Monday, 10 July 2023

અજ્ઞાની બધાજ જ્ઞાની થૈ ફરે છે.



જે ક્યાં ના ચાલે તેય અહીં ચાલી જાય છે. 
જો કે એ વાત નોખી છે કે, 
હું અહીં પણ ના ચાલ્યો બ્બોલ્લો..! 
ખૈર.... 
જેને કરવું છે એ કરેજ છે ચુપચાપ. 
આ દુનિયામાં કરવા સમુ હર એક કામ.
મગર 
"અજ્ઞાની"બધાજ આજકાલ 
જાતેજ મોટા જ્ઞાની થૈ ફરે છે.!
ખુદ તો કૈંજ કરતા નથી કમાલ 
બીજાને ઘણું કરવાનુ કહે છે.! 
"અજ્ઞાની" 
"અજ્ઞાની" 
વર્ષો પહેલાં ભાઈબંધ અજ્ઞાની એ લખેલી આ પંક્તિઓ 
નો અર્થ મને છેક આજે સમજાય છે.! 
ભાઈબંધે કોઈની કોઈજ પ્રકારની
 ટીકા ટીપ્પણી કર્યો વગર ગુઢ વાત કહી છે.
જે આજના સંદર્ભમાં સંપૂર્ણ બંધ બેસે છે. 
ખુદને શું કરવુ એ જ્ઞાન ભાન નથી એવા લોકો, 
આજે સતત બીજાએ શું કરવું, 
એની વાતો ચર્ચાઓ કર્યા કરે છે. 
માંગ્યા વીના સલાહ ધર્યા કરે છે.
પોતે નવરા ધુપ બેઠા હોય, 
ઘરમાં એક નાનકડો છોડ પણ વાવતા હોય નહીં
એવા અક્કલ મઠ્ઠાઓ, મઠ્ઠીઓ, 
જાણે મોટા પ્રક્રુતી પ્રેમી હોય એમ, 
બીજાને વૃક્ષો વાવવા ની સલાહ દેતા ફરે છે!
આવુ બધુ તો આજકાલ લોકો હરેક બાબતે કરે છે.
આવા બધા લબ્બાડ લોકો લોકી ની વાતો સાંભળી. 
આજે મને વર્ષો પહેલાં ભાઈબંધે કહેલી વાતો સાંભરી. 
*********
* બ્લાસ્ટ* 

જેને કરવું છે એ કરેજ છે ચુપચાપ. 
આ દુનિયામાં કરવા સમુ હર એક કામ.
મગર 
"અજ્ઞાની"બધાજ આજકાલ 
જાતેજ મોટા જ્ઞાની થૈ ફરે છે.!
ખુદ તો કૈંજ કરતા નથી કમાલ 
બીજાને ઘણું કરવાનુ કહે છે.! 
"અજ્ઞાની" 
આ સાથે જ અચાનક મને વર્ષો પહેલાં 
ત્રીજા વીશ્વમા થોડી ભાઈબંધ ની 
કહેલી કડવી વાતો ટાંકીને 
મે કહેલી યાદ આઈ ગૈ 
તો,,, 
"ભાઈબંધ ના તરાપે તરતો ભાઈબંધ" 

એડ્વાન્સ દિવાળી બોનસ.... :) 

જ્ઞાન કેન્દ્ર,વિજ્ઞાન કેન્દ્ર.... 

સૌથી ઉતમ મજાક કેન્દ્ર....! 

સાવૈ મફત સલાહ કેન્દ્ર....!

એટલે કે....:) 

ચોઇખવટ જરૂરી છે શું..??? 
હોય, એવું માનતો નથી હું..!

કેમકે...:) :) 

સમજ્યા કશું....?:) :) :) 

આ હમણાં હમણાંનું સત્ય તો નથી જ ..!  

છતાં જે છે તે હકીકત આ છે... 

આવતી કાલની મને ખબર નથી..... 

पटाका :- :)

यहाँ....

कहेता भी दीवाना... 

और सुनता भी..! 

दी.... ई…ई….ई....वा....आ…आ….आ….आ.... ना .!

જાણે કેમ હું બૌ ડાયો હૌ ... :) 

ફટાકડો :- :) 

આ ફેસબુક નું કામ અસસ્લ શાકાલના અડ્ડા જેવુ છે... 

