ જોઈન ઘણીવાર

અનંત મને પણ કહેતો...

પરીયાઆઆઆઅ...

તારી સામે તને ન ગમતુ જ્યારે પણ કૈ પણ થાય ને..!

ત્યારે તું સમજજે તારોય હીશાબ સરભર થાય છે..!

" અનંત "

Monday, 21 November 2022

એલચો ક્યારેય વાસી ન થાય...


 આજે એકલો એકલો ..... 
એલચો ..! :) :) :) 


પત્ની અને પ્રેયસીમાં આટલો તફાવત હોય છે ! 


"બે અર્થમાં .." :)


પત્ની આંખો ખૂલી જાય ત્યારે દેખાય છે. 

અને પ્રેયસી આંખો બંધ થાય ત્યારે દેખાય છે.  


અર્થાત :- 


હવે આટલુય ના સમજી શકો એટલા તો તમે લોકો ભોળા નથીજ ...!


કે, તમને સપના અને વાસ્તવિક્તાનો ભેદ ના સમજાય ...:)


રાત પડતાં જ પત્નીથી છુપાઈને પ્રેયસીની આત્મા પ્રેમીની આંખમાં પ્રવેશી  જાય છે.! 

'ને સવાર પડતાજ  જેવી પત્ની સૂતેલા પતિને જગાડવા આવે કે પ્રેયસી ભાગી જાય છે.!   


ક,તિરા.!!!

https://www.facebook.com/photo.php?fbid=616460178463687&set=a.119481608161549&type=3&mibextid=Nif5oz


https://m.facebook.com/story.php?story_fbid=pfbid0v6fmn9TqNHJsetHGnNVPeS1pu3X1gs5nLbmpZXCXfHuGBJKUek74wLNp2WbqMjzbl&id=100002991311961&mibextid=Nif5oz

https://www.facebook.com/photo.php?fbid=557491994360506&set=a.102394793203564&type=3&mibextid=Nif5oz

"અનંત" એલચો ક્યારેય વાસી ન થાય... 

એલચી પણ લાંબો સમય સગંધાય...

પણ એલચો અગર પુરૂષ હોય અને

સ્ત્રી એલચી તો,? 

*બ્લાસ્ટ* 

"અનંત" પુરૂષ બહાર થી વહેલા ઘરડા થાય છે.! 

જ્યારે સ્ત્રી અંદરથી ઘરડી થાય છે પહેલી..! 

અપવાદ બાદ કરતાં 

બે અર્થમાં 

"અનંત" 


Friday, 18 November 2022

ખબર નથ પડતી

*બ્લાસ્ટ* 
કાશ... 
@@@@
વર્ષો પહેલાં...
ભાઈબંધ ને અચાનકજ પેલી, 
અનેકની એક સામટી તીવ્ર યાદ આવી ગઈ... 
તેથી અનંત આકુળવ્યાકુળ થઈ ગયો... 
અને પછી અંદર અંદર 
કૈ પીડા થઈ છે કૈ પીડા થઈ છે 
શું કહું તને 
એ તો જેને થાય તેજ અનુભવે 
આમ તો જો કે એ કોઈ 
ભુલાય જ ક્યાં હતી... 
તેમ છતાં અચાનક જે રીતે તીવ્ર યાદ આવી અકલે 
અનંતે અમને મધરાત્રે જ્યારે અમે
ચાય પીતા હતા ત્યારે... 
સુર્રરરરર કરતાક ને ચાયની ચુસ્કી ભરી કહ્યું કે 
યાર્રો... 
મને એ ખબર નથી પડતી કે, 
એ ત્યાં ને તીવ્ર યાદ કરતી હશે એટલે 
મને અહીં ત્વરિત તીવ્ર યાદ આવી.? 
કે પછી મે એને યાદ આવી એટલે એ યાદ આવી.? 
હેં.!!!? શું કહ્યું તેં.!!!? 
મારા અને અજ્ઞાની ના મોંમાં થી એક સાથે 
આશ્ચર્ય અને સવાલ ભર્યો ઉદગાર નીકળ્યો...
અમારી સામે જોઈ અનંત મુંજાઈને 
માથુ ખંજવાળવા લાગ્યો.. 
કેમ મુંજાઈ ગયો અનંત.? 
મે પુછ્યું. 

જવાબમાં થોડી જ ક્ષણમાં અનંતની વાત સમજી ગયેલા અજ્ઞાનીએ કહ્યું.
પરીયા અનંત ને જે કહેવુ છે તે 
શબ્દોમાં વ્યક્ત કરતા નથી આવડ્યુ 
બાકી એ જે કહે છે તે બરોબર જ કહે છે.! 
મે કહ્યું પણ લ્યા મને કૈજ નથી સમજાય એનુ શું.? 
હળવેકથી ચાયનો ઘુંટ ભરી અજ્ઞાનીએ કહ્યું. 
પરીયા અત્યારે તને નહીં સમજાય... 
તો ક્યારે સમજશે.? 
મે પુછ્યું. 
જ્યારે અનુભવ થશે ત્યારે...
કદાચ., 
એમ કહી સુર્રરરરર કરતીક અનંતે ચાયની ચુસ્કી ભરી...
મારી સામે આંખ મીચકારી... 
આજ સુધી મને અનંત 
તે રાત્રે શું કહેવા માંગતો હતો સમજાયુ નથી... 
*બ્લાસ્ટ* 
કદાચ,,,



