Saturday, 8 July 2023

લૂઉઅ તારીયે અધુરી વાર્તા...

લૂઉઅ વાર્તા તો મસ્ત નીર્મળ નદીની માફક

ખળખળ વહેતી જાય છે..! 

આવી વાર્તા અનંત... 

હોવી જોઈએ... 

અર્થાત્ :- જેનો અંતજ ના હોય એમ.!  

જોકે ભાઈબંધ કહેતો કે, 

અમુક વાર્તા અધુરી વધુ સારી... 

હું આજ સુધી નથી સમજી શક્યો કે 

અનંતે આવુ શા માટે કહ્યું હશે.? 

ખૈર... 

એને કોઈ અનુભવે આવુ કહેવા મજબુર કર્યો હશે.!

આપણે શું.!

એ કહેતો કે, 

"અનંત" જે વાર્તા નો અંત સુખદ હોય, 

તેની અનુભૂતિઓ અતીશય દુ:ખદ હોય છે..! 

અને જે વાર્તા નો અંત કરૂણ અને દુ:ખદ હોય, 

તેની અનુભૂતિઓ અલૌકિક અને સુખદ હોય છે.! 

"અનંત"

લૂઉઅ, 

આજ સુધી મને અનંતની આ વાતનો ગુઢાર્થ નથી સમજાયો... 

શું તું ઉકેલી શકે છે.!? 

અર્થાત્ :- તને સમજાય છે.?


*બ્લાસ્ટ*


લૂઉઅ અધુરા ભાઈબંધની તમામ અધુરી વાર્તાઓ જેમ તે પણ લખેલી આ અધુરી વાર્તા... 

હું અહીં લૈ આવ્યો છું તને પુછ્યા વગર... 

તું પણ મને વઢશે નહીંજ એ મને ખબર છે. 

ગમે તે રીતે પરેશાન કરે તો પણ 

ખબર નૈ કેમ.? 

ભાઈબંધ ને કદિ' એની કોઈ ચહીતી વઢતી નૈ.. 

કદાચ તે પેલી સૌ સાથે સૌને "ગમે તેવી" હરકત કરતો હશે અકલેજ.!

નૈ તો અમસ્તુ તો કોઈ અનંતને બક્ષે નહીં..!

જો કે તારે મને વઢવુ હોય તો તું તારે 

પ્રેમથી વઢી મને શકે છે.!

https://m.facebook.com/story.php?story_fbid=pfbid05gTcverNFpHZCP35RJ9Ld7sznwrwvA491MTHk48rBZ5Q8J1P4THhowPG7eFoThsRl&id=100002991311961&mibextid=Nif5oz


ની,લૂ ....એમાં મારો કઇજ વાંક નથી....  
!
!
!
!
!
!
ભૂલ ભૂલમાં ભૂલથી ,
તારી કમેંટ મારાથી ડિલીટ થઈ ગઈ... :( 󾌥

મને માફ ના કરજે ....
:)
લૂ, હસ નૈ ,! હું મજાક નથી કરતો કૈ , સાચુંજ કૌ છું ...
hasti nthi smile aapu chh
જવાદેને હવે ખોટાળી ......
sache
એકલી બધી નથી ચડી કે દેખાય પણ નૈ ... 
રીતસરનું દેખાય, છે ! કે, તું, હસે, છે ... !
ના 󾰕
હાં, હવે, મો બાગડ્યું એ વાત નોખી છે બાકી ,,,,,
પેલાય કઈ હસી ન્હોતી
ખોટું ના બોલોને હવે ..! હજુ એ તારું હસતું મો સામે જ છે ... 
બે ઘૂંટમાં આવડો બધો ભરમ ના થાય ગાંડી ...!
તો એમ રાખો બસ
કેમ રાખું ? ક્યાં રાખું ? કોને રાખું ?
કેવી રીતે રાખું ...? 
મને કાય ખબર નથ પડતી ... લૂ ...
તો ના રાખો :)
શા માટે ના રાખું ? કોને ના રાખું ? ક્યાં ના રાખું ? કેવી રીતે ના રાખું ...? 

