નિર્દોષ ગુનેહગાર is with Kaushik Savariya and
11 others.28 April 2013 ·Shared with Public
ઘણા સમયથી હું જોઈ રહ્યો છું કે,,,સારા સારાની, સારા માઈલી પોસ્ટ પણ ...!અહી પિટાઈ રહી છે !આજ કાલ...અને ....ટી.આર.પી.પણ .....!ભલ ભલાના સાવ ડાઉન .....
એ તો નિશ્ચિત જ હતું કે દિવસો આવા આવશે જ .....!કારણ....???હું પણ ગાયબ નહોતો થઈ ગયો હેં..!થઈ ગયો હતો ને....?હવે લગભગ અલોપ થઈ ગયા છે, થઈ રહ્યા છે .....!અર્થાત :- અચ્છે અચ્છે યહાં સે ચલ બસે .. બે અર્થમાં ....
કારણ...??એક અક્કલનું આગમન યાની અક્કલ આવવી અને ......બીજું અક્કલનું જવું ....જો કે ત્રીજા ચોથા પાંચમાં છઠા આમ કારણ ઘણા ...દંભ ઈર્ષા અદેખાઈ જે ખુલ્લી આખે દેખાય ...લે પણ... !તે પણકે હું પણ ...કઈ વાળીની મુળી હેં ..!અર્થાત :- કીસ ખેતકી મૂલી એમ ..!અકલે હુંય આવી જ જાઉંને એમાં....પણ તોય ઉછીના શબ્દો વાળાને બહુ ફર્ક ના પડે....!અને તોય ફર્ક તો પડે જ....!એ તો નિર્વિવાદ સત્ય છે.ભાઈબંધે કહ્યુજ હતું ને વર્ષો પહેલાજ કે,,,જ્યારે કોઈ એમ કહે કે મને કોઈજ ફર્ક નથી પડતો ...ખરેખર તો ત્યારેજ "અનંત" ફર્ક પડી ચુક્યો હોય છે ..!ફર્ક પડ્યા પછીજ તો આવા ઉદગાર અનાયાસે નીકળી પડતા હોય છે !વાંચક વિના લેખક લૂલો.....શ્રોતા વિના કલાકાર અધૂરો ......અને આયાં કણે તો ,બધા લેખક બધા કલાકાર ......તો આ પણ એક કારણ ખરું જ...!શું....???કઈ નહીં હવે, જવાદો ને ભઈ ......!આ પોસ્ટ પણ હમણાં પિટાઈ જ જવાની છે....!t .r .p. તો આમેય ક્યાં ઊંચા હતા જ કદી....ભાઈબંધ કહેતો કે,હોય છે સૌને જગ મશહૂર થવાનો મોહ...બાકી જોયા છે મે એવા એ લોકો....જે રહે છે આ જગત ભીડથી દૂર...જે હોતા કે થતા નથી આ કે તેજગમાં મશહૂર..છતાં નીજ મસ્તીમાં રહે છે ચકચૂર....એકાંતે એ લોકો જીવે છે ભરપૂર....ખુદમાજ ખોવાયેલ રહે છે..!"અજ્ઞાની" એને થવુ નથી મશહૂર...જેને થવુ નથી મશહૂર....એ જીવે છે ભરપૂર.....ભાઈબંધ કહેતો કે,બ્લાસ્ટ :-રે.. "અજ્ઞાની" આ સિધ્ધી શુ ઓછી છે.! .કે, પ્રસીધ્ધીની કોઈ ઝંખના જ ના રહે....."અજ્ઞાની "આકલુ કૈ એ પણ આથમી ગ્યો ઓ પણ આથમી ગયો ......અને હું ઉગી રહ્યો છું એકલો એકલોઊંઘી રહ્યો છું બહારથી એકલોજ ..!અંદર તો તુંજ તું હોઈ મારે બીજું જોઈએ શું ..!All reactions:14Kaushik Savariya, Riya Vaidya and 12 others249LikeCommentShare24 comments
- Prakash Makwanagood one...
- Love
- 10 y
- Kaushik Savariyahave aa post ni t.r.p. tipay jase ke post karnar e to samay avye khabar padi j javani 6 Pareshbhai.........................

- Love
- 10 y
- Riya Vaidyat.r.p. na bandhan tamne kyan nade chhe. tame too alipt chho aa badha thi.....tamne t.r.p. thi koi farak nathi padto........evu maru manavu chhe......m i wrt?????????2
- Haha
- 10 y
- Kaushik Savariyaparantu t.r.p. ne to fer pade 6 ne.............

- Haha
- 10 y
- Riya Vaidyaaa t.r.p. kon chhe bhai????????????2
- Haha
- 10 y
- Kaushik Savariyae to pareshbhai ne puchvu padse......

- Haha
- 10 y
- Pravin Miyaatraવૈષ્ણવ જન તો તેને રે કહીએ જે .........3
- Love
- 10 y
- Riya Vaidyapuchho ne bhai.........fari gayab thay ena pahela.............4
- Like
- 10 y
- Kaushik Savariyahe mahatma Pareshji amrari comment ni t.r.p. sav ghate e pela aap sri ne namra nivedan 6 ke aa comment dabba ma padhari amne krutarth karso ji ................. aabhar............3
- Love
- 10 y
- નિર્દોષ ગુનેહગારRiya Vaidya .... wrt...... બિલકુલ .....સત્ય ....છતાં..... …See more4
- Like
- 10 y
- Like
- 10 y
- નિર્દોષ ગુનેહગારKunjal Pradip Chhaya કદાચ એના વિષે kunjal જી જાણતા હશે .... ! કે નૈ ....?શું નોખા નોખા પ્રકારના મૂંગા મહોરા બનાવો છો .... એક તો મને આવડે નૈ .. ને એની ભાષા સમજાય નૈ .... તમે કાંક બોલો તો હમજાય હવે....
3- Like
- 10 y
- Like
- 10 y
- નિર્દોષ ગુનેહગારRiya Vaidya puchho ne bhai.........fari gayab thay ena pahela............પૂછાઇ પણ ગયું ને કહેવાઈ પણ ગયું હવે...હું ફરી ..... ???2
- Like
- 10 y
- Riya Vaidyagalat jawab.......pareshji...........aa fari gayab thavana ansar dekhay chhe........3
- Love
- 10 y
- Care
- See translation
- 10 y
- Kaushik Savariyawah Kunjalji apna gyan ne pranam karu 6u aap sri aam j amari gyan ni vruddhi karta raho evi prabhu pase prarthna..............

- Love
- 10 y
- Kaushik Savariyaohhhh Kunjalji dhanyawad ..............

- Sad
- 9 y
- નિર્દોષ ગુનેહગારKunjal Pradip Chhaya જી ગમે તેટલા પ્રયાસ કરશો પણ જ્યાં સુધી ગુરાતીમાં નહીં કહો , લખો , ત્યાં સુધી તમારા બધા જ પ્રયાસ નિષ્ફળ જશે .....
2- Like
- 9 y
- નિર્દોષ ગુનેહગારRiya Vaidya.. ના....! રે .... બસ અલપ ઝલપ.... આવન જાવન....
2- Like
- 9 y
- Like
- 8 y
- નિર્દોષ ગુનેહગારPravin Miyaatra તું કહે છે એ જન કેને રે કહીયે....
- Like
- 7 y





No comments:
Post a Comment