Tuesday, 22 August 2023

છાતી સરસો ચાંપ મને...

આવું કાં'ક વર્ષો પહેલાં ભાઈબંધે એની

કોઈક ચહીતીને કહેલૂ.. 

ખબર નૈ એણે આવુ કોને કહ્યું હશે..!

એકાદ હોય તો., યાદ પણ આવે.!

બ્લાસ્ટ :-ફોર ભાઈબંધ

વીયોગની એક ક્ષણ પણ લાગે

"અનંત" યુગો જેવડી...

પ્રેમની એકાદ ક્ષણમાં પણ જીવાય 

જીવન અનંત યુગોનુ...

"અનંત"

https://m.facebook.com/story.php?story_fbid=495098805908546&substory_index=495098805908546&id=100002991311961&mibextid=Nif5oz




No comments:

Post a Comment