વાત વાતમાં વર્ષો પહેલા અનંતે લખેલી રચનાની એક લીટી યાદ આઈ ગઈ ... 

જે સમાઈ ગઈ હોય આંખોમાં "અનંત" હ્રદયમાં
છેક ઊંડે ઘર કરી ગઈ હોય, 
કહો ભલા એને કેમ કરી કાઢું ..?
󾮞󾮞
આમાં મને ની, સમજાય લૂ, .. 

આ પહેલા ક્યારેય મે આવું , આવા ફૂલનું ચીતર નથી જોયું ને અકલે ...
ઈ કૈ ફુલ નથી :-(
પણ તો શું છે લૂ ! એતો કે', એમાં મો શું ફુલાવે છે..!
Kai nai
કૈ નૈ..! 
એ વળી શું હોય છે હે ..! ?
Kai nai e Kai na hoy :D
હોય ! 
કાય નૈ કાં'ક હોય ... 
અર્થાત કાય નૈ માં પણ કા'ક હોય ...   
લૂ... :)
Na re 󾌦
હોય છે !
?!
નૈ કૌ
󾍃
કેમ હોઠ મચકોડે છે
emj
ખ્ખોટ્ટુ ના બોલ ..!
To keu bolu
સ્સાચ્ચે સ્સાચ્ચું ....
Eu bolu toy khotu j lage chh
હાં ,લૂ, એ સાચું, મારી સાથે પણ એવુજ બને છે... 
ચાલસે,
તું તારે ખ્ખોટ્ટુ ચલાવ ચાલસે... :)
Etle Hu manma aave e bolu chh sachu aave tyare sachu nhi to khottu
હાં એ બરાબર છે.... 
પછી કો'ક દિ સાચું ખોટું ,ખોટું સાચું આપો આપ થઈ જાય ... 
મનમાં શું આવે હે .. ! :)
Ha evuj
અકલે ..?
Jevu evu
અકલે જેવુ તેવું એમ ! ... એવું કેમ .!? 
Jevu tevu nhi jevu evu
અચ્છા.! એવું છે ...! 
કેવું મસ્ત નૈ ... :)
Huv
એચ, યુ, વી , માની...?
Hauv em
હા તો , પહેલા કેવાય ને ..!
󾌹
આ શું નીલું ..! તારી આંખમાં આસું .!!! 
જીભળી વાળું ચીતર ...
󾍀
લૂ, કેમ શરમાઈ ગઈ ... :)
Sharmai kya 😐
અહિયાં , મેસેજમાં અને ચીતરમાં ...
Na re
અચ્છા અહિયાં નહીં ...ઓકે , તો ક્યાં ત્યાં ઘેર બેઠા !
Na re
લે પણ, તો પછી તે મૂકેલા ઇમોજી અર્થાત ચીતર અકલે કે એજે કહેવાય તે, 
પણ એમાં આંખો તો નમણી શર્મિલી નારની જેમ ઢળેલી છે. 
Na re dukhthi dhali gy
તો પહેલા કેવાય ને ...

ઓહ , નીલું...!
તું આકલું બધુ કા રડે... 
મને કાય ખબર પડે ! 
એવું તે શું દૂ:ખ ...! કે,,,
Aghru chh 󾌦
કે, તો , ખબર પડે લૂ ... 
હું એમનેમ કેમ સમજુ ..!
Nhi mare koine Kai nhi kevu 󾌦
એક ફકરામાં નકરા જવાબ ... :)
1 તો ના કે ,
આમતો હું આવો બે ફિકરો જવાબ જ આપું પણ, 
આજે નૈ ... 
2 લે પણ, મે ક્યાં કોઈને કહેવાનું કહ્યું ...
3 શું તને ચિંતા છે કે હું તારા આસું લઈ લઇશ ?  
અને જીભળી વાળું ચીતર.... :)
Nhi Kai nhi bas kaij nhi
કઈ નૈ કઈ નૈ ના કર હવે .... 
મને ઓલા ભાઈબંધની કહેલી વાત યાદ આવી 
ભાઈબંધ કહેતો કે,
Nhi sambhlvi mare koini Kai vat 󾌿
ના સાંભળવી હોય તો કાઇ નૈ

