Monday, 31 July 2023

દર્શન

ઘોઘો આરામથી સામે પડેલી ટીપોય પર પગ લંબાવી ,

જૂના ઝર્ઝરિત સોફા પર બંને હાથ પર માથું ટેકવી 

સોફાના ટેકે માથું અઢેલી બેઠો છે....

ઘોઘી ઘાઘરા ચોળી પહેરીને ફૂલફટાક તૈયાર થઈને 

ઘોઘાના દરવાજે આવી ઊભી રહી. 

રોજ સાંજ પડ્યે ઘોઘાના ઘરમાં ઘોઘાને મળવા દોડી આવતી ઘોઘી...

આજે ઘરની અંદર ના આવી 

દરવાજે જ ઉભી રહી ગઈ અને બારોબારથી હાઉકલી ... 

એમ કરી ઘોઘાને બૂમ પાડી .. 

ઘોઘા.... એ ...ઘોઘા .. હું જાવ છું હો ને.....! 

ઘોઘાએ અંદરથીજ  પૂછ્યું .... 

પણ અંદર આવ્યા વિના જ ?

હાં..મારે મોડુ થાય છે..! 

ક્યાં જવું છે ...? 

દર્શન કરવા ...! 

કોના ? ઘોઘાએ પૂછ્યું . 

ઘોઘીએ ઉતાવળ હતી અને ઘોઘી એ પણ જાણતી હતી કે

જો અગર ઘોઘા પાસે જશે તો જ્યાં જવું છે ત્યાં નહિ જઈ શકે 

એકલે બરોબાર્થીજ જવાબ આપી દીધો.

તારા... 

ઘોઘો સાચું માની ગયો એકલે ઘોઘીને કહ્યું . 

તો માલિપા આવીને કરી લે ને કોણ ના પાડે છે..! 

ઘોઘાએ ઘોઘીની ફિલમ ઉતારી...! 

ઘોઘા એક તો મને ઉતાવળ છે ને તું .. 

ઘોઘીને ઘરની અંદર નહોતું આવવું તો પણ 

આવી ખબર નૈ કેમ ..! 

મારે મોડું થાય છે ઓલી બધી મારી રાહ જોઇને ઉભી છે 

આમ બબડતી ઘોઘી રૂમજૂમ કરતી અંદર આવી.  

આંગળીમાં ઓઢણી નો છેડો રમાડતી ઊભી રહીને, 

ઘોઘી ઘોઘા સામે છણકો કરતાં બોલી. 

તારા તો રોજ કરું છું ! 

ઘોઘાએ એમ ના પૂછ્યું કે તો આજે કોના દર્શને જાય છે ..? 

ઘોઘાએ એમ કહ્યું. 

તો આજે શું વાંધો છે...? ઘોઘાએ વાયડાય કરી... 

ઘોઘી છેડાઈ ચિડાઈને બોલી ... 

ઘોઘા તું મગજમારી ના કર..! મને મોડુ થાય છે, 

મારી સખીઓ મારી રાહ જોતી હશે મને જવાદે ... ! 

અંતે ઘોઘાએ પહેલા નહોતું પૂછ્યું તે હવે પૂછ્યું . 

પણ એતો કહે કે તું આજે કોના દર્શન કરવા જાય છે ? 

મંદિરમાં દેવના દર્શન કરવા જાઉં છું ..! 

એ...મ....! 

કેમ..? ઘોઘા કેમ ભારમાં સૂર લંબાવીને ભારમાં બોલે છે... ? 

લે બોલ હું તો સાવ હળવો ફૂલ છું ..! 

અને હળવાશથી તને ખાલી પૂછું છું કે તું... 

દર્શન કરવા જાય છે કે કરાવવા ...? 

ઘોઘાએ ઘોઘીને કડવું સત્ય કહ્યું 

મતલબ...? તું કહેવા શું માંગે છે હે...? ઘોઘી ગુસ્સે થઈ ગઈ. 

કહેવા, કહેવાનું શું હોય ...

હું તો ખાલી એમ પૂછું છું કે આમ સજી ધજીને તું.... 

દર્શન કરવા જાય છે કે પ્રદર્શન કરવા... ?

ઘોઘાએ અટકી અટકીને અંતે કૈ જ દીધું ..!

એટલે ..? એટલે તું કહેવા શું માંગે છે હે ! 

હું ગામને દેખાડવા જાઉં છું એમ .!?

હાસ્તો ...એમ નહીં તો કેમ ..!

 આ તો મારો ભાઈબંધ કહેતો કે .... 

"દર્શન અને પ્રદર્શનમા બડો તફાવત હોય છે "

ઘોઘી ધબ્બ દઈને ઘોઘાની બાજુમાં સોફા પર બેસી ગઈ...! 

લે બેસી કાં ગઈ જા, જા , તારે પ્રદર્શન કરવા નથી જવું ...? 

ઘોઘી ભાર પૂર્વક બોલી. ના ..! નથી જવું .

પણ તારી સખીઓ ...

ઘોઘા ને આગળ બોલતો અટકાવી ઘોઘી બોલી ,

પહેલા, મને, તું, તારા ભાઈબંધે, બતાવેલા, 

દર્શન અને પ્રદર્શનનો ભેદ સમજાવ ... 

લે બોલ એ તો ક્યારનું મે સમજાવી દીધું..... 

તને હજુ નથી સમજાયુ..!!?  બૌ કેવાય... 

ના.! 

હું તારા જેવી અક્કલ વગરની નથી.! 

કે આટલું સરળ મને જલ્દી સમજાય જાય... 

ઘોઘો મુંજાય ગ્યો... 

ઘોઘી શું બોલી એ એને સમજાયું જ નહીં ..

એટલે માથુ ખંજવાળવા લાગ્યો ..... 

