Saturday, 29 April 2023

આજે બસ આક, લૂ જ.

 

 
Shared with Only me
Only me
સૌથી પેલા છેલ્લા શ્વાસ ખેંચી લઈએ.
પ્રેમની મંજીલ એમ પહોંચી જઈએ
આતમના ઊંડા પાતાળમાં જે પ્રેમ છે.
તેને હોઠમાં હોઠ ભીંસી સીંચી લઈએ.
આવ પ્રીયે છેલ્લી વાર એક બીજાને
બાંહોંમા એમ ભીંસીને ભેટી લઈએ.
પછી એ "અનંત" ક્ષણોની ધારાને
હ્રદયમા ભરી લઈએ સમેટી લઈએ.
આખુય આયખુ પછી એ ક્ષણો,
ટુકડે ટુકડે ઘુંટડે ઘુંટડે પીતા રહીએ 'ને
પ્રેમની "અનંત" યાદમાં જીવી લઈએ.
"અનંત"
આજે બસ આક, લૂ જ..🙂
No photo description available.
Like
Comment

આજે બસ આક, લૂ જ..🙂
Edit
All reactions:
Kaushik Savariya, Himatbhai Mehta and 8 others
18
6
Like
Comment
Share

Comments

  • નિર્દોષ ગુનેહગાર
    લ્યો બોલો આટલાક માં પલી ગ્યાં... 🙂
    !
    !
    !
    !
    !
    !
    !
    !
    !
    !
    !
    !
    આમ તો પલળી ગ્યાં પ્રેમથી એમ કેવું 'તું પણ જાહેરમાં બીક લાગી એટલે છે નીચે આવીને ફરીથી કૌ છું ...
    આટલે નીચે આવીને અહી કોણ જોવાનું છે...
    બસ આટલાકમાં જ પ્રેમથી પલળી ગ્યાં....😃 😃 😃...
    kazi સાહેબ.... 🙂
    2
  • નિર્દોષ ગુનેહગાર
    હોય નૈ ... પણ મારો એવો કોઈ ઇરાદો નો તો ..જે.જો... 🙂
    3
  • નિર્દોષ ગુનેહગાર
    તૈ શું પણ લે.... 🙂
    2
  • નિર્દોષ ગુનેહગાર
    લ્યા rafik શરમ તો મનેય આવે ... પણ હું શું કરું ... !
    લખનાર બડો બદમાશ-ઑ-બેશરમ હતો... 🙂
    2
  • Manoj Bhalara
    जय स्वामिनारायण
  • નિર્દોષ ગુનેહગાર
    Manoj Bhalara અલ્યા મન્યા ...
    આવી પોસ્ટમાં જય સ્વામી નારાયણ લખીને....
    તું મારો સ્ત્રી પ્રેમ ધર્મ ભ્રસ્ટ ના કર...
    અને હા મન્યા.... મને એ કહે આમાં સ્વામી નારાયણ ક્યાથી આવ્યા... હે ?
    સ્વામી નારાયણીયા તો,
    સ્ત્રી થકી જ આ દુનિયામાં આવ્યા હોવા છતાં !
    સ્ત્રીઓનુ મો પણ જોવાથી અભડાય જાય છે...
    સ્ત્રી ને જોતાં તે મો ઢાંકી લેતા હોય છે ...
    અને અહી તો એક પુરુષ અને એક સુંદર મજાની સ્ત્રી ના-
    ચસચસતા ચુંબનની વાત છે ...
    જો. જે ભાઈ તારા ગુરુને ખબર પડશે કે.. manoj સ્ત્રી વાળી અને એ પણ પાછી
    ચસચસતા ચુંબન વાળી પોસ્ટ માં જય સ્વામી નારાયણ લખી આવ્યો છે તો ....
    તને ધર્મ ભ્રસ્ટ કર્યા ની સજા રૂપે-
    મારા જેવા શુધ્ધ પ્રેમી લોકોમાં ભેળવી દેશે...
    અને પછી તુ, ય... 😃 😃 🙂 હ,અ... 🙂
  • Punit Ruparel
    cumban........
  • નિર્દોષ ગુનેહગાર
    ले बोल ! Punit Ruparel....
    तु हजु अही अटक्यो छे ! बौ केवाय..😇
  • નિર્દોષ ગુનેહગાર
    Rafik Kazi....
    एला पण हवे तो तु परणी गयो छे !… 
    See more
  • Punit Ruparel
    आप का घर समंदर कीनारे है मगर आप वो पनी कभी पी नहीसकते
  • નિર્દોષ ગુનેહગાર
    फीर भी हम पीते हे ....😇
  • નિર્દોષ ગુનેહગાર
    Rafik Kazi .... प्यारे... आखीर ये, तो होना ! ही ! था ! ... हो गया.... 🙂

No comments:

Post a Comment