ઠેંગો ના બતાવ હવે
Bhle
ભલે તો ભલે સૂઈજા હવે
કેકલા દિવસ પહેલા કહ્યુ હતુ, 
હજુ સુધી સુતી છે તુ.. બૌ કેવાય... 😇
Vacation chhe ne 😌
वातय नींदरमा करे छे ले पण..!
गांडी छे तू साव.. लू ..
वेकेशन सुवानु ना होय जागवानु होय.. 😇
Hauv hu pagal chhu 😊
ખબર છે.! "પણ અડધી છે..!".. 😇
😄
લે એમા શુ આકલુ હસવાનુ હોય.. 
આખી નથી એ હકીકત છે..! 😇
Aatli to pagal chhu em khush thau chhu
એકલામાં કૈ વળે...નૈ
Ha ejto
હાં, તો, પછી,,,
Thavu chhe
થૈ જા..!

આમ થવાય
હકન
અહ્, એકલુ સરળ નથ
પૂરેપૂરું આમ ન થવાય થોડુંક થોડુંક થવાય
જો, મે કહ્યુ હતુ ને પે'લ્લા જ, કે,
એતો થવાનુજ હતું
ખબર જ હતી
Saruj chhe ne pan ey
એ મન નથ ખબર
Saruj chhe
હશે, મન નથ ખબર
Chhe
હાં પણ લે..! કેમ તુ સમજતી નથી લુ... 
કૌ છુ કે મન નથ ખબર તોય
Hashe em rakho bas
ના
Hji bas nhi
ના
To
કાય નૈ, મન નથ ખબર
શું છે લુ
Instagram site ni advertisement
અકલે એ શુ હોય
Site chhe social .. photos mukvana ne ema like comment
હશે મન એમા બો ખબર નથ પડતી
હાં પણ એમા તારૂ નામ કાં આવે..? 
તે બનાવી છે કે
Hu vapru chhu etle
અચ્છા...
મને શુ લાગ્યુ ખબર છે..,,
Shu
કે, 
ફોટોગ્રાફી માટેનું કૈ હશે.. 
સાથે કેમેરો હતો ને 
અકલે મને એવુ લાગ્યુ, એમ..!
હાં હવે
તમે કહ્યુ પછી ખબર પડી કે, એ નથી જે હુ સમજ્યો..
બૌ ના ના નૈ કર 
નકર..,
😢
લે.! વળી કેમ તમને રૂદન આયુ.? 
એ પણ પાછુ એકજ આંખમાં
જગ્યા બદલી તો પણ, 
બુંદ એમનેમ હેમખેમ કેમ..!! 
જો કે મને આ કે આવા અમુક અમુક ચીતરનો 
ભાવ હજુ સમજાતોજ નથ. 
ભાવ અકલે કિંમત નૈ... 
બલ્કે હાવભાવ એમ.!
😒
લે પણ
लू लागी 
नीलू गांडी... 😇
તડકો😓
औह लू...
मारू तने कहेवु औह लू, अने तारु आ कहेवु तडको ए वात परथी मने वर्रषो पहेला.... 
भाईबंधे कै लखेलु कहेलु याद आई ग्यु बोल..! 😇
कौ एणे शु कह्यु हतु..?
Kaho ne
હાં અજવાળુ થાય પછી કૌ હોં
હાશ લૂ 
આખરે અજવાળુ થયુ... 
વર્ષો પહેલાં...
હમ્મ?
હાં 
તો 
વર્ષો પહેલાં... 
અસ્સલ આજના જેવોજ ધોમ ધખતો 