બોલ ,બોલ જલ્દી બોલ ! 

ઘોઘી ના કોયડા જેવા જવાબને ઉકેલતો ઘોઘો ઝબકી ને ... 

હ , હ ,હાં હાં.. કૌ છું જરા શાંતિ તો રાખ . 

રાખી,! હવે બોલ ! 

ઘોઘાએ કહ્યું કૈ નૈ હવે તું જતી હતી 

એમાં બેઉ આવી જતું હતું ... ! 

હવે મુંજાવાનો વારો ઘીઘીનો હતો... 

ઘોઘી મુંજાઈને ઘોઘા સામે જોતાં બોલી ,

શું..શું ..ફરીવાર કહે તો...! 

મારી પાસે તારા જેટલી બુધ્ધિ નથી કે ફરીવાર બોલું ...

ઘોઘીએ ઘોઘા સાથળ પર ચીંટિયો ભર્યો.... 

પીડાનો માર્યો કણસતા કણસતા ઘોઘો બોલ્યો. 

ઑ..ઑ...કૌ..કૌ...કૌછું હવે..., 

પણ પે'લા તારી આંગળીની ચીપટી તો છોડ ... 

ઘોઘીએ ચીપટી છોડી, બોલ હવે જલ્દી બોલ નૈ તો... 

ઘોઘીના ચિંટીયાના કારણે.... 

ચચરતી સાથળ પર હાથ ફેરવતા ફેરવતા ઘોઘો બોલ્યો. 

સાંભળ ઘોઘી ધ્યાનથી સાંભળજે બીજી વાર નૈ કૌ કૈ દૌ છું ..! 

ઘોઘીને જાણવાની ખૂબ ઉત્સુકતા હતી છતાં બોલી . 

હાં હવે બીજી વાર સાંભળવું છેય કોને.... 

એક વારમાં તો બૌ થૈ જશે... ! 

અચ્છા તો સાંભળ એ કહેતો કે દર્શન કરવા જવું પડે ,

અને પ્રદર્શન કરવા જવું પડે . 

ઘોઘી ગુસ્સે થઈ શું ગોટાળા વાળે છે ! 

દર્શન કરવા જવું પડે ,

અને પ્રદર્શન કરવા જવું પડે . 

એ તો બધુ એનું એ થયું... 

એમાં અલગ અલગ કે તફાવત જેવુ ક્યાં કશું તે કહ્યું ... 

ઘોઘો પોતાની ને પોતાની આંગળી હોઠ પર ફેરવવા લાગ્યો.. 

ઘોઘી ઘોઘા સામે જુવે છે. 

તો, ઘોઘો છતને તાકે છે.! 

અલ્યા બોલને હવે તું કહેવા શું માંગે છે...! 

ઘોઘો થોથવાયો ... 

ઘોઘી..ઘોઘી... સાચું કૌ ઘોઘી તો, 

મને જે કહેવું છે એ તને કહેતા નથી આવડતું . 

અરે...પાગલ થઈ ગયો છે કે ! 

તને જે કહેવું હોય એ મને કહેતા ક્યાથી આવડે..! 

પણ..પણ.. હું એમ નથી કહેતો , 

શું એમ નથી કહેતો ? એમ નથી કહેતો તો કેમ કહે છે ? 

તો હું ચૂપ રહું હે ઘોઘી હું ચૂપ રહું ? 

કેમ મે ક્યાં ચૂપ રહેવાનુ કહ્યું....? 

હાં તે કહ્યું ને ... એમ નથી કહેતો તો કેમ કહે છે ? 

ઘોઘી ગુસ્સે થઇ ગઈ ... 

ઘોઘા...હવે બૌ લાંબી ના કર.. 

જે કે'વું હોય એ જલ્દી કે' 

હ,,હાં,,, તો હું એમ કહેવા માંગુ છું કે, 

એને જે કહ્યું એ હું તને સમજાવી નથી શકતો... 

મને એટલું જ યાદ છે કે એ કહેતો કે ...! 

"દર્શન અને પ્રદર્શનમા બડો તફાવત હોય છે... બસ્સ..! 

અંતે ઘોઘી કંટાળીને ઊભી થઈ ઘર ભેગી થઈ ગઈ... 

(ક્રમશ : ) .................

:-બ્લાસ્ટ:- *અજ્ઞાની*

જે વાત કરવામાં ઘોઘો લૌચા મારતો હતો તે 

અંતે મારે કરવી પડી ... 

હાં તો ભાઈબંધ કહેતો કે, 

"દર્શન અને પ્રદર્શનમા બડો તફાવત હોય છે."

કોઈ જોવા આવે એને દર્શન કહેવાય . 

અને સામે ચાલી બતાવવા જઇયે એને પ્રદર્શન કહેવાય..." 

"અજ્ઞાની"

આ સાથે મે કતિરાએ કરેલ પ્રદર્શનનો એક નમૂનો રજૂ કર્યો છે.  

દર્શન કરી લેજો...:)

કાળનુ કૈ નક્કી નૈ... 

કાલનુ કૈ નક્કી નૈ... 

કાલ હોય કે ના હોય આ જીવ કોને ખબર ..:)

https://m.facebook.com/photo.php?fbid=613771382065900&id=100002991311961&set=a.119481608161549&mibextid=Nif5oz





"अज्ञानी" जुठ अटल अचल है।

ઈતિહાસ ગવાહ છે કે સ્ત્રી જ સ્ત્રી ની દુશ્મન બને છે.!

અને આવી કડવી બાબતો સામે ખુદનો લુલો બચાવ કરવા દોડી આવે છે સંપૂર્ણ હકીકત જાણવા છતાં યા જાણ્યા વગર.... 

ખૈર આવી કે તેવી તમામ બાબતો માં 

અપવાદ ચોક્કસ હોય શકે છે.! 