Thursday, 17 November 2022

લૂઉઅ ની ડાયરી


બાઈક ચલાવતી વખતે જો તમે ધીમેધીમે અને નિયમપૂર્વક ચલાવો છો તો આજુબાજુવાળા ઓવરટેક કરવા હોર્ન મારી-મારીને થકવી દેશે એટલે છેવટે તમે પાણીના રેલામાં વહી જતા કચરાની માફક એ ટ્રાફિકની સાથે ખેંચાવા લાગો છો.. તમે પણ આજુબાજુના વાહનોની સ્પીડ સાથે એડજસ્ટ કરવા લાગો છો.. થોડી જગ્યામાંથી તમારી આગળવાળાએ બાઈક કાઢી અને તમે નહી કાઢો એટલે પાછળવાળો એ રીતે તમારી સામું જોશે કાં તો હોર્ન મારીને સુચવશે કે તમે પણ બાઈક કાઢો! બીજી લેનમાં ભીડ હશે અને પહેલી લેનમાં બે કાર વચ્ચે અંતર હશે તો તમે ત્યાં ઘૂસણખોરી કરવા લાગશો.. આ બધું તમારી જાણબહાર થવા લાગશે જો સભાનતા નહી રાખો તો! રસ્તાની આજુબાજુ શું છે એ પણ તમે ક્યારેય નોંધશો જ નહી.. મુસાફરીની મજા તો બાજુ પર રહી..

          જીવનમાં પણ મોટેભાગે એવું જ છે. પ્રાથમિક શાળાશિક્ષણથી જ તમે એક પ્રવાહમાં જોડાઈ જાઓ છો જે માધ્યમિક શિક્ષણ, કોલેજ, કરિયર બધે લાગુ પડશે. એક વાર એ પ્રવાહમાં વહેવા લાગશું તો જીવન પૂરું થઈ જશે પણ આગળ નીકળવાની એ હોડ ક્યારેય પુરી નહી થાય. છેલ્લે એક દિવસ ખબર પડશે કે આપણે કશુંક મેળવવા સતત દોડતા રહ્યા એમાં ઘણી વસ્તુ તો સાવ અવગણી નાખી. રોજ રસ્તામાં આવતો વિશાળ વડલો જે દિવસે પડી ગયો હશે કે કાપી નાખવામાં આવ્યો હશે ત્યારે આપણે તે બાજુ જોઈશું તેમ સતત આપણી સાથે રહેનાર વ્યક્તિઓ જ્યારે સાવ દૂર થઈ જશે ત્યારે આપણને યાદ આવશે કે યાર!..

        એક ગંતવ્યસ્થાન નિશ્ચિત કરીને રોજ સફરની મજા લેતા લેતા ચાલવું બાકી કયો દિવસ જિંદગીનો આખરી દિવસ છે તે કાંઈ નક્કી નથી..


- ડાયરીનું એક #અધૂરું રાખેલ તેનું શેષ પાનું

 https://www.facebook.com/100003186787585/posts/5593499014099603/?mibextid=Nif5oz


ક્હ્યું હતું ને કે તું જ્ઞાની છે. 

એથી વધુ કૌ તું અંતર્યામી છે.

ખૈર વર્ષો પહેલાં.... 

ભાઈબંધ અનંતે કહ્યું લખ્યું કે, 

*બ્લાસ્ટ*

અનંત ના ઝર્રઝર્રીત કાગળિયાં માંથી. 

જે સમજે છે તે સામે નથી.

જે સામે છે તે સમજતી નથી.

જે સાથે છે તે સમજતી નથી.

જે સમજે છે તે પાસે નથી.

"અનંત" અજીબ સમસ્યા છે,

જે પાસે છે તે સાથે નથી. 

છે સાથે છે તે પાસે નથી. 

"અનંત" 


ઉપરથી ગયેલી

 યાર્ર.. મારેય એવુજ થાય છે...! 


અકલે કે ઉપરથી જાય છે એમ..! 


જૂના ઝર્રઝર્રીત કાગળીયામા ડૂબેલા... 


ભાઈબંધના શબ્દો.... 


છેક તળીયેથી ઊલેચવામા અને, 


એ ગરબડીયા અક્ષર ઉકેલવામા... 


ઉકેલી ઊકેલી ને... 


છાપી મારવામાં આનંદ આવે છે...! 


બાકી.., 


હરામ બરબર જો કાય હમજાતુ હોય તો...


બંધ આંખે મંદ મંદ હસતુ સંતોષ પુર્ણ..! 


મુશ્કુરાતા જોકરનુ ચીત્ર....

@@@@@@@@@

... તોય કાંય નથ બોલવું મારે... 

નૈ તો બોલવાના ક્યાં પૈસા છે..!? 


ક, તિરા... 


જોકે, બોલતા નથ આવડતુ એ પણ હકીકત છે..! 


ભાઈબંધે એકવાર અટપટી વાત કહેલી  કે, 


અનંત આનંદ આવશે... 


"અનંત "જ્યારે બધા બોલતા હોય ત્યારે ચૂપ રહેવુ. 