લૂ ઝરતો ઉનાળો હતો, 
જો કે એતો દર વર્ષે હોય જ
પણ એ ન હોય અકલે ફર્ક પડે
પેલી ઘટના કૌ જો કે છેલ્લી એ પહેલા, 
વચ્ચેની એક જોકે એ ઘટના નથી પણ 
ઘટના ઘટતા ભાઈબંધે લખેલી રચના છે
એણે આવું કાંક અનુભવેલુ અકલે લખેલું 
કે,
જો કે એણે તો એ વખતે એની કોઈ ચહીતીને કહીને લખેલું કે લખીને કહેલુ એ મન નથ ખબર.... 
પણ કહેલુ કોઈ ચહીતીનેજ એ ખબર છે..! 
પણ એ ચહીતી કૈ હતી.? કોણ હતી એ પાછી મન નથ ખબર... 
અકલે એ મને પુછવુ નૈ કૈ દૌ છુ.!
આ નેટ પણ થોડા લૌચા મારે છે નૈ
ખૈર.... 
હાં તો અનંતે કહે લૂ કે
શિયાળે જે તડકો તારી માફક લાગે છે હુંફાણો 
એજ 'અનંત' તને ઊનાળે લાગે છે લૂ વાળો.? 
જે સમજાય એનાથી કૈક જુદુ એ કહેતો કાયમ 
જે હજુ મન નથ સમજાતુ 
ખૈર...
રે તડકો 😰. 
હાં લૂ એ તડકો 
અને બે આગ ઝરતી ભઢ્ઢી... 
'ને વચ્ચે અનંત એકલો..
અને,,,
અને?
થોડુ અંધારુ થવા દે લૂ પછી કૌ
થઈ ગયું
હાં થૈ ગ્યુ
જોકે મને અજવાળા જેવુ લાગે છે
હાં તો એ સારવારમાં પાંચ વાગ્યે ઊઠીને પે'લ્લા તો અખાડે જતો અને પછી આવીને 
કામે વળગી જતો... 
તારી જાણ ખાતર કૈ દૌ એ આમ તો મારો નૌકર હતો પણ મને શેઠ થવુ બિલકુલ પસંદ નૈ અકલે, હુ એને કાયમ ભાઈબંધ કહેતો...
અમારી બંને ની ઉમરમાં પણ બૌ ફર્ક નૈ 
હા થોડો ઘણો ખરો
એ સમયે એની ઊમર લગભગ પંદર સોળ વર્ષની હશે, હાં યાદ આવ્યું શેઠ જોકે હુ નૈ પણ મારા પિતાજી પણ શેઠ ના છોકરાને પણ નૌકર શેઠજ કહે એવુ બધુ મને ન ગમે ને અકલે
અકલે આમ તો જો કે અમને કામમાંથી ફુરસત બૌ ના મળે પણ જ્યારે ધંધામાં મંદી હોય ત્યારે હુ મારા રસ્તે અને અનંત 
શંકર આશ્રમ ના રસ્તે નીકળી પડે
હાં ક્યારેક ક્યારેક અમે ગમે ત્યા સાથે પણ ફરીયે... 
ક્યારેક ક્યારેક સાથે હોવા છતા દિવસ આખો ના મળીયે પણ રાત્રે તો મળીયેજ
લૂ, હવે મને ઊંઘ આવે છે...
પછી?
અત્યારે નૈ કો
હાં લૂ , હવે હુ પછીની ઘટના કૈશ કેમકે અતારે ખરા મધારે એવીજ લૂ પવનમા વાય છે જેવી વર્ષો પહેલા અકલે પછી એવુ એવુજ વાતાવરણ હોય તો કારણ વગર સમય શુ બગાડવા હે કે નૈ