એવુ વર્ષો પહેલાં પણ અમે સ્વીકાર્યું છે.! 

ઘુંઘટમા પણ ચરીત્રહીન સ્ત્રી છુપાયેલી હોય શકે છે.! 

અને જીન્સ ટીસર્ટ માં પણ ચરીત્રવાન સ્ત્રી હોય શકે છે.! 

અને હાં ચરીત્રવાન પુરૂષો તો અપવાદ જ હોય છે..! 

પણ શું એકલા પુરૂષ ને દોષ દેવો વ્યાજબી ગણાશે..! 

સ્ત્રી મહાન છે જ હીંમતવાન પણ છેજ.! 

એટલે તો સ્ત્રી ની મરજી વીના સ્પર્શવાની વાત તો, 

બૌ દૂર ની વાત છે, સ્ત્રી મરજી વીના સ્ત્રી સામે, 

આંખ પણ ઉંચી કરીને જોતા પુરૂષો ડરે છે..!

મગર એક પરમ ચરમ અખંડ અનંત સત્ય સ્વીકાર્યો 

વગર છુટકોજ નથી કે, પ્રકૃતિ સામે સૌ કોઈ લાચાર છે! 

આટલું સહજ અને સરળ અને પ્રાકૃતિક સત્ય પણ 

કેમ કોઈ સ્ત્રી ને નથી સમજાતું...? 

કે મરજીથી એક બીજાની સંમતી થી પણ, 

અગર ક્ષણીક છતાં દિર્ધ એવં સ્વર્ગીય આનંદ માટે 

જ્યારે સ્ત્રી પુરૂષ બંને સંભોગ કરે છે પણ ગર્ભ તો

માત્ર સ્ત્રી નેજ રહે છે..! 

આ વ્યવસ્થા કૈ મે કે તમે નથી ઉભી કરી 

એ તો પ્રક્રુતીની દેન છે. 

પ્રાકૃતિક સ્ત્રી આ વાત સહજ સ્વીકારે છે.! 

માટે ઊંડાણ સમજ્યા વીના માત્ર લુલો બચાવ કરવા 

મારી સાથે ભેજામારી કરવા કરતા 

પ્રથમ જરા આસપાસ નજર ફેરવો 

પછી ખુદની ભીતર ઉતરો તો તમે જાતે સત્ય જાણી જશો..! 

મગર યાદ રહે સત્ય પણ સતત બદલાતું હોય છે.! 

મગર જે બદલાય છે તે પરમ સત્ય નથી એ પણ જાણજો.! 

બાકી આ સત્ય જાણીનેજ 

કહેવા ને તો ભાઈબંધે વર્ષો પહેલાં પણ કહ્યું હતું કે, 

"अज्ञानी" जुठ अटल अचल है। 

और सच पल पल बदलता है। 

"अज्ञानी" 

*અપવાદ બાદ*

એ સમયે જ્યારે મે અહી અનંતની લખેલી રચના મૂકી

ત્યારે સ્ત્રીઓને ગમ્યું નહીં થોડા સવાલો થયા , 

બસ માત્ર સવાલો .. 

જેનો ઠોસ જવાબ સાંભળવા કે સત્ય સ્વીકારવા કોઈ તૈયાર ના થયું .. 

એ રચના રજૂ કરી ત્યાર બાદ  એક પછી એક ઘટના એવિ બનવા લાગી કે,

જવાબ આપો આપ સામે આવવા લાગ્યા ... 

પણ કોઈ સાંભળવા ઊભું ના રહ્યું ... 

ત્યાર પછી મને સમજાય ગયું કે ,

આ માધ્યમ માત્ર ને માત્ર મનોરંજન માટે વપરાય ... 

અહી બૌ જાજી બધી હુશિયારી ના મરાય .... 

બસ..! 

પ્રેમ કરાય, આનંદ કરાય, અને ભૂલી જવાય  ..!

જો કે તો પણ ઘણી સારી,ખરાબ,પ્રેમાળ, ઘટનાઓ,

એવિ પણ બની જે ભૂલી ના શકાય ...  

અને ક્યારેક એવું પણ બને અર્થાત 

અત્યાર જેવુ પણ બને કે , 

આપણે ભૂલવાના આરે હોય, 'ને ત્યાજ , ત્યારેજ ..!

આ ફેસબુક ભૂલું ભૂલું કરતાં ભુલાઈ રહેલી ઘટના કે ,

બીજું ઘણું બધુ ભુલાયેલું યાદ કરાવે .... 

ખૈર ..

એ સમયનો ઘટના ક્રમ આ પ્રમાણે છે ...!

વર્તમાન અને ભવિષ્ય ....

&&&&&&&&&&&&&&&&&&&&&&&

વર્તમાન અને ભવિષ્ય .... 

ઓઢણાં જશે  ઊડી ને ઘાઘરા થશે  કટ..(સ્કર્ટ) 

"અનંત" ઘૂંઘટા  ભેળી લાજ જશે નારી થશે નફ્ફટ.... 

"અપવાદ બાદ કરતાં"

વર્તમાન.... 

ઓઢણાં ગયા ઊડી ને ઘાઘરા થયા કટ..(સ્કર્ટ) 

"અનંત" ઘૂંઘટા  ભેળી લાજ ગઈ નારી થઈ નફ્ફટ.... 

"અનંત" લિખિત.... 

આ વાત વર્ષો પહેલા મારા મિત્ર અનંતે લખી/કહી હતી... 

પણ પછી એને વિચાર આવ્યો કે સાલું આવું લખાય ખરું ..

સ્ત્રી માટે આવો હલકો હલકટ શબ્દ વપરાય ખરો...! 

