Wednesday, 5 April 2023

देख लो आज हमको

 देख लो आज हमको जी भरके 

कोई आता नहीं है फिर मरके


વર્ષો પહેલાં એ મહોલ્લો જે ભાઈબંધની બકબક અને ચહીતીઓ સાથેની રકજક થી જીવંત લાગતો.. 

આ એકો એક ગીત, આજે મને

એ ઊબડ ખાબડ સાંકડી ગલીની ભીતર

છેક ખુણે આવેલા અને આજે સુમસામ ખંડેર થૈ ચુકેલા મહોલ્લાની યાદ અવાડે છે.!

https://m.facebook.com/story.php?story_fbid=pfbid02buZBfhPoqWEpd8gt1FFWbz8Z3uzqz4EDrpLuNRUNz1hE2BD5Ej7tFBGo9tG1TiFpl&id=100002991311961&mibextid=Nif5oz





No comments:

Post a Comment