અકલે મંદી હોય ત્યારે હુ મારા રસ્તે અકલે કે ઘરમા ઘૂસીને પંખો ઓઢીને સૂઈ જાવ અને, 
અનંત જ્યારે મંદી હોય ત્યારે ખરા મધારે ઉનાળા ના લૂ ઝરતા તાપમા ચાલીને થોડા જુના ચોપાનીયા અને કલમ તો હર હાલમા, હોય નવરો કે કામમાં. કલમ તો કોઈ સુંદર પ્રેમીકાની જેમ એના ગળે વળગેલીજ હોય 
અકલે કે ગંજીમા એમ 
અને એ એકલો અટુલો... 
શંકર આશ્રમ ના રસ્તે ચાલી નીકળે....
વળી પાછુ નેટ લૌચા મારે અકલે મારાથી પણ લૌચા થૈ જાય
ખૈર... 
અમારા ગામમાં જો કોઇ સુંદર શાંત અને ઝાડ પાન ને પંખીના મીઠા કલરવથી ગુંજતો આત્માને પરમ શાંતી ચરમ શાંતી આપતો કોઈ બાગ હોય તો એ એકજ શંકર આશ્રમ... 
આવજે કો'ક દી તૂ લૂ તને હુ એ બાગ બતાવીશ...
અમારા ગામમાં જો કોઇ સુંદર શાંત અને ઝાડ પાન ને પંખીના મીઠા કલરવથી ગુંજતો આત્માને પરમ શાંતી ચરમ શાંતી આપતો કોઈ બાગ હોય તો એ એકજ 
શંકર આશ્રમ... 
આવજે કો'ક દી તૂ લૂ તને હુ એ બાગ બતાવીશ...
મને ઝાડ પાન વળી જગ્યા ગમે છે ☺
હાં, એનેય ગમતા અકલેજ તો, 
આયા કણે આશ્રમમાં ઘણા ઝાડ છે..
😊
एमा गाल केम लाल थै गया.?
લૂ તૂ બચી ગૈ,  
એ ત્રણ જગ્યા 
એક, શંકર આશ્રમ 
બીજી, જુલતા પૂલ પછવાડે 
ઘટાદાર વડલાની હારમાળા પાછળ આવેલુ
જૂનૂ રેલ્વે વર્કશોપ અને, 
ત્રીજી જગ્યા 
સાંકડી ગલીમાંથી પસાર થૈ છેક ખૂણામાં-
આવેલો મહોલ્લો અને, 
એ મહોલ્લામા છેક ખૂણે આવેલુ 
એક ખંડેર જેવુ ઘર જ્યાં દુનિયાથી પર અમે રોજાના રાત્રે મળતા. 
સારૂ થયુ કે, તે એમ ન કહ્યુ કે 
હાં હુ કો'ક દિવસ આવીસ ચોક્કસ આવીશ.. 
અને હવે હુ ઉતાવળે અને ભૂલ ભૂલમા હકીકત ભૂલી, ભૂલથી તને આપે, લૂ નિમંત્રણ પાછુ ખેંચુ છુ...કારણ કે,
😮
લે પણ.! તને કેકલી વાર કહ્યુ છે લૂ કે, મને, આવા બધા ઇ "મો" ના હાવ ભાવ ના ભાવ સમજાતા નથી..! અને, જેના ભાવ ના સમજાય.... 
એની કોઇ કિંમત નહી... 
ભાવ અકલે કે અંદર ની લાગણી... 
હુ એમ કૌ છુ કે,,,
😐
હેરાન કરમાને હવે... 
કૌ છુ નથ ખબર પડતી 
તોય..! 
ચાય ચાય ને
મજા આવી
હાં હવે એક તુ બાકી રૈ ગૈ તી... 
ચાલ હવે ટ્યુશન દૈ દે વાયડી અકલે પછી,
નાઅ 😀
કાઅ.? 
