Tuesday, 27 December 2022

આપો તો પામો

 જ્યારે આપણે કોઈને કઈ પણ આપીએ છીયે.... 


બે શક ..! ત્યારે મેળવતા પણ હોઈએ જ છીયે .... 


પછી તે સુખ હોય કે દૂ:ખ .... 


આનંદ હોય કે પીડા .... 


જે પણ આપીએ તે અનુભવાતું  જ હોય છે ..... 


"અજ્ઞાની" આ વાતનો અશ્વિકાર કરવો એટલે જ ભીતરને છેતરવું ....  


"અજ્ઞાની" 

*બ્લાસ્ટ* 


જ્યારે પણ આપણે કઈક ગુમાવીયે છીયે, ત્યારેજ  હોય છે અચુક કઈક મળતું. 

"અજ્ઞાની" આપણી કમ નસીબે એ છે કે તે તરફ આપણું  ધ્યાન નથી પડતું.

         


*અજ્ઞાની *

No comments:

Post a Comment