https://m.facebook.com/story.php?story_fbid=pfbid035w9YiQd8ckGt5dX2zM4T3fJR833ikHSd6zU1FaTLwvuXEAwWu9kqhvKxCVXdycmkl&id=100002991311961&mibextid=Nif5oz
અર્રે દાદ્દું ભેદ જોનાર હું કોણ ...?
ખૈર ...
વર્ષો પહેલા ભાઇબંધે એની કોઈ ચાહીતીને કહેલી વાત
અકાળે યાદ આઈ ગઈ ..
અર્થાત અચાનકજ અતારે યાદ આઈ ગઈ એમ ..:)
વડીલ તમારે "તમે"લગાવી ને વાંચવું ..!
શું છે કે ભાઈબંધ
ખુબ નજીક હોય એવી ચાહીતીને એ તું કારે બોલાવતો ...
અને જયારે એની સાથે વાંકુ પડે ત્યારે...
એને તમેતમે કહેવાનું શરુ કરી દેતો..
એકલે પેલી જો અક્કલમંદ હોય તો
સમજી જાય કે નક્કી પાછા વાંધા પડ્યા છે ..
આ પાગલ પાછો રીસામણે છે...
હવે મારી મજબૂરી એ છે કે તમે વડીલ છો ...
એકલે માન મર્યાદા રાખ્ખવીજ પડે કે નૈ ..:)
અને ભાઇબંધે લખ્યું એજ અક્ષર સહ લખવું મારી જવાબદારી છે ..!
તો ભાઇબંધે કહેલું લખેલું કે,
અર્રે ગાંડી ...
તાર્રી આ ગહેરી ગહેરી વાતો ..!
તારી આ બહેકી બહેકી વાતો ..!
ક્યાંક મને પણ ગાંડો કરી મુકશે,
"અનંત" તારી પાગલ જેવી વાતો .!
"અનંત"
આ બધું માત્ર જૂની ઘટના યાદ આવી એકલે તમને કહ્યું છે દાદા
ખબર દાર જો કંઈ પણ માથે લીધું તો :)





No comments:
Post a Comment