Wednesday, 26 July 2023

મોટીઈઈઈઇ વેસનલ બુન

ભાઈબંધ અનંતની વાતજ અનોખી છે.! 

મગર મારી વાત તો સાવ નોખી છે.! 

જોકે અંતમાં ભાઈબંધ અનંત ના નામ સાથેજ.! 

આ બહેનજીએ ભાઈબંધ અનંત ની રચના પોતાની દીવાલ પર મુકી છે.! 

પણ ખબર નૈ કેમ.? 

આ બેન 

એમ કહેતા કેમ.? 

અચકાય છે.? 

કે, 

"આ રચના paresh Katira ની દીવાલ પર ચોંટેલી હતી,

ત્યાંથી લઈને મે મારી દિવાલ પર ચીપકાવી છે! " અર્થાત્ કોપી પેસ્ટ કરી છે.! 

જોકે મે સીધાજ એમના શબ્દો અહીં પેસ્ટ કોપી કર્યો છે.! 

Koik ni copy paste chhe 😂🙏🏻

શું મોટીવેશનલ હોય એટલે પુરી વિગત ન આપવી એવુ હોતુ હશે.!?

https://m.facebook.com/story.php?story_fbid=pfbid02NR24tBdjPp78zYhQekbqNPSaLsKt6gcLBeQoS8b6h5GwKh6N1pTzwwobahenXnUol&id=100002991311961&mibextid=Nif5oz











https://pkatira.blogspot.com/2020/05/blog-post_19.html






No comments:

Post a Comment