જોકે હ્રદયથી જે સાહિત્ય કાર હોય છે,

તેની દ્રષ્ટિ તેના વિચાર કુદરતી રીતે જ દીર્ધ અને ઊંડા હોય છે... 

સાચો કલાકાર ઈશ્વરની ખૂબ નજીક હોય છે,

તેથી જ ક્યારેક તેની કલમ માથી  સચોટ અને, 

દિવ્ય શબ્દો આપોઆપ પ્રગટ થઈ જતાં હોય છે...   

ભૂતકાળ કે વર્તમાન ની ઘટનાઓ વિષે લખતા લખતા.... 

ક્યારેક એની કલમ એના વિચારો અનાયાસે જ ભવિષ્ય ભાખી લેતા હોય છે ... 

જે ઘટના બની નથી હોતી તેનું વર્ણન એ લોકો સહજ કરે છે ... 

અને પછી થી કોઈ સમયે એ ઘટના આકાર લેતી હોય છે .... 

આવા હ્રદયસ્થ કલાકારો, સાહિત્ય કારો લોકોને,

સાચી દિશા બતાવવાનું કાર્ય કરતાં હોય છે.

બાકી વિચારોના છીચોરા સાહિત્યકારો માત્ર,

પોતા પોતાનો  સ્વાર્થ સાધવા ખોટી દિશા બતાવતા રહે છે ..! 

જેનું પરિણામ આવ્યું /આવી રહ્યું છે/ એનાથી પણ અધિક ભયંકર આવી શકે છે ..... 

"અપવાદ બાદ કરતાં "

જેમ ઘણા પુરુષ હલકા વિચાર ધરાવતા હોય છે તેમ,

ઘણી સ્ત્રી ઑ પણ વિકૃત વૃતિ ધરાવતી હોય છે.... 

એક સ્ત્રી મજબૂરીથી વેશ્યા વૃતિ/વ્યવસાય અપનાવે છે તો,

બીજી મોજ શોખ ખાતર શરીરના સોદા કરે છે.. 

તો કોઈ કોઈ  સ્ત્રી વળી નિશ્વાર્થ ભાવે , છતાં સ્વાર્થ એજ પરમાર્થ કાજે ..

લોક કલ્યાણ ના કાર્યો કરતાં કરતાં આયખું પૂર્ણ કરે છે. 

આવી બધી વાતો અનંત બૌ કરતો ... 

ખૈર....  

મૂળ વાત પર આવું તો  અનંતે આ રચના....

લખતા તો લખી નાખી , અને રચના માત્ર આટલીજ નથી 

એથી આગળ પણ એણે એને ખૂબ ઊંડાણ પૂર્વક

સ્ત્રીઓની બદલાતી પ્રકૃતિ અને એમાથી ઉદભવતી વિકૃતિ....  

ને પછી સમાજ દ્વારા મને ક મને થતી સ્વીકૃતિ નું વર્ણન કરેલું છે.!      

આ રચના લખ્યા પછી અનંતને થયું આવું કેમનું લખાય,

આ તો બૌ ખરાબ કહેવાય...

કોઈ સારા ઉમદા સાહિત્ય કારની સલાહ લઉં,

એને જઈને આ રચના બતાવું વંચાવું ને પૂછું કે,

શું આ મારાથી જે લખાયું છે તે ઠીક છે ...! 

આમ વિચારી તે મોરબીના મેઘાણી ગણાતા,

ઉચ્ચ સાહિત્ય કાર તેમજ મોરબી નાટ્ય તખ્તાના પડછંદ અવાજ ના માલિક,

સ્વર્ગસ્થ શ્રી. રમેશ ભાઈ દફતરીને મળ્યો .... 

શ્રી રમેશ ભાઈ દફતરી અન્ય સાહિત્યકારની માફક,

ઊગતા કલાકારોને ઉતારી પાડનારોમાં ના હતા. 

બલ્કે ઊગતા કલાકારોને યોગ્ય  માર્ગદર્શન આપી પ્રોત્સાહિત કરે એમાના હતા.     

અનંત અવાર નવાર સાહેબને,

મોરબી ગ્રીન ચોકમાં આવેલી ગ્રીન હોટલમાં મળતો.

પ્રથમ તો સાહેબ ચાય મંગવતા અને પછી,

અનંત પોતાની રચના સાહેબને બતાવતો. 

અનંતની રચનાઓ દફતરી સાહેબને  ખૂબ ગમતી.

અને જ્યારે તે કોઈ રચના એને બતાવે /વંચાવે ત્યારે,

દફતરી સાહેબ તે ધ્યાન પૂર્વક વાંચતાં,

વાંચીને પછી પોતાની અંગત ડાયરીમાં પણ સ્થાન આપતા... 

તે દિવસે પણ અનંત પોતાની આ રચના... >>>>

ઓઢણાં જશે  ઊડી ને ઘાઘરા થશે કટ..(સ્કર્ટ) 

"અનંત" ઘૂંઘટા  ભેળી લાજ જશે નારી થશે નફ્ફટ.... 

ઓઢણાં ગયા ઊડી ને ઘાઘરા થયા કટ..(સ્કર્ટ) 

"અનંત" ઘૂંઘટા  ભેળી લાજ ગઈ નારી થઈ નફ્ફટ.... 

લઈને સાહેબ પાસે ગયો સાહેબે ચાય મંગાવી, 

ચાયનો ઓર્ડર હમેશા તેઓ આપતા ચાહે  કોઈ પણ હોય ... 

તે ક્યારેય કોઈને ચાઈના પૈસા ખર્ચવા ના દેતા ...

આ એમની લાગણી અને દિલેરી હતી. 

ચાય પીધા બાદ સાહબે જ અનંત ને પૂછ્યું બોલ શું નવું લખી આવ્યો છે. 

અનંતે આ રચના....  

