અકલે માણસનું કાય નક્કી નૈ ...
આ વાત સામેની વ્યક્તિને જેટલી લાગુ પડે,
એટલિજ પોતાને પણ લાગુ પડી શકે..!
અકલે કે, આ વાત બન્ને તરફ એક સરખીજ લાગુ પડે !
એવુંય અનંત કહેતો હતો ...
આજે તમે કોઈને નકામા લાગો છો ,
બની શકે આવતી કાલે કદાચ,,,
તમે એને કામ પણ આવો...
અને તમને ગઈ કાલે કામ લાગેલો માણસ,
અગર કોઈ સંજોગે આજે કામ ના આવે તો...
તમે જેના વખાણ કરતાં હો એનિજ બુરાઈ કરવા માંડો ...
આવું તે કઈ ના ચાલે , પણ ચાલે છે ! આવુજ ચાલે છે !
અકલે "અનંત" એજ કહેતો કે માણસ નું અસસ્લ જાનવર જેવુ..!
ઉપરના વાક્ય ના સમજાય તો ઉપરથી જવા દેવું ...
આ જ્ઞાન મારી પાસે લેવા જેવુ ખરું .. :)
હું એમજ કરું છું લગભગ "'મોટા' ભાગે "...! <<બે અર્થમાં>>
નાના ઊભા રહે એ પણ જરૂરી નહીં ...
ખૈર ...
અકલે ...
ભૂલાય જાય એ પહેલા....
તૂટેલો તાર સાંધું તો વાજિંત્ર બરાબર વાગે !
તારનું સંધાણ ...
હાં,તો, આજે જે સારો લાગે એ આવતી કાલે
ખરાબ પણ લાગે ,
અને ગઈ કાલે જેનું મો જોવું ના ગમતું હોય એ,
આજે ચાહવા જેવો કે જેવી લાગે એવું પણ બને....
જોકે અનંત પહેલેથી સ્પષ્ટ હતો.
અકલે એણે વર્ષો પહેલાજ લખ્યું/ કહ્યું હતું કે , ...
"અનંત" સૌની ઈચ્છા મુજબ હું ક્યારેક ના પણ !-
વર્તી શકું. બની શકે ! ત્યારે કદાચ હું સ્વાર્થી લાગુ ...
અને ,,,,
"અનંત" મને કબુલ મંજૂર છે અભિપ્રાય આપ સૌના -
જે પણ હોય. કોને ખબર કોને કેવો હું ક્યારથી લાગુ .!
"અનંત" આવું બધુ પહેલાજ બાફી નાખતો ...
પછી હું નિરાંતે બેઠા બેઠા ખાતો ....
જેમ આજે ...
*બ્લાસ્ટ*
હવે વધુ નૈ લખાય ..........
કેમકે,
ક,તિરા નું સૂરસૂરિયું ...
ब्लास्ट फॉर अनंत,,,,
धीरे धीरे मधम रात का मदमस्त मौसम ,
दिलों दिमाग पर छाने लगा हे।
तनहाई मे फिर मुजकों उनका
खयाल आने लगा हे ।
एक दो घूंट की असर अब धीरे धीरे
उंगली पे आने लगी हे ।
"अनंत" कदम के बजाय
आज उंगली लड़खड़ाने लगी हे ।
"अनंत"
અકલે કૌ છું કે,
આખે આખા બે ફટાકિયા માલિપા છુપાયા છે... :)
https://www.facebook.com/katira.paresh/posts/741083762667994
*બ્લાસ્ટ*
અમુક લોકોને અમુક સવાલના જવાબ મળે છે ..
અમુક લોકોને અદભૂત ! સવાલના જવાબ મળે છે !
અમુક લોકોને મૂળભૂત સવાલના જવાબ મળે છે !
અમુક મારી જેમ સવાલોમાજ ગૂંચવાયા કરે છે !
અમુક લોકોને અચૂક ! સવાલના જવાબ મળે છે !
ભાઈબંધની મૂળ રચના પરથી રચના કરવાની મે ટ્રાય માયરી ...
બૌ મહેનત કરી પણ મારા કીધે જોઇયે તેવી જામી નૈ શાયરી ...
જોડકણા જેવુ કાંક લખાઈ ગ્યું ...
ખૈર જે થયું તે થયું મારૂ શું ગ્યું ....
વર્ષો પહેલા લખેલી ભાઈબંધની મૂળ રચના નો માત્ર અંશ ...
શોધે છે તેને અચૂક હર
સવાલના જવાબ મળે છે ...
"અનંત" યાદ કરો તો પાઈએ
પાઈના હિશાબ મળે છે ...
"અનંત"
*બ્લાસ્ટ*
એ સૌ જે કોઈ પણ એક રીતે મારે લાયક નથી.!
"અનંત" તમામ રીતે હું એમના માટે નાલાયક છું.!
"અનંત"
એ તમામ લોકો જે મારે લાયક નથી.
"અનંત" હું એ બધા માટે નાલાયક છું.!
*અનંત*
આવુ કાં'ક વર્ષો પહેલાં કહેતો હતો.. 😜
https://www.facebook.com/photo.php?fbid=931901286919573&set=a.179957832113926&type=3&mibextid=Nif5oz

No comments:
Post a Comment