Friday, 28 July 2023

જે ગૈ, તે ન ગૈ, જે ન ગૈ, તે ગૈ,

 

તો પણ..!
ઘોઘો એજ એની અલાઈદી સ્ટાઈલમાં,
સોફા સામે રાખેલ ટીપોય પર પગ પર પગ ચડાવી,
સોફાના ટેકે બે હાથ પાછળ રાખી,
કૈક ઠોકરોનો સ્વાદ ચાખી,
સોફાના ટેકે માથુ અઢેલી,
બીન્દાસ, બે ફીકર બની બેઠો છે.!
અને,
એક ઘોઘી ઘરમા આવી.
અકલે કે જીવનમા.
અને વૈ ગૈ
પછી બીજી આવી ઘરમા અકલે કે,
એ પણ ગૈ
પછી ત્રીજી જીવનમા આવી,
અકલે કે ઘરમા એમ.!
એમ કરતા, પછી ચોથી પાંચમી છઠી,
કુલ કેકલી એ મન ખબર નથી.
આવી ને ગૈ
જો કે એ તો જવા ખાતર ગૈ
અકલે કે.
વર્ષો પહેલા ભાઈબંધ કે'તો અસ્સલ એવુજ થ્યુ
એનુ પણ કૈ એવુજ હતુ જીવન અકલે એ કે'તો કે,
જે ગૈ, તે ન ગૈ, જે ન ગૈ, તે ગૈ,
અને, પછી એ બધી હ્રદયના એક ખૂણામાં,
ઘર કરીન ગૈ,
અકલેજ
આવન જાવન
અને ઘોઘી આવે છે,
આવતા વેંત આદત વશ
સવાલ કરે છે,
હે ઘોઘા તુ કેમ,,,
સવાલ જવાબ પછી, અતારે નૈ
એમ કૈ,
ઘોઘાએ વાત બદલવાની કોશીશ કરી પણ,
No photo description available.
See Insights and Ads
All reactions:
Kaushik Savariya, Pravin Miyaatra and 10 others
4
4
Like
Comment
Share

4 comments

  • Shree Nasib
    mare Eno e 3 var gyo ne hu sodhi lavi pn aa vakhte gyo k .....jva do ne ene......agad moj ma hstu emoji
    • Like
    • Reply
    • Hide
    • 5 y
  • નિર્દોષ ગુનેહગાર
    !
    !
    !
    !
    !
    !
    !
    કહો ભલા ..! જનાર ને કોણ રોકી શક્યું છે...! ?
    કોઈ રોકી શક્યું છે ..?
    જનાર ને અગર કોઈ રોકી શકે તો એ એક્જ ચીજ છે ..!
    જેનું નામ છે ..,,
    ?
    ?
    ?
    એ હું નૈ કૌ ..
  • Shree Nasib
    Saru na kahyu ny to bhed khuli jat.....Ky ketlay....
    • Like
    • Reply
    • Hide
    • 5 y
  • Urmish Ved
    very very cute
    • Like

No comments:

Post a Comment