Wednesday, 25 October 2023

कोई भी जाता नहीं कोई भी आता नहीं . ( 2 )

નિર્દોષ ગુનેહગાર shared a memory.

 
Shared with Only me
Only me
Pari shah
हां तो, हु चीत्र चोर छु...!
आखु गाम जाणे छे...!
तने खबर नथी..!
एमा मारो शु वांक...


નિર્દોષ ગુનેહગાર

"अनंत" कुछ बातें उस वक्त ही हो जाये तो,
बहेतर तभी होता है।
जब वो बात कहेना जरुरी हो, मौका मीले तो,
वो वक्त ही सही होता है।
वर्ना फीर तो उम्रभर तरसना और तडपना
पडता है "अनंत"
पल पल उस बात को लेके, जब सामने वो
शख्स नही होता है।
ये बात अनंत ने वर्षो पहेले अपनी किसी चहिती से कही थी...
तब , जब वो,,,,
कब।?
वो कहानी फिर कभी...
No photo description available.
See Insights and Ads
All reactions:
Kaushik Savariya, Himatbhai Mehta and 9 others
12
4
Like
Comment
Share

12 comments

નિર્દોષ ગુનેહગાર

 
Shared with Public
Public
અરી... ઑ ઑ ઑ ઑ ...
!
!
!
!
તું ક્યાં છો.... ?
વગર વાંકે સજા ભોગવતો નીર્દોષ ગુનેગાર....
No photo description available.
All reactions:
Himatbhai Mehta, Kunjal Pradip Chhaya and 7 others
18 comments
5 shares
Like
Comment
Share

Comments

નિર્દોષ ગુનેહગાર

 
Shared with Public
Public
लो कर्लो बात... 😇

Pari Shah  
आगे भी जाने न तू, पीछे भी जाने न तू
जो भी है, बस यही एक पल है
अन्जाने सायों का राहों में डेरा है
अन्देखी बाहों ने हम सबको घेरा है
ये पल उजाला है बाक़ी अंधेरा है
ये पल गँवाना न ये पल ही तेरा है
जीनेवाले सोच ले यही वक़्त है कर ले पूरी आरज़ू
आगे भी ...
इस पल की जलवों ने महफ़िल संवारी है
इस पल की गर्मी ने धड़कन उभारी है
इस पल के होने से दुनिया हमारी है
ये पल जो देखो तो सदियों पे वारि है
जीनेवाले सोच ले यही वक़्त है कर ले पूरी आरज़ू
आगे भी ...
इस पल के साए में अपना ठिकाना है
इस पल की आगे की हर शय फ़साना है
कल किसने देखा है कल किसने जाना है
इस पल से पाएगा जो तुझको पाना है
जीनेवाले सोच ले यही वक़्त है कर ले पूरी आरज़ू
आगे भी ...
गीतकार : साहिर लुधियानवी, गायक : आशा भोसले, संगीतकार : रवी, चित्रपट : वक्त (१९६५)
All reactions:
Himatbhai Mehta, Shree Nasib and 1 other
7 comments
2 shares
Like
Comment
Share

Comments

નિર્દોષ ગુનેહગાર

 
Shared with Public
Public
હવેથી હુ કોઈ સાથે વાત નૈ કરુ.... બસ...!
No photo description available.