यहाँ सब अपनी मर्जीसे आते है लेकिन... 
गोगा.! अपनी मर्जीसे कोई जा नहीं शकता.... :)

જોકે ઘણા L.K.ની લાલચમાં આવું બધું કહે . હું હમણાં બૌ બીજી છું, 

એલા ભૈ યા બૈ તું બીજેજ બીજી રે તારા વગર આયા કણે કોઈ મરી નથી જવાનું :D 

હવે હું જાઉં છું પંદર દિવસ નહીં આવું...ઔહ પંદરજ દિવસ .!!! બૌ ઓછા ના કેવાય .:D 

આવા આવા નિત નવા બહાના અને નાટક જરૂર કરે છે ....

("એ,લા... નો કહીયે તો શું ફેર પડે હે...? ) :) 

પણ પાછું  થૂંકેલું તરત ચાટી જાય બોલો =ગંધારા ..:D  

ને થોડી જ મિનિટો, કલાકો. કે દિવસોમાં પાછાય આવી જાય બોલો...!   

સાલું અહીથી જનાર પણ પોતાને મહાન સમજે છે ....!  

અને અહી સતત ચોંટી રહેનાર પણ કઈક એવુજ સમજે છે..!

જનાર એવું સમજે છે કે હું જઈશ તો અહી અંધારું થઈ જશે... !

ને ચોંટી રહેનાર એવા ભ્રમમાં જીવે છે કે એના થકી જ અહી અજવાળું છે, બોલો... !  

એના કરતાં હું નૈ મહાન કે  કાય બોલવાનું જ નૈ ...! 

તોય મારી તો કોઈ નોંધ જ નથી લેતું લે પણ...:) 

જોકે હુય કોઇની નથી લેતો .. ઇ..ઇ..ઈ ... :) 

નહીં તો હું તો ચૂપ ચાપ આવતો ને જતો,
જતો ને આવતો રહું છું ... બોલો...  

એ રીતે તો હું જ સૌથી મહાન ના ગણાઉં.? હે કે નૈ.. ? 

તમને પૂછું છું ..!

અરે તમને પૂછું છું ....! 

કેમ બોલતી બંધ થઈ ગઈ.. ??? 

હું કાય ખોટું કે વધારે બોલ્યો  ..? 

બોલ્યો તો બોલ્યો હવે શું ...! :) 

હાં એ વાત જરા જુદી છે કે , 
આપણા અપ લખ્ખણ કોઈ એકાદ ને બૌ ગમતા હોય, 
તો એને આપણી ગેરહાજરી ચોક્કસ અકળાવે... 

એજ રીતે આપણને કોઈના લખ્ખણ ગમતા હોય ,
અને એ અચ્ચાનકજ ગાયબ થઇ જાય તો આપણે પણ 
બહાવરા થઇ જઈએ ... 

એ વાતજ સાવ નોખી છે ...

પણ આપણા હોવા ના હોવાથી આખી દુનિયામાં અંધારું કે અજવાળું થઇ જશે ... 
એ તો કેવળ ભ્રમ છે એ સિવાય બીજું કશુજ નથી... 

હવે વર્ષો જૂના દેશી ભડાકા ... :D

બ્લાસ્ટ :- 

જેને પોતાની કોઈ પણ આવડત પર  ભરોશો નથી હોતો તે."અજ્ઞાની"
અભાગી સતત અન્યના પ્રતીભાવ અને અભિપ્રાયના મહોતાજ હોય છે.! 

બ્લાસ્ટ :- 

બુધ્ધિશાળી લાગતો મૂર્ખ "અજ્ઞાની" ખરા ખોટાનો ભેદ નથી પારખી શકતો ... 
માત્ર વાહ વાહ ભૂખ્યો મૂર્ખ ખોટી પ્રસંસાથી પણ ફુલાય ને ફરતો હોય છે.... 

"અજ્ઞાની"  

લ્યો મે દિવાળી ઉજવી લીધી હવે સૌને ઉજવવાની છૂટ.... :) :D :)

https://m.facebook.com/photo.php?fbid=604838026292569&id=100002991311961&set=a.119481608161549


* બ્લાસ્ટ *
મગજ માં જામી ગયા છે પારકા વીચારો ના ગઠ્ઠા.!
વધી ગયા એવા અહીં તહીં ચારેકોર બુધ્ધિ ના બઠ્ઠા.!
"ક, તિરા"
* ब्लास्ट * 
ખુદના જીવનમાં લગીરેક પણ ઉતારતા હોય નહીં,
એવા બઠ્ઠાવેલા સુવીચારો સવારે સવારે માથે મારે.
"ક, તિરા"

No comments:

Post a Comment