ઓઢણાં જશે  ઊડી ને ઘાઘરા થશે  કટ..(સ્કર્ટ) 

"અનંત" ઘૂંઘટા ભેળી લાજ જશે નારી થશે નફ્ફટ.... 

ઓઢણાં ગયા ઊડી ને ઘાઘરા થયા કટ..(સ્કર્ટ) 

"અનંત" ઘૂંઘટા ભેળી લાજ ગઈ નારી થઈ નફ્ફટ.... 

લખેલ કાગળ આપ્યો સાહેબે આખે આખી રચના ધ્યાન પૂર્વક વાંચી,

અને અનંત નો વાંસો થપથપાવતા બોલ્યા એકદમ કડવું છે પણ ,

અનંત તે સચોટ સત્ય લખ્યું છે અનંત એક દમ ચોટદાર...

અનંત કહે સાહેબ તમને કોઈ શબ્દ અજુગતો ના લાગ્યો...?  

સાહેબ:- નારે કઈ કોઈ શબ્દ ખોટો નથી લખ્યો કેમ.!? 

તને ક્યો શબ્દ અજુગતો લાગ્યો...? 

અનંત:- સાહેબ આ લખતા તો લખાય ગયું પણ,

સ્ત્રી માટે આ નફ્ફટ શબ્દ લખતા લખાઈ ગયો પણ મને  જરા સારું નથી લાગતું ... 

સાહેબ :- અરે ગાંડા તે સત્ય લખ્યું છે , અને,

સત્ય કહેવા માટે બિલકુલ બંધ બેસતો શબ્દ જ તે પ્રયોજ્યો છે,

અસસલ લોક બોલીમાં બોલાતો શબ્દ લખી તે વાત  ને જીવંત બનાવી છે ... 

તો પણ અનંત ને મનમાં ઊંડે ઊંડે ખટકો હતો.  

તેથી તેને કહ્યું સાહેબ આ "નફ્ફટ" શબ્દની બદલે "નિર્લજ્જ" 

લખ્યો હોય તો...

સાહેબે કહ્યું,  

નિર્લજ્જ શબ્દ પણ પ્રયોજી શકાય પણ પેલો હટાવ્યા વિના... 

અને પછી અનંતે "નફ્ફટ" ની જગ્યા એ "નિર્લજ્જ" શબ્દ લખી ફરી વંચાવ્યું ...  

ઓઢણાં જશે  ઊડી ને ઘાઘરા થશે  કટ..(સ્કર્ટ) 

"અનંત" ઘૂંઘટા ભેળી લાજ જશે નારી થશે નિર્લજ્જ.. . 

ઓઢણાં ગયા ઊડી ને ઘાઘરા થયા કટ..(સ્કર્ટ) 

"અનંત" ઘૂંઘટા ભેળી લાજ ગઈ નારી થઈ નિર્લજ્જ .... 

"અનંત"

સાહેબે અનંત ને શાબાશી આપતા કહ્યું કે ,

અનંત એક લેખકે સત્ય કહેતા કદી ડરવું ના જોઇયે ... 

બ્લાસ્ટ :_

જે સમયે જે સ્થિતિ તે સમયે તેવા શબ્દો અનાયાસે પ્રગટ થઈ જતાં હોય છે ... 

અને ત્યારેજ શબ્દો  જીવંત થઈ બોલતા હોય છે !  

'અજ્ઞાની'

માટે તું આગળ બન્ને શબ્દનો પ્રયોગ કરજે. 

(ક્રમશ) આગળનું નું કાય નક્કી નૈ આગળ તો આગળનો કાગળ મળે તો વધે.  

આગળ વધે તો વધે નૈ તો આને પૂર્ણ સમજવું...  :) 

બ્લાસ્ટ:- 

"અજ્ઞાની" 

"અજ્ઞાની" આપણે માત્ર ને માત્ર..! 

સાચી દિશા બતાવવાનો પ્રયાસ કરી શકીએ મગર...

પરાણે કોઈને ચિંધ્યા રસ્તે ચાલવા મજબૂર ના કરી શકીએ... 

આખરે તો હિસાબ મુજબજ  સૌ પોત પોતાના રસ્તો જાતે પસંદ કરે છે... 

"અજ્ઞાની "

"અજ્ઞાની" લોકો વાતના ઊંડાણમાં ઉતાર્યા વગર સમજ્યા વિચાર્યા વગર ... 

માત્ર ને માત્ર સવાલો ઊભા કરે છે , જવાબ હોય જ છે પણ કોઈ સાંભળે તો ..! 

"અજ્ઞાની"

https://m.facebook.com/photo.php?fbid=718539158255788&id=100002991311961&set=a.119481608161549&mibextid=Nif5oz










હવે આમાં કોનો વાંક્ક..?