નિર્દોષ ગુનેહગાર

 
Shared with Public
Public
ભાગ (7)
******
ઘોઘી : ઘોઘા હું તને ઘેર શોધતી હતી ' ને તું અહી નદી કિનારે બાંકડે બેઠો છે.
વિચારોમાં ખોવાયેલ ઘોઘો ચૂપ છે.
ઘોઘીએ ઘોઘા સામે જોઇ પુછ્યુ.
ઘોઘા.! ક્યાં ખોવાયો ?
નદી કિનારે બાંકડે બેસી એકલો અટુલો ?
મને ના બોલાવાય, કીધું હોત તો શું હું સાથે ના આવત ?
ઘોઘીએ એક સામટા કેટલાય પ્રશ્ન કરી નાખ્યા ....
ઘોઘો : હવે તો આવી ગઈને..!
તો શાંતિથી બેસ .
ઘોઘી : કેમ આજે સરખો જવાબ નથી આપતો ?
શું થયું છે તને.? શું યાદ કરે છે?
ઘોઘો : એજ જે ભૂલી જવાનું છે.
ઘોઘી : શું ભૂલી જવું છે ઘોઘા તારે ?
ઘોઘો : બસ એ જ યાદ કરું છું .
ઘોઘી : શું યાદ કરે છે ?
ઘોઘો : જે ભૂલી જવું છે ..
ઘોઘી કશું સમજી નથી શકતી કે, આખરે,
ઘોઘો કહેવા શું માંગે છે..!
અને, ઘોઘાને કહેતા એ નથી આવડતુ,
જે એ કહેવા માંગે છે.
અકલે, આમ બંને નામ સાર્થક કરે છે.
(ક્રમશ:)
All reactions:
Pravin Miyaatra, Kaushik Savariya and 2 others
12 comments
2 shares
Like
Comment
Share

Comments



નિર્દોષ ગુનેહગાર

 
Shared with Public
Public
🙂
🙂 🙂
🙂 🙂 🙂
!
!
!
!
😉
All reactions:
Kaushik Savariya, Jayendra Ashara and 4 others
16 comments
3 shares
Like
Comment
Share