ને અવાજ સૌનો શમી જાય પછી પડઘા સાંભળવા. 


તારી સકળ ખામોશી.... તારૂ અકળ અનંત.... મૌન......


લોક હ્રદયમા ગુંજશે યા, કો'ક હ્રદયમા ખૂંચશે... 


એક નહી.! અનંત... અઢળક... સવાલ ઊઠશે... 


સવાલમા જ જવાબ હોવા છતા, સવાલ પૂછશે... 


"અનંત"


અકલે... 


પછી જોકે એ પોતાની મર્જી મુજબજ વર્તતો.... 


અને એની મરજી તો ભૈ મૌસમ જેવી હતી. 


અને, એ મૌસમી મિજાજ, બે મૌસમી મિજાજ 


ક્યાં કદિ ધાર્યા મુજબ વર્તે છે....!? 


મૌસમનો ભરોસો ક્યારેય ન કરાય...! 


પછી એ કહેતો કે, 


એ ક્યારે ઠારે, ક્યારે દજાડે કૈ કેવાય નૈ...

એ ક્યારે તારે ક્યારે ડુબાડે કૈ કેવાય નૈ...


"અનંત" મૌસમ તો મૌસમજ હોય છે..!

હાં, એ ક્યારે કોને કેમ રંજાડે કૈ કેવાય નૈ... 


"અનંત"


જાતે બનાવેલ સૂરસૂરીયાનો બ્લાસ્ટ.... 


સાથે રૈ તો વાન આવે શાન તો નાજ આવે...!


https://www.facebook.com/100002991311961/posts/pfbid02pfGSAD3wmcb4D9EMET8VoJKCbNNor5NbwGfHJxyu8roCwiz14ZjKLdWwPo3HaMJJl/?mibextid=Nif5oz


યાર્ર.. મારેય એવુજ થાય છે...! 


અકલે કે ઉપરથી જાય છે એમ..! 


જૂના ઝર્રઝર્રીત કાગળીયામા ડૂબેલા... 


ભાઈબંધના શબ્દો.... 


છેક તળીયેથી ઊલેચવામા અને, 


એ ગરબડીયા અક્ષર ઉકેલવામા... 


ઉકેલી ઊકેલી ને... 


છાપી મારવામાં આનંદ આવે છે...! 


બાકી.., 


હરામ બરબર જો કાય હમજાતુ હોય તો...


બંધ આંખે મંદ મંદ હસતુ સંતોષ પુર્ણ..! 


મુશ્કુરાતા જોકરનુ ચીત્ર....


તરસ

 ઝાંખીની પાંખી હકીકત... 

 

જોરદારની તીવ્ર તરસ લાગી હોય .... 


એજ સમયે પાણીમાં ગ્લાસ ભરીને કોઈ આવે ... 


એ આવનાર ....

 

અકલે કે લાવનાર ...

 

સુંદર હોય અને એની આંખો પણ , 


નશીલી હોય  


તો પછી પાણી પણ પાણી ના લાગે ... 


અકલે કે,,,,




પાણી ના ગ્લાસમાં પણ જો તું તારી નાજુક નમણી પતલી પતલી આંગળી ઘુમાવી દે તો એ પાણી પાણી ન રહેતા શરાબ થૈ જાય.
"અનંત" 
https://www.facebook.com/100002991311961/posts/pfbid0zT3xGLTVdbbmJbST3VrHqiY1xKz5ncCWhm8S3Ho2rtJHR5NCR64zNeGCC5m1CC2El/?mibextid=Nif5oz


Wednesday, 16 November 2022

વર્ષો પહેલાં....

વર્ષો પહેલાં મારા બંને ભાઈબંધોએ 
પોત પોતાની, પોતાના મન હ્રદયની વાત 
 પોતાની રચના દ્વારા મધરાતે વ્યક્ત કરતા 
લખ્યું કહ્યું હતું કે, 


 

Tuesday, 15 November 2022

ગુસ્તાખી માફ

 https://m.facebook.com/story.php?story_fbid=5585294091586762&id=100003186787585

લૂઉઅ... 

તે કહ્યું, 


મોરલો હોય તો પીંછા આવે, પીંછા હોય એને મોરલો ન આવે

#અમાર_અમરેલીની_કહેવત

(અર્થ જાતે ગોતી લેવો)

અર્રે માદા ... 

સોર્રીઈઈઈ... 

અર્રે ગાંડી... 

છોર્રીઈઈઈ..... 

તે નજ આવે ને ... 

એકમેકમાં સાવય ઓગળી ગ્યા હોય તોય શું...! 

નર ને, માદા નો આવે 

જ્યારે કે માદા ને તો નરય આવે... 

પીંછા હોય એને મોરલો ક્યાંથી આવે..? 

અર્રે પગલી પીંછા હોય એને મોરલો તો શું 

ઢેલડી પણ ના આવે..! 

હાં મોરલા થકી માદા ને 

મોરલો પણ આવે ને ઢેલડી પણ આવે.!

કૈ હમજાણુ.? 

કે હમજાવુ..? 

'ને પછે હું દલાતરવાડી થૈ ગ્યો..! 

તું ક્યાં કૈ બોલે છે આજકાલ 

અકલે.... 

