Wednesday, 22 March 2023

ગાંડપણ એનુ એ


વર્ષો પહેલાં ભાઈબંધોએ કહેલી વાતો. 

*બ્લાસ્ટ* 

ગાંડપણની ચરમસીમાએ પહોંચી ગયા છે 

આજ દુનિયાના લોકો.

"અજ્ઞાની" આવનારા સમયમાં સાચોસાચ

બધા ગાંડા થઈ જશે.! 

"અજ્ઞાની"

*બ્લાસ્ટ*

 "અનંત" પ્રેમ વ્યક્ત કરવાની રીત માત્ર 

બદલાઈ છે. 

મગર અનુભુતી તો આજ પણ એજ અનંત યુગો પુરાણી છે.

"અનંત" 

No comments:

Post a Comment