Sunday, 21 May 2023

છેવટનો મારગ

છેવટે માણસ કશુંજ નથી કરી શકતો 

પ્રાર્થના સીવાય... 

ચાહે ખુદ માટે કરે યા તો બીજા માટે 

આખરે પોતાના માટે જ થતી હોય છે 

પ્રાર્થના... 

*અજ્ઞાની* 

દિવસે જાગતા જીવાયા પછી "અનંત" 

રાત ના સુતા પછી શરૂ થાય છે જીવન. 

"અનંત" 




No comments:

Post a Comment