ફરી આજ મૌસમનો મીજાજ ફર્યો છે....
આકાશે પણ ધારણ કાળો કલર આજ કર્યો છે...
એમ તો આજ પવનય બૌ વીફર્યો છે...
સાંય સાંય કરતો જોરદાર પવન વાય છે...
અને, પવન સાથે,
જેમ હુ તારી વાહે ખેંચાઉ છુ એમ...
'ને, જેમ દૂર દૂર હોવા છતા.!
મારી વાહે તુ ખેંચાય છે એમ...
પવન ભેગી દૂર દૂર થી ભીની માટી સુગંધ આવે છે...
પવન ભેગી આવે છે તારી ગોરી કાયાની માદક સુવાસ....
બસ, હવે જોવાનુ એ છે કે,
એ મારી જેમ વર્ષે છે કે નૈ...
હુ, કોની પર વર્ષુ એ પુછવુ નૈ...
હુ કહુ તે સાંભળવાનું ચૂપચાપ...
મને કૈ કહેવુ કે પુછવુ નૈ કે એમ કેમ.?
હુ ઠેકાણા વગરનો, મારુ કૈ ઠેકાણુ નૈ...
અસસ્લ વરસાદની જેમ..!
હુ, ગમે ત્યા, ગમે ત્યારે, ગમે.! તેની પર વર્ષી પડુ...!
સેમ વરસાદની જેમ.!
ગમે તેની પર અર્થાત ...
ગમે તેની પરજ ... !
ના ગમે તેની પર ના વરષુ એમ ..!
પુરાઈ ઘરમાં જે રહે એને કોરા રાખુ...!
નીકળે જે બહાર એને ભીંજવી નાખુ...!
અર્થાત...
ઘરવારીને કોરી રાખુ....
બહારવારીને ભીંજવી નાખુ....
એમ....
હુ ક્યારે, ક્યાં, કોની પર વરષુ કેમ..!
એ નક્કી નૈ..
અસ્સલ વર્ષાદની જેમ..!
વર્ષો પહેલા એક દિ' કુંવારા અનંતે વરસાદી,
મૌસમની ધોધમાર અસરમાં આવી, -
-આ વાત એની કોઈ ચહીતીને લખેલી...
બોલ..! હવે તો બોલ.!
પુરૂષોતમ દાસ.... કીઈઈઈઈ...
અને તુ હાંચેળુ..!
બ્લાસ્ટ :-
જ્યારે તુ વરસાદમાં ભીંજાય છે,
ત્યારે....
વરસાદ પણ તારામા ભીંજાતો હોય છે...!
અર્થાત :-
એકલી તુંજ નથી ભીંજાતી
"અનંત" જ્યારે તુ ધોધમાર વરસાદમા નહાય છે...
ત્યારે..વરસાદ પણ તારાથી લથબથ ભીંજાય છે...
"અનંત"
પહેલેથી છેલ્લી ને છેલ્લે થી ઉપર ઘરકી ઉપજ...!
https://m.facebook.com/story.php?story_fbid=pfbid0nPTwwtxDZrJpv8JtUH2Luu9sDQpAkBwtRKvFv2n8QxCUTKSpcmXiQrpjiUogEjzml&id=100002991311961&mibextid=Nif5oz












No comments:
Post a Comment