* ब्लास्ट * 
तेरी सौच मै रहेता। 
युं मै मेरी खौज मै रहेता हुं ।
पल पल मौज मै रहेता हुं।
हरदम मौज मै रहेता हुं ।
हरदम मौज मै रहेता हुं ।
मै पल पल मौज मै रहेता हुं।
मै अपनी खोज मै रहेता हुं। 
तेरी सौच मै रहेता हुं। 
और अपनी खौज मै रहेता हुं ।
सुख तब मै अनंत पाता हुं। 
दु:ख भी मै अनंत जेलता हुं 
पर दु:ख से भी मै खेलता हुं। 
तब मै अनंत सुख मे खुद को पाता हुं। 
हरदम मौज मै रहेता हुं ।
पल पल मौज मै रहेता हुं।
"अनंत" मै अपनी खोज मै रहेता हुं। 
तेरी सौच मै रहेता। 
युं मै मेरी खौज मै रहेता हुं ।
पल पल मौज मै रहेता हुं।
हरदम मौज मै रहेता हुं ।
हरदम मौज मै रहेता हुं ।
मै पल पल मौज मै रहेता हुं।
"अनंत" मै अपनी खोज मै रहेता हुं।
"अनंत" 
*બ્લાસ્ટ* 
શુકર કર હજુ ચીત નથી ચોર્યુ... 
ચીત માં કે ચીત્ર માં તું છે 
એ વાત નોખી છે જો કે, 
ખૈર... 
તારૂજ તું ન ઓળખે તોજ નવાઈ 
બાકી તને ખબર પડી જશે અને, 
તનેજ ખબર પડે..! 
તારા સિવાય અન્ય કોઈ ને 
ખબર ન પડે એ તકેદારી ના ભાગ રૂપે... 
ભાગ અમુક કાપી નાખ્યો.. 
બસ હવે તું તારૂ ઓળખી જાય... 
એટલે હૌ... 
કેટલૂઉઅ અલૌકીક છે આ જીવન... 
એ જાણવા તારે પણ" અનંત" 
ભીતર આવવું પડે ભીતર જવુ પડે..! 
"અનંત" 
*બ્લાસ્ટ* 
જ્યારે પોતાનું મળી જાય છે ત્યારે... 
ઉમર ખોવાઈ જાય છે..! 
"અનંત" 
* બ્લાસ્ટ* 

अति ध्यानस्थ। 
मति ध्यानस्थ। 

मति ध्यानस्थ। 
अति ध्यानस्थ। 

ध्यानस्थ जबतक ह्रदय ना होय। 
"अज्ञानी" कोई आत्मनस्थ ना होय।
"अज्ञानी" 

વર્ષો પહેલાં..... 
ભાઈબંધ "અજ્ઞાની" એ આવું કાં'ક કહ્યું હતું. 


 


Saturday, 29 July 2023

હિશાબ તો સરભર કરવોજ પડશે.!

મધરાતે જ્યારે હું ભાઈબંધો ના વર્ષો પહેલાં લખેલા... 

હાલ જર્જરીત અવસ્થામાં પડેલા.. 

જુના કાગળિયા ઉકેલવા બેઠો હતો તેમાંથી 

મને મળેલા કાગળ બડી મુશ્કેલી થી ઉકલ્યા... 

જેમાં ભાઈબંધો એ લખ્યું છે કે, 

વર્ષો ના અનંત અનુભવો બાદ... 

જ્યારે ભીતરની સમજણ જાગી...

ત્યારે...

અજ્ઞાનાવસ્થા માં કરેલી ભુલો બદલ, 

અંતર કરણ પુર્વક મનોમન સૌની માફી માંગી... 

બાકી ના તમામ ગલત વીચારો 'ને અહં ત્યાગી... 

આજે અમે સહજ સ્વીકારીએ છીએ કે,

 "હિશાબ"

ગઈ કાલે અમને જે કઈ પણ મળ્યું, 

સુખ દૂ:ખ આનંદ, વેદના, વ્યથા, પ્રેમ, અને પીડા .. 

એ અમારો હિશાબ હતો ..!

આજે પણ અમને જે કઈ મળી રહ્યું છે..! 

સુખ દૂ:ખ આનંદ, વેદના, વ્યથા, પ્રેમ, અને પીડા .. 

એ પણ અમારો હિશાબ છે ..!

અને , આવતી કાલે પણ અમને જે કઈ મળશે...! 

સુખ દૂ:ખ આનંદ, વેદના, વ્યથા, પ્રેમ, અને પીડા .. 

એ માત્ર ને માત્ર અમારોજ  હિશાબ હશે ..! 

"બંને ભાઈબંધો" 

વર્ષો પહેલાં....

અડધી રાતે.... 

ભાઇબંધો સાથે.... 

ચાયની ચુસ્કી ભરતા ભરતા... 

બંન્ને ભાઇબંધોએ... 

આવી પણ કૈક વાત કરેલી.... 

આ જીવનમાં... 

સુખ દૂ:ખ આનંદ, વેદના, વ્યથા, પ્રેમ, અને પીડા .. 

જે કૈ પણ આપણને મળે છે..! 

તે આપણાજ હીશાબ મુજબ આપણણને મળે છે.!

પછી ચાહે તે વ્યક્તિ,

 માં બાપ ભાઈ બહેન પત્ની ,સખા, સખી 

કે ઈતર કોઈ પણ સંબંધો હોય કે પછી વસ્તુ 

ધર વાહન વસ્ત્રો કે ભોગવીલાસ ની 

કોઈ પણ ભૌતિક વસ્તુ... 

આ બધી વ્યક્તિ કે વસ્તુ આપણને આપણાજ.!

હીશાબ થી હીશાબ મુજબજ મળી હોય છે . 

અગર તમે તેને સહજ ભાવે સ્વીકરશો નહીં તો,  

તમે દુ:ખી થશો તમને જીવન બોજા રૂપ લાગશે... 

એ વ્યક્તિ યા વસ્તુ 

હરેક ક્ષણ સજા રૂપ લાગશે.. 

મગર... 

ઓ "અજ્ઞાની" હીસાબ થી હીશાબ મુજબ મળેલ 

વ્યક્તિ કે વસ્તુ ને

તમે સહજભાવે સ્વિકારી લેશો 

તોજ ..! 

તમને એ વ્યક્તિ કે વસ્તુ સાથે જીવન જીવવા માં 

પરમ ચરમ અખંડ "અનંત" આનંદ આવશે... 

"અનંત" "અજ્ઞાની" 

એકલા એકલા એકાંતમાં 

ભાઈબંધો જુના કાગળ ઉકેલતા ઉકેલતા 

એમણે કહેલી અનેક વાતો આજે મને યાદ આવે છે. 