Comments


નિર્દોષ ગુનેહગાર

 
Shared with Public
Public
ઘોઘી... ઓ,ય..... ઘોઘી...
ભીતર આઈ જા હવે...
ચલ છુપાઈ છુપાઈને બૌ જોયુ અંદર આઈ જા...
સોફા પર આડા પડેલા ઘોઘાએ આળસ મરડી બેઠા થઈને,
દરવાજા કને ઊભેલી ઘોઘીને અંદર આવવા કહ્યુ.
અધખુલ્લા દરવાજે ઊભી ઊભી
ઊંઘતા ઘોઘાને છુપાઈને જોતી ઘોઘી,
જાગતી ઝડપાઈ ગઈ...
બે અર્થમાં....
અર્થાત્ 1 ઘોઘો જાગતો નીંદમા...
અર્થાત્ 2 ને જાગતી ઘોઘી ઊંઘમા...
અને પછી, બંને વચ્ચે,
બે મતલબની બબાલ શરુ થઈ....
પગ પછાડતી ઘોઘી અંદર આવી,
વાત બદલાવી ગુસ્સે થઈ બોલી..
ઘોઘા...
તું જાણ્યા જોયા વિના જે મનમાં આવે એ
ના બોલ હોં ...
પછી મને તારા પર બૌ ગુસ્સો આવે છે ...
જાણવાનું શું હોય એમાં ઘોઘી ...
જે જોયું એજ તો કહ્યું ...
"શું જોયું , શું જોયું તે હેં બોલતો"
ઘોઘાનો કાઠલો પકડી ઘોઘી એ ગુસ્સે થઈ કહ્યું.
પોતાના કાઠલાને ઘોઘીના નાજુક પંજામથી છોડાવતા ઘોઘાએ કહ્યું ...
શું જોયું શું.!
મે એજ જોયું કે તું મને છુપાઈને જોતી હતી ...
અક્કલ વગરના......
હુ શા માટે તને છુપાઈને જોઊ..!
જ્યારે કે તું સતત સામે હોય,
હોય નૈ ...
છે જ !
તો પછી ! છુપાઈ ને કેમ ?
અરે પણ ...
હું શા માટે તને છુપાઈ ને જાઉં !
ઘોઘા હું તો એટલા માટે બહાર ઊભી હતી કે.,,,
ઘોઘી જુઠો ખુલાસો પુરો કરે એ પહેલાં જ,
ઘોઘાએ કહ્યું,
લે, બોલ...! એ મને શું ખબર કે,
તુ શા માટે મને છુપાઈને જુવે...
અરે....
મે તને પુછ્યુ નથી... હુ તને કૌ છુ...!
શું....?
અરે પણ શુ ! શું !, પુરુ સાંભળવુ તો છે નૈ તારે...
જા જા હવે બેઉ કાન ખુલ્લા છે મારે....
તારે એક જ કાન હોવો જોઈતો હતો...
હે એવુ..!
તારી માફક એક આંખે જોવા જેવુ નૈ....
શુ બોલે છે તુ કૈ ખબર નથી પડતી....
સીધુજ તો કૌ છુ લે પણ ,
જેમ તુ અધખુલ્લા દરવાજે ઊભી મને એક
આંખે જોતી હતી એમજ ને ..!
અરે પણ હુ તને જોવા નહોતી આવી...
કે ના તો છુપાઈને તને જોતી હતી,
અક્કલ વગરના પુરી વાત તો સાંભળ....
ના પુરુ બોલવુ, ના સાંભળવુ....
જે મનમા આવે એ બાફવુ....
કાચુ તે નૈ ખાવાતા હોય કૈ,
હાં હાં હવે... એતો ખબર છે બધી...
હાં તો પછી,
છુપાઈને એક આંખે કેમ જોતી હતી..
અરે... પણ...
પણ બણ કૈ નૈ અંદર આવી ને જુવે કે બહાર
ઊભી છુપાઇને,
એક આંખે જુવે કે બંધ આંખે...
હુ દેખાતો હોઇશ એટલોજ દેખાઈશ સમજી...!
કદાચ બંધ આંખે પુર્ણ.....
ક્યાથી ક્યાં વાત લઈ જાય છે ખબર નથી પડતી.!
હું આ અક્કલ વગરનાને સૂતેલો જોઈ,
તેની ઊંઘ ના બગડે એટલા માટે અંદર ના ગઈ ....
અને હજુ ઘેર પાછું જવાનું વિચારતી હતી ને અક્કલ વગરનો જાગી ગયો....
બસ મને દરવાજે ઊભેલી જોઈ ગયો અને ,,,
ઘોઘી મનોમન આવું બબડે ! એનાથી ભલા ઘોઘાને શું ફર્ક પડે ..!
એતો માથા પાછળ હાથ રાખી,
ટીપોય પર પગ લંબાવી બસ બોલ્યે જાય છે ...
શું વાત હતી, શું નહીં, એ કૈ નૈ....
