Saturday, 29 April 2023

અંતે,મારી મૂંગી વેદના "અનંત" બોલી, બોલીને વરાળ થઈ ગઈ....

 

29 April 2020 
Shared with Public
Public
(4)
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
બસ માત્ર થોડી ભ્રમની અસર ને મૂંગો એકાએક વાચાળ થઈ જાય છે.
માત્ર થોડી સેકન્ડ,મિનિટ, અથવા કલાક, અહી રાડારાળ થઈ જાય છે.
પછી બૌ બહુ તો બે ચાર દિવસ કોઈ વાતે અહી ધમસાણ થઈ જાય છે.
અને પછી ભેદી નીરવ શાંતિ, ક્ષણ ભર વિચાર વિકરાળ થાઇ જાય છે.
આ હકીકત છે. મારી તમારી સૌની મન સ્થ્તિમાં જાજો તફાવત નથી !
કોઈ પણ વિચાર.. આગ લગાડે એ પહેલા જ અહી વરાળ થઈ જાય છે.
સૌને તૈયાર રસ્તા પર ચાલવું સુગમ લાગે છે. બધા એ રસ્તે ચાલે છે.
કોઈએ ચાલીને ચાતરેલો નવો ચીલો એ લોકો માટે ઢાળ થઈ જાય છે.
હે ઈશ્વર તું હિસાબ મુજબ બધુ ઠીક ઠાક કરે છે. હું જાણું છું. ઇન્સાનિ સમજ -
તારા ઇશારા સમજવામાં સમજ ટૂંકી પડે છે. અને તું વિકરાળ થઈ જાય છે
આજે આવડી આ ભૂલ મારાથી થઈ ગઈ છે...
અકેલા...હું, મૈ... એક ગીત ....
કતિરા... હું, મૈ... બીજું ગીત.....
હાં પણ લે ! બીજું શું કરું ! હું શું કહું ...!
*બ્લાસ્ટ*
વર્ષો જૂનો ભાઈબંધ લિખિત

*બ્લાસ્ટ*
અંતે,મારી મૂંગી વેદના "અનંત"
બોલી, બોલીને વરાળ થઈ ગઈ....
"અનંત"
No photo description available.
2
Like
Comment
Share

No comments:

Post a Comment