Wednesday, 4 January 2023

કદાચ તને સમજાય

હજુ સુધી મને સમજાયુ નથી..! 

કદાચ તને સમજાય... 

તને કદાચ સમજાય... 

સમજાય તને કદાચ... 

તો મને સમજાવજે... 

વર્ષો પહેલાં ભાઈબંધ અનંતે કહ્યું લખ્યું હતું કે, 


યાદ કરે છે એટલે યાદ આવે છે.? કે,

યાદ કરૂ છું એટલે યાદ આવે છે.? એ, 

"અનંત" હું કે તું એ પ્રશ્ન અસ્થાને છે. 

"અનંત" 


No comments:

Post a Comment