એ બંનેનું કહેવું હતું કે, 

અજાણતા ભુલ થવી એ માનવ સ્વભાવિક છે.! 

મગર ભુલ થવી એ માણસની બેદરકારી છે.! 

અને વારંવાર ભુલો કરવી એ નરી મૂર્ખતા છે! 

ખૈર... 

જન્મ થી મરણ પર્યત માનવ માત્ર જાણે અજાણે 

અનેક ભુલો કરતાજ હોય છે..! 

ભુલ ને બીજા અર્થમાં પાપ પણ કહી શકાય... 

એવી ભુલ જેનાથી અન્યને નુકશાન જાય... 

અન્યની લાગણી દુભાય એ પાપ છે.! 

જે કોઈ કાળે માફ નથીજ.! 

ઈતિહાસ ગવાહ છે..! 

રાજા દશરથ ના હાથે 

અજાણતાજ શ્રવણ નુ મૃત્યુ થયુ હતું. 

તેમ છતાં તેને સજા રૂપે રામનો વીયોગ મળ્યો હતો.!

અને પુત્ર વિયોગમાં લીલાપ કરતાં 

શ્રવણ ના માતાપિતા જેટલુંજ પારાવાર 

દુ:ખ વેઠવું પડ્યુ હતું. 

માટે નીજ સ્વાર્થ, લોભ કે લાલચમાં આવીને 

જાણી જોઈને ભુલ કરવી નહીં અને અજાણતા ભુલ 

થઈ જાય તો પણ તમારી એ ભુલ ના કારણે 

કોઈને તકલીફ પડી હોય કોઈ દુભાયુ હોય તો, 

જ્યારે પણ પોતે કરેલી કે પોતાનાથી કોઈ કાળે 

નીજ સ્વાર્થ, લોભ કે લાલચમાં આવી 

થયેલી કે કરેલી ભુલોનો અહેસાસ થાય ત્યારે... 

ક્ષણ નો પણ વીલંબ કર્યો વગર 

હ્રદય પુર્વક તેની માફી માંગી લેવી.! 

એમાજ સમજદારી છે.! 

એમ કરવાથી પણ 

સજામાંથી સંપૂર્ણ મુક્તિ તો નહીં જ મળે..! 

મગર તમારૂ ખુદનુ મન હ્રદય થોડુ હળવું થશે.! 

તમારા આત્માને થોડી રાહત ચોક્કસ મળશે.! 

ભુતકાળમાં કરેલી વાતોની યાદોમાંથી બહાર આવી.! 

મે ફરી એક કાગળ હાથમાં લીધો.

જેમાં લખ્યું હતું કે, 

હાં અમારા થી પણ સમજણ ના અભાવે 

અનેક ભુલો થઈ હશે.! 

એ બદલ અમે એ તમામની

 હ્રદયના ઉંડાણેથી ક્ષમા માંગીએ છીએ.! 

અને હાં આ માફી યાની ક્ષમા 

એટલે તો હરગિઝ નથીજ માંગતા કે 

અમે સજાથી ડરી ગયા છીએ.! 

ભુલો થઈ જ છે તો સજા માટે પણ 

અમે આત્માની શાક્ષીએ તૈયાર છીએ..!

ક્ષમા એટલે નથી માંગતા કે 

સજા ઓછી થાય કે સજાથી બચી જઈએ.! 

બલ્કે આ અમારી નૈતિકતા છે.! 

અને નૈતિક ફરજ છે.! 

એમ કરતાં અમારા થી દુભાયેલા ના 

આત્માને થોડી શાંતિ મળે એજ આશય... 

બાકી અમે ભલીભાતી જાણીએ છીએ કે, 

*બ્લાસ્ટ*

"અજ્ઞાની" કોઈજ ગુનાહ માફ નહીં થાય .. 

હિશાબ બ છે .! હોશાબમાં  બાદ નહીં થાય .. 

"અજ્ઞાની"

* બ્લાસ્ટ* 

જ્યારે વ્યક્તિ અને વસ્તુની નીર્રથકતા સમજાઈ જશે ..!

ત્યારે  "અજ્ઞાની" જીવન તારૂ પણ સાર્થક થશે..! 

"અજ્ઞાની" 

 

તારા સુખ દુઃખ નુ કારણ તું.! 

મારા દુઃખ સુખ નુ કારણ હું.! 

"અજ્ઞાની" આ જ્ઞાન થયું હો'

તો ના હું તને દોષ આપુ કોઈ,

અને ના તો મને દોષીત ગણે તું..! 

"અજ્ઞાની" 

*બ્લાસ્ટ* 

વર્ષો પહેલાં ભાઈબંધે કહ્યું હતું કે, 

આ અનુભવ અને અનુભુતી નો વીષય છે. 

અનુભવ અને અનુભુતી માં બડો તફાવત હોય છે. 

એકલતા માં ભીડ

ભીડ માં એકાંત 

એકલતા અને એકાંતમાં બડો તફાવત હોય છે. 

એકલતામા એકલો માણસ

ચીંતા કરે છે  ઉદાસીનતાની અનુભુતી કરે છે. 

જ્યારે એકાંતમાં એકાંતવાસી 

પરમ ચરમ અખંડ અનંત આનંદની 

અનુભુતી કરતો હોય છે. 

એકલતામા માણસ પોતાની તેમજ 

દુનિયામાં ભરની ચીંતા માં મનમાં વીવાદ કરે છે. 

જ્યારે એકાંત વાસી માણસ એકાંતમાં 

જાત સાથે સંવાદ કરે છે. 

ટુંકમાં 

એકલતામા કોલાહલ છે. 

એકાંતમાં પરમ શાંતિ. 

એકલતા અભીશાપ છે 

જ્યારે 

એકાંત આશીર્વાદ... 

