Monday, 15 May 2023

चहेरा बदलने से

 વર્ષો પહેલા... 


ભાઈબંધ અનંતે.. 


કઠણ હ્દયનુ થવા, 


હ્રદય કઠણ કરવા ઘણા પ્રયત્નો કર્યા... 


પણ આખરે પોચુ હૈયુ પોકારી ઊઠ્યુ... 


ત્યારે હ્રદયની નાજુક હાલતનો સ્વીકાર કરતા 


એક રાત્રે મને કહ્યુ હતુ કે.... 


ધારીયે એટલુ સહેલૂ નથી પરીયા..... 


પોચા હ્રદય ને કઠણ પત્થર કરવુ, 


ખૂબ અઘરૂ છે.! 


ખૂબ સંઘર્ષ કરવો પડે હ્રદય સાથે, 


ઘણી તપસ્યા કરવી પડે છે.! 


પછી પણ કૈક સમસ્યા નડે છે ..! 


અને કઠણાય તો ત્યારે થાય છે, 


લોકોને એમ લાગે માંડે છે કે, 


આ તો ભારે કઠણ કાળજાનો છે..! 


પણ, પરીયા.... 


આ ભીતરની ભીનાશ..... 


અને હૈયાની કુમાશ....


કાશ.... 


કોઈ સમજી શકતુ... 


પણ ખૈર...... 


આટલૂ કહી ભીના ભીના સ્વરે અનંતે 


જે લખ્યુ હતુ 


એ મને, 


કાલ મધરાતે, 


ઝરઝર્રીત કાગળીયા ઊથલાવતા હાથ લાગ્યુ.... 


"अनंत" चेहरा बदलने से कही दील तो बदलता ही नही। 


लेकीन.! दील के हालात बदलते ही चहेरे बदल जाते हे। 


"अनंत"

https://m.facebook.com/story.php?story_fbid=963284218407541&substory_index=963284218407541&id=100002991311961&mibextid=Nif5oz



No comments:

Post a Comment