ગાંડાઘેલા સમાજ સુધારકો.
ગાલાવેલ સમાજ સુધારકો.
બગડેલા સમાજ સુધારકો.
રખડેલા સમાજ સુધારકો.
વીક્રુત મગજ ધરાવતા
સડેલા સમાજ સુધારકો.
સીધા રસ્તે ચાલતા સમાજને
નીજ સ્વાર્થ સાધવા ભટકાવતા
ભટકેલા સમાજ સુધારકો.
"અનંત" અહીં ડગલે પગલે મળે છે,
મનમેલા સમાજ સુધારકો.
"અનંત"
No comments:
Post a Comment