"અજ્ઞાની" 

https://m.facebook.com/photo.php?fbid=199224306853945&id=100002991311961&set=a.119481608161549&mibextid=Nif5oz 

અમુક પ્રકારનુ એના ખુદના વીષય પુરતુ જ્ઞાન ધરાવતા 

અમુક બુધ્ધાઓ અર્થાત્ મુર્ખાઓ એમજ સમજે છે કે, 

એનાથી વધુ એ વીષયમા બીજો કોઈ નિષ્ણાંત છેજ નહીં.

અને એ એવો પણ ભ્રમમાં રાચતા હોય છે કે, 

પોતાના એ વીષયમા એ એટલુ જ્ઞાન ધરાવે છે કે, 

એ વીષયમા એનાથી કદી ભુલ થાય જ નહીં, 

પણ થાય છે.! 

પછી એનાજ વીષય માં જ્યારે એ ગોથે ચડે અને, 

ત્યારે એ વીષય સાથે સ્નાન સુતકનો પણ સબંધ ન હોય, 

એ વીષયનુ લગીરે જ્ઞાન ન હોય એવી વ્યક્તિ 

એને એનાજ વીષયમા ગોથા ખાતો બચાવે 

અર્થાત્ એને થોડુંક અમથુ જ્ઞાન આપે તો 

એ ભૈ નો અહંમ ઘવાય જાય છે.! 

અને એવા અબુધો પછી છેક 

સબંધ બગાડવા સુધી પહોચી જતાં હોય છે. 

આવુ વર્ષો પહેલાં ભાઈબંધ અનંતે એના 

કોઈ ભાઈબંધ દ્વારા થયેલા કડવા અનુભવ બાદ 

લખ્યું હતું અને એ લખાણ ના અંતમાં 

ભાઈબંધે લખ્યું હતું કે, 

*બ્લાસ્ટ* 

તમે એક ઉમદા મીકેનીલ એન્જીનીયર હોવા છતાં 

ક્યારેક કોઈ ભુલ થાય અને એ બાબતે 

કોઈ અભણ તમને સુચન કરે અને એ અભણ ના 

સુચન મુજબ કામ કરવાથી 

જો તમારો પ્રશ્ન હલ થઈ જાય 

તો એનો આભાર માનતા સહર્ષ સ્વીકાર સાથે 

કહો કે અર્રે યાર્ર આ તો મારા ધ્યાનમાં જ 

ન આવ્યુ.! તો એનાથી તમે નાના નથી થઈ જવાના 

બલ્કે આગળ જતા વધુ મોટા અને મહાન થશો.. 

"અનંત" 





Friday, 28 July 2023

મારા હાથ ને તારો સમજી ચુમુ છું..!

 

મારા હાથ ને તારો સમજી ચુમુ છું..!
એમ હું "અનંત" મસ્તી માં ઝુમુ છુ..!
"અનંત"
No photo description available.


 
Shared with Publi



આ રચના.. વર્ષો પહેલાં...
ભાઇબંધ અનંતે વરસતા વરસાદમાં..
અંદર બહારથી ભીંજાતા ભીંજાતા લખેલી....
और क्या करे ?
**************************
चलो चलो आज हम कुछ नया करते हे.
दर्द पुराना नए अंदाजमे बया करते हे.
होते गर परवाने हम पट मर जाते मगर,
क्या करे शमा हे ओ़र अबतक जला करते हे.
कुछ लोग खामखा बरबाद होते हे शराब पीकर.
हम अश्के नमकीन पीके नशेमे बस जुमा करते हे.
वो रिश्ते जिनको नाम नहीं दिये जाते.बया तो
नहीं कर पाते. मगर बड़े अजीब हुवा करते हे
"और गौर फरमाईये इन अजीबसी बातपे.की
आखे बंद हो फिरभी हम अँधेरा "देखा" करते हे."
बहोत अच्छा लगता हे यु तनहा तन्हा तडपना.
यही हमारे जीनेका अहेसास हे जिया करते हे.
हाँ आँखे नम हो जाती हे कभी कभी मगर,
तेरे दिए रुमालसे आंशु पोछ्के हंसा करते हे.
“अनंत”कभी चूमाथा तुमने जिन हाथोको अब
जब तुम याद आते हो हम इन्हें चूमा करते हे.
*******************************
"अनंत"
No insights to show
Like
Comment
Share
  • Shailesh Chaudhary
    ક્યા બાત ! ક્યા બાત ! ક્યા બાત !
  • નિર્દોષ ગુનેહગાર
    જી'' s.p યહી બાત !યહી બાત !યહી બાત..! કી બાતે ઉનકી અજીબ બાત ..........
    2
  • Pravin Miyaatra
    ....rumal se kabhi bate bhi hoti hogi?....hath kabhi vo lamha yad kar ke sharma bhi jata hoga?....aankh ki to aadat hai num hone ki..hone do..or kare kya?
  • નિર્દોષ ગુનેહગાર
    जी'' चोधरी ...
    बात बहोत पुरानी हे . बस लगती हे जेसे नई हे.
    बुरा मत मानना ....(~!)
    कुछ लोग खामखा बरबाद होते हे शराब पीकर.
    हम अश्के नमकीन पीके नशेमे बस जुमा करते हे.
  • નિર્દોષ ગુનેહગાર
    जी'' प्रवीण तेरे साथ रातको बात करूँगा चेनसे .....
  • Shailesh Chaudhary
    યુગો પહેલાં નજરોથી પીતો હતો રોજ,
    નવરાશમાં આજ,એ આંખોનું સુરાલય સાંભળ્યું !
    અગમ મઝારવાલા
    • Like
    • Hide
    • See translation
    • 11 y
  • નિર્દોષ ગુનેહગાર
    જી'' s.c મસ્ત... કહ્યું હો બાકી.