Sunday, 9 July 2023

પારકા અનુભવે વર્ષો પહેલાં

વર્ષો પહેલા કલ્પના થી પરે અને, 

વાસ્તવિકતા  થી નજીક એવી 

ભાઈબંધ અનંતે લખેલી આ પંક્તિઓ ... 

"અનંત" ક્ષણ માં જે મજા હોય છે 

સતત માં નથી હોતી . 

કલ્પના માં જે મજા હોય છે,એ  

હકીકત માં નથી હોતી. 

"અનંત"

"અનંત" પહેલા તો ટેરવા ના સ્પર્શ માત્ર થી ઝણ ઝણતુ  આખુય શરીર ... 

અને હવે, આખુય શરીર આલિંગન માં તોયે ટેરવું ના ઝણઝણે લગીર ... 

"અનંત"



No comments:

Post a Comment