પરમ મીત્ર પ્રવીણ મીયાત્રા એ મોકલાવેલ...
વર્ષો પહેલાં કેમેરામાં કેદ થયેલીયાદો...
આજે અનંત હોત તો કહેત,
ઔહ મૃદંગ..!
અતી દુર્લભ એવં યાદગાર તસવીર...👏🏻
હજું આવી અધીક યાદગાર તસલીરો હાથ લાગે તો મોકલાવજે દોસ્ત.!
वो भी क्या दिन थे।
ખૈર....
આ તસવીર હું ખંડેર ની દિવાલ પર ટાંગીશ દોસ્ત..!
😘🥰😘

No comments:
Post a Comment