ખૈર.... 

તે કહ્યું કે, 

(અર્થ જાતે ગોતી લેવો) 

જો કે મારે ગોતવો ન પડ્યો એ વાત નોખી છે. 

અર્થાત્ :- 

કારણ કે મોરલો નર છે તેથી તેને પીછા આવે, 

અને પીછા આવે એ મોરલો નર હોવાથી તેને

મોર કે ઢેલ કૈજ ન આવે..!

હાં એ ખરૂ કે એના અકલે કે મોરલા વીના પણ.!

ઢેલડી ને મોરલો કે ઢેલડી કૈજ આવે નૈ...

હમજાય ગ્યુ ને લૂઉઅ ....

*બ્લાસ્ટ* 
છોકરી છોકરો 
પુરૂષ સ્ત્રી 
માદા નર 
તમામ જીવનની 
ધરોહર... 
સત્ય અસત્ય... 
ખોટુ સાચુ... 
ન્યાય અન્યાય 
પાપ પુણ્ય... 
ધર્મ અધર્મ.. 
ઉપરોક્ત તમામની 
ઈર્દગીર્દ
આસપાસ 
યા અંતર્ગત... 
અંદર અને બહાર... 
આ જીવન... 
આ સમાજ...
આ વીશ્વ.... 
આ પ્રૃથ્વી... 
અને, આ કે તે, 
કદાચ "અનંત" બ્રહ્માંડ... 
ઘુમરાય છે..! 
"અનંત" 

Thursday, 10 November 2022

તારી સાથે વાત કરૂ છું ત્યારે

 ઘણા સમયથી ઘોઘી ઘોઘાને મળી નથી.

તેથી, મળવા જાય છે.

ઘોઘો એમજ સોફા પર બેઠો છે.!

એમજ અકલે પહેલાં ની જેમજ.!

પહેલાથી જેમજ અકલે...

આટલા વર્ષો ના પરીચય બાદ 

એ કહેવાની જરૂર ખરી..?

ખૈર...

આજે પણ ઘોઘાના હાથ માં ભાઈબંધ ના 

ભાઈબંધ ના જુના ઝર્રઝર્રીત કાગળો હતાં. 

જજર છત તરફ હતી 

અને ઘોઘો કૈક બબડતો હતો... 

ઘોઘી એ આવતા વેંત ઘોઘાને સવાલ કર્યો.

ઘોઘા શું કરે છે.?

હાથમાં રહેલા કાગળ પર નજર ફેરવતા 

ઘોઘાએ કહ્યું.

તારી સાથે વાતો કરૂ છું.! 

અરે પણ હું તો હજુ હમણાં જ આવી..!!! 

મારી સાથે વાતો કરૂ છું..! 

ઘોઘી સામે જોયા વીના ઘોઘો બોલ્યો. 

ઘોઘી એ અકળાઈ ને ઘોઘાને કહ્યું. 

અલ્યા ઘોઘાઆઆઅ.... 

સરખો જવાબ આપને..! 

શું તારી સાથે વાતો કરૂ છું 

મારી સાથે વાતુ કરૂ છું મંડાઈ પડ્યો છે.! 

ઘોઘાએ સીધ્ધોજ 

ઘોઘી સામે ઝર્રઝર્રીત કાગળ ધર્યો ને કહ્યું. 

લે વાંચી લે..! 

ઘોઘીએ જાળવી ને ઝર્રઝર્રીત કાગળ હાથમાં લીધો. 

જ્યારે હું તારી સાથે વાતો કરૂ છું. 

સમજુ છું મારી સાથે વાતો કરૂ છું..! 

જ્યારે હું મારી સાથે વાતો કરૂ છું. 

સમજ તું તારી સાથે વાતો કરૂ છું.! 

હોય તો વાતજ નોખી છે.! 

મગર એ જરૂરી નથી.! 

કે "અનંત" વાતો કરવા હોય તું પાસે. 

આ ભવમાં કાફી છે.! 

હું જ્યારે પણ મારી સાથે વાતો કરૂ 

હોય છે તું મારી નજર સામે.! 

"અનંત" 

ઘોઘીએ કાગળ વાંચી ઘોઘા સામે નજર કરી... 

તો જોયુ કે ઝર્રઝર્રીત કાગળ નો થપ્પો... 

છાતી સાથે ચાંપી ઘોઘો ઊંઘી ગયેલો... 

*બ્લાસ્ટ* 

"અનંત" કાળથી *પ્રેમ* એક છેતરામણો શબ્દ છે. 

એ હકીકત જાણવા છતાં સૌ અનંત યુગોથી છેતરાય છે. 

એ પણ ખુશી ખુશી.એ વાત નોખી છે જો કે કે, 

પ્રેમમાં કોઈ મલકાય છે તો કોઈની આંખો છલકાય છે. 

