"અનંત" કાળથી ભટકતો "અજ્ઞાની"
*બ્લાસ્ટ*
"અજ્ઞાની" કલ્પના કુંઠિત થઈ જશે.!
સંવેદના પણ ધીરે ધીરે મરી જશે.!
પછી જીવતું હશે માત્ર શરીર માણસનું.
જે ના મરી શકશે નાં જીવી શકશે...
"અજ્ઞાની"
No comments:
Post a Comment