Saturday, 6 May 2023

આ અહેસાસ

 હોય ત્યારે સમજી જજો. 

છે ત્યારે સમજી જાવ. 

નહીં તો, 

નહીં હોય ત્યારે સમજાશે, 

હોવુ માત્ર કેટલુ જરૂરી હતું. 

ન હોય ત્યારે,સમજાય છે, 

હોવુ માત્ર કેટલુ જરૂરી હોય છે.

તમારા માટે એનુ. 

એના માટે તમારૂ.

"અનંત"

* બ્લાસ્ટ* 

"અનંત" પ્રેમ ને માત્ર પ્રેમથી અનુભવવાનો હતો.

મગર તું સમજવા ગઈ પ્રેમ તેથી પ્રેમ ખોવાઈ ગયો.

"અનંત" 

"અનંત" 

No comments:

Post a Comment