"અજ્ઞાની" 





તને એમ ન થવુ જોઈએ કે,

देखे बीना जी शके "अनंत" 
दिखाए बीना जी शके ना कोई ।
"अनंत" 



*બ્લાસ્ટ* 
હું જાણું છું.! હું બીજાથી કૈક વીષેશ જાણુ છું..! 
"અજ્ઞાની" અન્યને એ જણાવવાની ઝંખના... 
ભાગ્યે જ કોઈ ત્યાગી શકે છે.! 
"અજ્ઞાની" 
*બ્લાસ્ટ* 
देखे बीना जी शके। 
दिखाए बीना जी शके ना कोई। 
सुनने से परहेज रख्खे "अनंत" 
कहे सुनाए बीना रहे शके ना कोई। 
"अज्ञानी" अनंत काल से ये परम सत्य है। 
जीसे टाल शके ना कोई। 
"अज्ञानी" 
*બ્લાસ્ટ* 
 સારૂ કર્મ કરવા માટે પણ..! 
સારૂ કર્મ કરેલુ હોવુ જોઈએ... 
સારા કે ખરાબ કર્મો કરવાનો વીચાર પણ.! 
"અજ્ઞાની" અગાઉ કરેલા, 
સારા ખરાબ કર્મોને લઈને આવતા હોય છે. 
"અજ્ઞાની" 
* બ્લાસ્ટ* 
છેક લગી એ કોઈ જાણી નથી શકતુ "અનંત" 
કે, હીશાબ જુના ચુકતે થાય છે કે નવા ચડત.
"અનંત" 

 

Wednesday, 9 November 2022

જીજ્ઞાસા તો થાયજ ને...

1. Tattoos - No

2. Coloured hair - No

3. Surgeries - No

4. Broken a bone - No

5. One Sided Love - Yes જીજ્ઞાસા તો થાય ને!? 


6. Watched someone die - No

7. Donated blood - Yes

8. Ridden in an ambulance - No

9. Had a pet - No

10. Rode a horse -  No

11. Stayed in a hospital - No 

12. Rode in the back of a police car - No

13. Travelled without ticket - Yes

14. Danced all night - No

15. Stopped if a cat crossed ur path - Never

16. Slapped anyone - Yes 

17. Written a Love letter - No 

18. Danced on the street -  No

19. Hit someone till they bleed - No

20. Stole something - Yes...

21. Cried all night - Yes😅

22. Tasted alcohol - No😁

23. Seen a ghost - No 

....loved doing this 🤩 

એવું લાગે છે કાંઈ કર્યું જ નથી 🙄

1. ટેટૂઝ - નં

2. રંગીન વાળ - નં

3. સર્જરીઓ - નં

4. તૂટેલું હાડકું - નં

5. એકતરફી પ્રેમ - હા...જીજ્ઞાસા તો થાયજ ને.!? 

6. કોઈને મરતા જોયા - ના

7. રક્તદાન કર્યું - હા

8. એમ્બ્યુલન્સમાં સવાર - નં

9. એક પાલતુ હતું - નં

10. ઘોડા પર સવારી - નં

11. હોસ્પિટલમાં રોકાયા - નં

12. પોલીસ કારની પાછળ સવાર - નં

13. ટિકિટ વિના મુસાફરી - હા

14. આખી રાત ડાન્સ કર્યો - નં

15. જો બિલાડી તમારો રસ્તો ઓળંગી જાય તો રોકાયેલ - ક્યારેય નહીં

16. કોઈને થપ્પડ મારી - હા

17. પ્રેમ પત્ર લખ્યો - નં

18. શેરીમાં નાચ્યો - નં

19. કોઈને ત્યાં સુધી હિટ કરો જ્યાં સુધી તે લોહી ન નીકળે - ના

20. કંઈક ચોર્યું - હા...

21. આખી રાત રડ્યા - હા😅

22. ચાખાયેલ દારૂ - ના😁

23. ભૂત જોયું - નં


....આ કરવાનું ગમ્યું 🤩

માણસ લાગે છે કાંઈ કર્યું નથી 🙄

@@@@@@@@@@@@@@@

લૂઉઅ પાંચ નંબર પર જીવ અટક્યો અકલે પછી 

ગુગલભાઈ ટ્રાન્સલેટ વાળા પાસે ગયો... 

5. એકતરફી પ્રેમ - હા...જીજ્ઞાસા તો થાયજ ને.!?

સવાલ પણ થાયજ..!

એક તરફ તું.

બીજી તરફ કોણ..?

અર્થાત્ 

આ પાર તું. 

પેલેપાર કોણ.? 

દ્રશ્ય કે અદ્રશ્ય.? 

આંખ સામે કે આંખમાં.? 

આંખ સામે કે ઉરમાં.? 

જીજ્ઞાસા પણ થાય જાણવાની 

અને, ઉપર મુજબ સવાલ પણ.! 

થાયજ..!

પણ હું સવાલ નૈ કરૂ...! 

એ કોણ..? 

એવુ પુછીશ પણ નૈ..! 

https://m.facebook.com/story.php?story_fbid=pfbid02orr8gVFcyXLHJH5XfBAcWubRRWVebLJUBm68X3chMjKCSizWh3sVPicWLDvJGHW7l&id=100003186787585

Monday, 7 November 2022

મોડુ થઈ જાય એ પહેલાં...

 વર્ષો પહેલા.... 

અનંતે એની કોઈ ચહીતીને લખેલા ... 

પ્રેમ પત્રો માથી.....

નિર્દોષ ગુનેહગાર

November 7, 2012  · 1 min read  · 

Shared with Public


"એક અલૌકિક પ્રેમ પત્ર"


વર્ષો પહેલા લખેલા ... 


