Sunday, 4 June 2023

પછી શું કામનું.?

પછી શું કામનું.? 

વર્ષો પહેલાં ભાઈબંધે આવુ કાં'ક કહ્યું હતું કે, 

બંને લાઈન વારા ફરતી 

ઉપર નીચે નીચે ઉપર વાંચજે કલ્પના..! 

પછી પછી મા તો સવાર પડી જશે..! 

પછી તો રાતનો અંધકાર ઢળી જશે.! 

"અનંત" પછી કદાચ મળાશે નૈ પછી

કદાચ પહેલા હતો એ  વીચાર બદલી જશે.! 

તો.?

"અનંત"

લૂઉઅ... 

હુઅ... 

હજુ સુધી આ ઉકેલી નથી શક્યો.. 

કારણ કે.?

*બ્લાસ્ટ*

અગર પછી મળે તોય શું કામનું 

"અનંત" સમય પર મળે તે સોનું.

"અનંત" 

https://m.facebook.com/story.php?story_fbid=pfbid0Vsa8cwuFAfm8a8KMyuE6znqCWmeciBQtETXNAWNW1Zp1kaqsyqdicVMftD88KFbgl&id=100002991311961&mibextid=Nif5oz


https://m.facebook.com/story.php?story_fbid=pfbid02kMizW5pPXJJZnqwSxz7zSk7cgsQaSz7YCTFNEN2LU5rjgDLijLm422QPg9sGktqAl&id=100003186787585&mibextid=Nif5oz




No comments:

Post a Comment