જ્યારે આપણે કોઈને કઈ પણ આપીએ છીયે....
બે શક ..! ત્યારે મેળવતા પણ હોઈએ જ છીયે ....
પછી તે સુખ હોય કે દૂ:ખ ....
આનંદ હોય કે પીડા ....
જે પણ આપીએ તે અનુભવાતું જ હોય છે .....
"અજ્ઞાની" આ વાતનો અશ્વિકાર કરવો એટલે જ ભીતરને છેતરવું ....
"અજ્ઞાની"
*બ્લાસ્ટ*
જ્યારે પણ આપણે કઈક ગુમાવીયે છીયે, ત્યારેજ હોય છે અચુક કઈક મળતું.
"અજ્ઞાની" આપણી કમ નસીબે એ છે કે તે તરફ આપણું ધ્યાન નથી પડતું.
*અજ્ઞાની *
No comments:
Post a Comment