Thursday, 17 November 2022

તરસ

 ઝાંખીની પાંખી હકીકત... 

 

જોરદારની તીવ્ર તરસ લાગી હોય .... 


એજ સમયે પાણીમાં ગ્લાસ ભરીને કોઈ આવે ... 


એ આવનાર ....

 

અકલે કે લાવનાર ...

 

સુંદર હોય અને એની આંખો પણ , 


નશીલી હોય  


તો પછી પાણી પણ પાણી ના લાગે ... 


અકલે કે,,,,




પાણી ના ગ્લાસમાં પણ જો તું તારી નાજુક નમણી પતલી પતલી આંગળી ઘુમાવી દે તો એ પાણી પાણી ન રહેતા શરાબ થૈ જાય.
"અનંત" 
https://www.facebook.com/100002991311961/posts/pfbid0zT3xGLTVdbbmJbST3VrHqiY1xKz5ncCWhm8S3Ho2rtJHR5NCR64zNeGCC5m1CC2El/?mibextid=Nif5oz


No comments:

Post a Comment