એમા આકલુ જોસ જોસથી શું હસવાનુ હોય..
હોય
એમ.!? 
તો તે દિ' કેમ રોતી તી પેલ્લા ઈ કે
Kyare
કેકલાય વરસ પેલ્લા
યાદ નથી આવતું
આવશે
नै आवे
Aavyu
Pan shukam e nhi
तो काय नै
😮
राडो ना पाड
आकलु मो फाडी ने राडो ना पाड एम कौ छु
Rado ni padi
तो
Khali mo fadyu
ले पण का
Emj
ખોટાળી
Hachin
તો પે'લ્લા મને ઈ કે હાલ, 
અવાજ ક્યા ખોવાઈ ગ્યો
N bolvama nav gun ema
જા હવે જા તન ખબર નૈ હોય 
ઓલા કોક કેતા તા બોલે એની કેરી વેચાય
Atyare keri y chale
જા બે જા સક્કરટેટી તુ શુ જાણે તરબુચની રતાસ 
ઓ, લૂ ઈ મૌજી
🙁
લે વળી મો ફૂલાવી ને બેઠી... 
લૂ એવુ તે શુ કે તૂ વાતે વાતે મો બગાડે હુ એમ કૌ છુ હવે ઓ, લૂ નૈ પેલુ ઈ મૌજી
હું દાઝી ગઈ ને એટલે
તૂ દાજી ગૈ લૂ..!!! 
હુ ન માનુ 
જો કે માનવુય પડે 
શા માટે? એ પછી કૈશ તો કૈશ નૈતર નૈ કૌ
ખૈર.... તૂ કે લૂ હાથ દાઝ્યા કે હૈયુ? 
ઈ મૌજી કેન્સલ
હૈયું
...... ત્યાર બાદ સવારે મે કેકલુ બધુ કહ્યુ 'તુ 
એ બધુ કયા ગ્યુ..!!? લૂ 
હુ એમ પુછુ છુ
શંકર આશ્રમ નું કો પછી કૌ
ના .! એ પે'લ્લા હૈયા વરાળ...
પણ હુ એમ કૌ છુ લૂ કે 
આયા કણે મે કહ્યુ એ ક્યા..? 
જો કે મારી પાસે તો છેજ.! 
થોડુક એવુ આવડી ગ્યુ છે 
તુ કે તો કૌ
કો
હાં હમણા કૌ
જલ્દી
હાં પણ
લીસોટો....
સીધો હૈયા સોસરવો થયો... 
હૈયુ..!!! 
તારૂ..!!! 
કોક દઝાડી ગયુ.!!? 
બૌ કેવાય...
હોય નૈ...
કોક દઝાડી ગયુ કે પછી, હાથે કરીને..? 
જો કે, હૈયુ દાઝ્યુ જ હોય તો, 
એ તો બૌ સારૂજ જ કેવાય આમ તો જો કે 
શુ છે કે આજકાલ હૈયામા, 
હૈયા સુધી બૌ ઓછા પહોંચે છે...! 
અકલે કૌ છુ..! 
ખૈર... 
એ કે' કોણ આગ લગાડી ગયુ..? 
'ને તારૂ "કઠણ"હૈયુ દઝાડી ગયુ...? 
ઓ, લૂ મસ્ત ગુલાબી ગુલાબી ઈ મૌજી
કઠણ હૈયું નથી એટલું
તો કરી લે
😟
લે, વળી મો કેમ? ફૂલી ગ્યુ હું એમ પુછુ છું..!
કઠણ કેમનું કરવું એમ
હાં એ પણ ખરૂ. 
જો કે,
એજ
હાં ભાઈબંધ કહેતોજ કે,,,
લે આ વળી શુ આયુ નવીન જાતનું હેં લૂ
ખૈર... 
પછી એ વેલ્લો વેલ્લો ઊઠી શંકર આશ્રમે જતો.. 
અને,,

No comments:

Post a Comment