Wednesday, 5 July 2023

कसमकस


 ભાઈબંધ પણ આવીજ મુંજવણ અનુભવતો...
એક થી વધુ છોકરી જીવનમાં આવે ત્યારે 
પછી આવીજ મુંજવણ થાય... 
મહોલ્લા મહીં હંમેશા આવીજ મુંજવણ અનુભવતો, 
અને પછી અનંત 
પોતાની મુંજવણ આ ગીત દ્વારા વ્યક્ત કરતો...
કોને યાદ રાખુ કોને ભુલી જાઉં..? 
જો કે અનંતે કોઈને પણ ભુલીને અન્યાય કરવા કરતા 
જીવનમાં આવેલી તમામ ચહીતીની 
યાદમાં આજીવન તડપવાનુ પસંદ કર્યું હતું.
ખબર નૈ આજે એ ક્યાં જૈ તડપતો હશે.? 
હશે કે કેમ.? 
એ પણ એક ભેદી સવાલ છે.!
જેનો જવાબ ખુદ અનંત જ 
સામે આવીને આપી શકે.!
અગર દુનિયામાં ખુણે ખાંચરે 
ક્યાંય હયાત હોય તો..!
નહીં તો..? 
હરી ૐ
*ब्लास्ट * 
मेरी बेबसी का बस इतना फसाना। 

No comments:

Post a Comment