Sunday, 6 November 2022

આવુ એકાદ ખંડેર શોધી લેવાય...


જો કે એ હીસાબે તું સૌથી વધુ બુધ્ધિ શાળી ગણાય... 

તું જ્ઞાની ગણાય કે, આખરે તને પણ

આ હકીકત સમજાય ગઈ... 

લૂઉઅ એ વાત નોખી છે કે,

મોડી મોડી આ અક્કલ આઈ તન્ને...

બૌ વેલ્લી આઈ ગૈતી આ અક્કલ મન્ને..!

પણ ભાઈબંધ ગુરૂઓએ કહ્યું હતું કે,

"અનંત" લઘુતા ગ્રંથી થી પીડાયા વીના

કૈ પણ નીર્ણય લેવો...

કૈ પણ કાર્ય કરવુ.... 

યા તો આવુ એકાદ ખંડેર શોધી લેવાય...

જ્યાં જાત સીવાય કોઈ હારે કૈ લેવા દેવા ન હોય... 

https://pkatira.blogspot.com/2022/11/blog-post.html

https://www.facebook.com/100003186787585/posts/5562369590545879/

https://m.facebook.com/story.php?story_fbid=pfbid0PqSEeAa1pafkEoHvvsKmCQBpk2RbSaKcPE7JCuzAzTcBydxYZ1qyMGeDi4bEZYBTl&id=100002991311961

લૂઉઅ મોડી મોડી આ અક્કલ આઈ તન્ને...

બૌ વેલ્લી આઈ ગૈતી આ અક્કલ મન્ને..!

પણ ભાઈબંધ ગુરૂઓએ કહ્યું હતું કે,

"અનંત" લઘુતા ગ્રંથી થી પીડાયા વીના

કૈ પણ નીર્ણય લેવો...

* ભેદી બ્લાસ્ટ*

"અનંત" તને કૈ ફર્ક નથી પડતો.. 

મગર... 

મને પડે છે કારણ કે, 

માર્રો વાંક્ક એ છે કે હું નર છું.!

"અનંત" 

No comments:

Post a Comment