અનંત"ના પ્રેમ પત્રો માથી.....

 

પ્રિયે ...

 

મે નોંધ્યું છે કે....

 

આજ કાલ તું પ્રેમને બદલે , 


મોક્ષ અને મુક્તિ અને સ્વતંત્રતાની 

વાતો બહુ કરે છે.

 

જે પ્રેમ થકી તું વીના પાંખે ઊડી રહી હતી...


જે પ્રેમના સ્વપ્ના તું બંધ આંખો વગર ...


અર્થાત ખુલ્લી આંખે જોઈ રહી હતી ...  

 

એજ પ્રેમને આજે તું બંધન ગણે છે..!!! ?


મને બૌ નવાઈ લાગે છે ! 

 

મારુ તો સાવ ઉલ્ટુ છે.


હું અનંત બંધનને પ્રેમ ગણું છું..! 


અને પ્રેમનેજ મુક્તિ .. !


હાં.! પ્રિયે હાં..! હું સાવ સાચુજ કૌ છું ..


હું તો બંધનનેજ પ્રેમ સમજુ  છું. .! 


અને પ્રેમને જ મુક્તિ.!


અગર તું મને પૂછશે કે એવું કેમ ? 


તો હું એનો જવાબ પણ આપીશ... 

ચોક્કસ આપીશ .... 


મે તને પહેલા પણ કહ્યું હતું ને કે, 

હરેક સવાલ... 

જવાબ સાથેજ જન્મતા હોય છે..!


પણ તને તારા સવાલનો 

જવાબ આપતા પહેલા કહી દૌ કે,,,,


મારા જવાબને સિધ્ધોજ ના સ્વીકારજે ... 


તું તારી રીતે પણ જરા વિચારજે ... 


જેમ કોઈ સવાલ 

અંતિમ સવાલ નથી હોતો ...  


તેમ કોઈ જવાબ પણ 

અંતિમ જવાબ નથી હોતો  ...  


જેમ કોઈ સત્ય અંતિમ સત્ય નથી હોતું ... 


એમ હું જે કૌ તેજ અંતિમ સત્ય છે..! 


એવું હું પણ નથી માનતો ... 


તું પણ મારી વાતોને જ્યાં સુધી કે 

તારી બુધ્ધિ ,તારું મન અને, 

તારું હ્રદય ના સ્વીકારે 

ત્યાં સુધી ના સ્વીકારજે ... 

બલ્કે તું મન,બુધ્ધિ અને, 

હ્રદયથી વિચારજે .... 


અને પછી તારાજ વિચારના અંતે ... 


અગર તું ચાહે તો મુક્ત થઈ શકે છે..! 

સ્વતંત્ર રહી શકે છે.! 


પણ સાચું કહું..!

 

જે બંધાઈ શકે તેજ મુક્ત રહી શકે..!


જે મુક્ત હોય, 

એને ભલા મુક્તિનો અહેસાસ કેવો !


"મુક્તિનો અહેસાસ પણ.! 

એનેજ થાય છે જે બંધાય છે.! "


"મુક્તિનો અહેસાસ પામવા પણ.! 

એકવાર બંધાવું પડે છે ." 

 

મને સંબંધોમાં બંધનો ગમે છે.

 

અને તને કેવળ સંબંધો ગમે છે. 

 

મને તો બંધાવું ગમે છે.! 

 

મગર તું સંબંધોને સમજે છે બંધન..!  

 

અને હું બંધનોનેજ સમજુ છું પ્રેમ સંબંધ.! 


તુંજ વિચાર કે, 

તારા જીવનમાં પણ.! 

એવો એક સમય આવેલો ... 


જ્યારે તું પાંખ વિના

પ્રેમ પાંખે પ્રેમાકાશમાં ઊડી હતી ... 


અને હવે, 

તને મારો પ્રેમ બંધન લાગે છે.? 

તો ,

જરૂર તને કોઈ એવો અનુભવ 

થયો જ હશે ... 


પ્રેમ પાંખ આપે પણ ખરો 

અને પ્રેમ પાંખ કાપે પણ ખરો 


પ્રેમી જો એ પાંખ કાપે તો.?


પ્રેમ ખુલ્લુ આકાશ આપે, 


પણ પ્રેમી ઉડવા ના દે તો..? 


એનુ કારણ તારે શોધવુ જોઈએ, 

તારી ભીતર તપાસવુ જોઈએ.! 


પ્રેમી કદાચ પાંખ પણ આપે.! 

'ને ખુલ્લુ આકાશ પણ આપે.! 


પણ પછી પીંજરામાં જ પૂરી રાખે તો...? 


એનુ કારણ પણ તારે શોધવુ જોઈએ, 

તારી ભીતર જઇ તપાસવુ જોઈએ.! 


પંખી ક્યારેય ઉડીને ક્યાંય જશે નહીં.! 


એવા પૂર્ણ ભરોસા સાથે 

પ્રેમી પીંજરુ ખૂલું જ રાખતો હોય,


અને પંખી એ પ્રેમીનો ભરોશો તોડીને વિશ્વાસઘાત કરીને ઊડી જાય તો ખુલ્લા દિલના પ્રેમી પીંજરાને આઘાત લાગે..! 

