Monday, 17 July 2023

આ પરમ ચરમ અખંડ અનંત સત્ય છે.!


વર્ષો પહેલાં ભાઈબંધ અનંતે 
આ હકીકત સહજ સ્વીકારતા કહ્યું હતું કે, 

 આ પરમ ચરમ અખંડ અનંત સત્ય છે..!
જોનાર સાંભળ *નાર*કોય હોય, 
તોજ સર્જન થાય અને, 
તોજ સર્જક સર્જન કરી શકે,
"અનંત" કોઈને કોઈ માટે સર્જન કરે છે.
હર એક સર્જક.! 

"અનંત" 

No comments:

Post a Comment