અનંત પીડા અને વેદના થાય કે નૈ.? 


વિચાર તને આવે તો મને પણ આવે 


વિચારો કોઈને પણ આવે ... 


અમુક સ્થ્તિમાં અમુક સંજોગોમાં 


કોઈના પણ વિચારમાં બદલાવ આવે ... 


માનેલી માન્યતાઓ 

બદલાઈ જાય એવું બને ..! 


આખરે કોઈ પણ 

સારી ખરાબ પરિસ્થિતિનું નિર્માણ 

આપણાં વિચારો થકીજ થતું હોય છે .!


જે અને જેવા વિચાર અંદર હોય, 

તે અને તેવા વિચારો મુજબની ઘટના, જીવનમાં આકાર લેતી હોય છે ..! 


પ્રિયે અંદર હોય એ બહાર આવ્યા વિના રહેતુજ નથી ..! 


તે તારા વિચારો મુજબ 

નિર્ણય લીધો અને તને ઠોકર પણ લાગી.! 


પણ એવિ એકાદ ઠોકરથી ગભરાઈ ના જવાય...!


ઠોકર જ તો ઘડે છે માણસને 

બહારથી ને અંદરથી ... 


એટલેજ તો હું ઠોકરનેજ ગુરુ માનુ છું ...! 


તું તો જાણે છે ને ! 

કે, મારે કોઈ ગુરુ નથી !

કે ના તો હું કોઈનો ચેલો છું ! 


હાં મારે મન ઠોકર જ ગુરુ છે ! 

અને હું ઠોકરનો ચેલો છું ! 


મે પહેલા પણ આ તને કહ્યું જ હતું ને કે , 


"અનંત" કૌન કહેતા કી મૈ હું અકેલા, 

ઠૌકર મેરી ગુરુ ઔર મૈ ઠોકરકા ચેલા..! 


હું ઈચ્છું છું કે તું તને લાગેલી ઠોકરમાથી 

કોઈ સારો સબક લે..! 


અગર તું ઠોકરમાથી સબક લેશે તો,


આગળ આવનારા જીવનના ચડાવ ઉતારને

તું સરળતાથી પાર કરી શકશે ..  


તારા જેવી સમજદાર સ્ત્રી, 

એક માત્ર ઠોકરથી નાસીપાસ થઈ જાય ,

અને મોક્ષ કે મુક્તિ કે, 

સ્વતંત્રતાની વાતો કરે.


અને પર ભક્તિના રવાડે ચડી જાય 

બૌ કેવાય ...


ના નથી, ભક્તિ કરવી પુજા કરવી એ સારી જ બાબત છે ..! 

મને પણ હાથમાં કાંચની ચૂડી 'ને ,

પગમાં ઝણ ઝણ કરતી ઝાંઝર પહેરીને

અને માથે સાડીનો પાલવ ઓઢીને 

ઈશ્વરની છબી સામે બે હાથ જોડીને 

અગરબતી કરતી ,

સ્ત્રીનું અનુપન દ્રશ્ય અને એ સૌંદર્ય જોવું ખૂબ ગમે છે ...!


પણ હું એવું માનું છું કે, 


અગર પ્રેમી અને એનો પ્રેમ સાચો હોય તો ... 

પ્રેમ પણ ભક્તિ છે , પ્રેમ પણ પૂજા જ છે ... 


અને પ્રેમમાં જ પરમ તત્વ પરમ સત્વ પરમ સત્ય છુપાયેલુ હોય છે ... !


પ્રેમ કે પ્રેમીથી વધીને કોઈ પુજા નથી હોતી... 

અને પ્રેમ જેવી 

કોઈ ઊંચી સગાઈ નથી હોતી ... 


પણ એક તું છે કે, 

આ બધુ જાણવા સમજવા છતાં ..!

    

જે સામે છે તેના નામે 

જિંદગી લખવાને બદલે ...


જે સ્થૂળ રૂપે મૌજૂદ છે 

એની સાથે જીવવાને બદલે ...

 

જે દેખાતું નથી 

એની ભક્તિમાં લીન થઈ 

એને પામવા મથે છે..!


અને તું પ્રેમ અને પ્રેમી 

એક માત્ર મૂર્તિમાં  શોધે છે ..!


અરે ઈશ્વર જ્યારે હોય તારામાં , મારામાં, બધામાં તો પછી ..!!?


ઈશ્વરમાં હું પણ માનું છું !


અને હું એ પણ જાણું છું કે , 


તે મોટા ભાગે કલ્પનામાં વસે છે ! 


એને જે ,જેવો ,જોવા ચાહે, 

તેને, તે, તેવો દિસે છે..!  


આજકાલ હું તારામાં એનાજ એટલેકે ઈશ્વરના દર્શન કરું છું ! 


અને તું ..? 


ખૈર .... 


અને હાં મને ગમતી એક વાત કહું. 

કદાચ તને ગમે..! 


"પ્રેમમાં પણ પ્રેમથી 

ખુલ્લા શ્વાસ લઈ શકાય છે...!" 


"જે સંબંધમાં, 

ખુલ્લા શ્વાસ લઈ શકાય 

એ બંધન નથી."


અને ...


"જે ગૂંગળાવે 

ખરેખર તે ખરો પ્રેમ સંબંધ નથી..!"    


"બંધન વગરનો સંબંધ એટલે પ્રેમ " 


પ્રિયે મને લાગે છે કે, તને હજુ મુક્તી કે બંધન વિષે જાજી સમજ નથી...! 


માટે તું આવી બાલીશ વાતો કરે છે.  .!

   

શું તું મુક્ત છે ?! 


કે, કાયમ મુક્ત રહી શકશે..?


તો એ કેવળ તારો ભ્રમ છે..!


હું માનું છું કે, 


મુક્તી યાને મોક્ષ.! 


મોક્ષ એટલે નાસીપાસ વૃતી.... 


જે બંધનથી દૂર ભાગે છે , 


તેજ મુક્તિ માંગે છે ..! 


હું કોઈજ બંધનથી ભાગતો નથી ..! 

એટલેજ તો હું મુક્તિ માંગતો નથી...! 


અને નાસીપાસ વૃતિ.!! 


એ તો મારામાં બિલકુલ નથી..! 


અને હાં તું પણ આ વાત બરાબર યાદ રાખજે કે, 


હિશાબથી કોઈ હિશાબે બચી શકાતું નથી ! 

હિશાબ જૂના છે કે નવા 

એ ક્યારેય કોઈને સમજાતું નથી ! 


તને યાદ છે એક વાર મે તને કહ્યું હતું કે , 


છેક સુધી એ કોઈ સમજી શકતું નથી "અનંત"

કે, 

હિશાબ જૂના ચૂકતે થાય છે કે, નવા ચડત..! 


ખૈર ... 


આ બધી માન્યતા કેવળ મારી છે... 

તારે માનવું ન માનવું મરજી તારી છે ... 


તારે આ બધુ  માનવું જરૂરી નથી..!


તું તારી રીતે વિચાર...


આ છે માત્ર ને માત્ર મારા મનની વાત ... 


જે માનવા કે ના માનવા માટે તું સ્વતંત્ર છે...!

   

મારી આવી વાતો, 

કદાચ તું ના પણ સમજી શકે.


તો પણ મને લગીરે વાંધો નથી...


અગર તને પ્રેમ બંધન લાગે છે તો, 


તું તારે પ્રેમથી મુક્ત થઈ જા..! 

તું સ્વતંત્ર થઈ જા..! 


"પ્રેમથી મુક્ત થઈ જા.! "


મે બે અર્થમાં કહ્યું ..


કદાચ તું એક અર્થમાં સમજી જાય . 

 

સમજી શકે તો 

તું બન્ને અર્થમાં સમજી જજે...


અને ઉકેલી શકે તો 

આટલું ઉકેલવા પ્રયત્ન કરજે.


“પ્રેમથી પેટ ભરાય ના, 

ભરાય પેટ ભોજનથી” 


“પ્રેમની તરસ છીપાય ના, 

છીપાય તરસ જળથી 


આ બે લીટીમાં અસંખ્ય અર્થો છુપાયા છે.


શબ્દોના અલગ અલગ 

ટુકડા જોડી તોડીને વાંચજે.


તો કદાચ તને સમજવું થોડું સરળ પડશે... 


જો તું એમાં છુપાયેલા અર્થો ઉકેલી શકે તો.!. 

પ્રેમ, જીવન, સંબંધ, મુક્તી બંધન,  


આ બાકીના અર્થો, 

આપો આપ તને ઊકલી જશે... 


તું માને કે ના માને બલ્કે સાચું કહું તો ,, 


હું કોઈને બાંધતોજ નથી..!


કિન્તુ હાં .... 


મને બંધનો ગમે છે ! 

અને, મને તો બંધાવું પણ ગમે છે ! 


આવ તું પણ ચાહે તો મારા બંધન વગરના ,

પ્રેમ સંબંધમાં બંધાઈને મુક્ત થઈજા .! 


અગર જો મને તારા પ્રેમ બંધનમાં બાંધીને,


તને બંધાઈને પણ.! 

મુક્તિનો અહેસાસ કરવો હોય તો..! 


જોકે , 


મને નથી લાગતું કે, 

તું મારી આ વાતો ઉકેલી શકશે 


બની શકે અત્યારે કદાચ 

તને મારી આ વાતો પણ ગૂંગળાવે.


અને પછી બની શકે કે, 


કોઈ એવા સંજોગે તને મારી વાત સમજાય.


જ્યારે તું  બિલુલ મુક્ત હોય ... 


છતાં પણ ત્યારે તું 

ખરા અર્થમાં ગૂંગળાતી હોય.  


અને પછી તને આ બધુ કદાચ , 

સમજાય કે , 

બંધનમાં ખુલ્લા શ્વાસ લઈ શકાયા હોત ... 


પણ.,


જ્યારે તને મારી વાતો સમજાય ત્યારે .... 


કદાચ એવું પણ બને પ્રીયે ...

કે, 

ખૂબ મોડુ થઈ ગયું  હોય... 


******************************

“અનંત”

https://m.facebook.com/story.php?story_fbid=pfbid0aexUEhH2ERcMoYbHRZjaTM3Q6Cs1amYG1Lu95TsJmML1icoxoRnis4RyrPdivsqrl&id=100002991311961