બસ મનમાં જે આવ્યું એ બોલ્યે જાવું એજ એની મસ્તી ...
ઘોઘી ઘોઘા સામે ક્યારની ઊભી છે ,
પણ બકબક કરતો ઘોઘો ઘોઘીને બેસવાનુય નથી કહેતો ...
અંતે ઊભા ઊભા અકળાઇ ગયેલી ઘોઘીએ ટીપોય પરથી,
ઘોઘાના બેઉ પગ ઉપાડી જટ્કા સાથે નીચે મૂક્યા અને બોલી..
અક્કલ વગરનો તેમાં !
પોતે તો આરામથી બેઠો છે !
હું ક્યારની સામે ઊભી છું તો બેસવાનું પણ કહેતો નથી...
આમ બોલી ઘોઘી ઘોઘા સામે, ટીપોય પર ધબ્બ દઈને બેસી ગઈ...
ઘોઘો કહે,
ઘોઘી... તૂટી જશે હો..!
ખાવાપીવા એક ટીપોય છે સાચવજે નૈ તો પછીથી ,
ચાય કે ભોજનની થાળી તારા ખોળા પર રાખવી પડશે...
ઘોઘાની વાત સાંભળી ઘોઘીને ટીપોય તોડી નાખવાની ઈચ્છા થઈ આવી ...
મનોમન કલ્પના કરી કેવી મજા આવે જો એવું થાય ....
થોડી ક્ષણ બબાલ ભૂલી ઘોઘી ઘોઘા સામે ટગર ટગર જોવા લાગી ...
વાત કરતા કરતા ઘોઘો ઊભો થઈને ખુલ્લી બારી પાસે જતો રહ્યો ...
બારીમાથી ખુલ્લા વિશાળ આકાશને અને, આકાશી તેજને તાકી રહ્યો ...
બારી પાસે આકાશ સામે જોઈને ઘોઘો બોલ્યે જતો હતો...
ઘોઘી, ક્યારેક બારી દરવાજા બંધ કરી,
કોઇ એકાદ, ઝીણા છિદ્રમાથી બહાર જોજે..!
તને વિશાળ ખુલ્લુ આકાશ દેખાશે...
'ને બંધ આંખે દેખાશે બ્રહ્માંડ....
પણ ઘોઘી બંધ ઘરની બહાર થોડેજ દુરથી જોજે..!
તને એ ઝીણુ છિદ્ર પણ નૈ દેખાય....
હવે તો ઘોઘી બાકી બધી બબાલ સાવ ભુલી ગઈ
ઘોઘાના સોફા સામે પડેલી ટીપોય પરબેઠેલી ઘોઘી ,
અપલક એક ધ્યાને એકધારુ બોલતા ઘોઘાને સાંભળતી હતી..
ઘોઘો વાત કરતા કરતા ક્યારે ખુલ્લી બારી પાસે ગયો,
ઘોઘીને ખબર ના રહી...
બારી ની બહાર "આકાશી તેજ" તરફ તાકતો ઘોઘો અંતે ચુપ થયો...
અને સન્નાટો ....
થોડીવાર ઘોઘીને ઘોઘો સાવ પાસે છે એવો ભાસ થયો ...
એ હદે ઘોઘી ઘોઘામાં કે પછી તેની વાતોમાં ખબર નૈ તલ્લીન થઈ ગયેલી ..
ઘોઘી તંદ્રા માથી જાગી ...
જોયું તો ઘોઘો પાસે પણ ના હતો અને સામે પણ ના હતો ....
એ તો હજુ બારી પાસે ઊભીને આકાશને તાકી રહ્યો હતો...
ઘોઘીના મનમાં ઊંડે ઊંડે ઘોઘાના શબ્દો પડઘાતા હતા...
ઘોઘી મનોમન બબડે છે .
ખબર નથી ક્યાથી ક્યાં વાત લઈ જાય છે !
વાતો સાથે જાણે ખુદ ક્યાક વહી જાય છે ..!
સમજાતું નથી આ ઘોઘો શું બોલે છે , શું કહે છે ?
ઘોઘો કાયમ બસ આમજ ના સમજાય એવી ,
બે મતલબ ની ગોલ ગોલ, બોલ બોલ કરતો હોય,
એક વાર ઘોઘીએ ઘોઘાને પુછ્યુ, કહ્યુ,
ઘોઘા તને ભાન હોય છે..?
ક્યારે તુ શુ બોલે છે, બાફે છે..?
ત્યારે ઘોઘાએ,
ભાઈબંધ ના ભાઈબંધે વર્ષો પહેલા...
તેની કોઈ ચહીતીને આપેલો
એજ જવાબ આપ્યો...
ઘોઘી જ્યારે ભાનમા આવીશ ને...
ત્યારે ભાઈબંધ ના ભાઈબંધ ની જેમ
હુ મૌન થઈ જઈશ....
ઘોઘી ની છાતીમાં ફાળ પડી.....
ક્ષણભર ભીતર સુનકાર થઈ ગયો.....
હે, ઘોઘા તુ કદિ ભાનમા ના આવે...
અનાયાસે ઘોઘીના મુખેથી પ્રાર્થના સરી પડી...
ઈશ્વર તને કદિ ભાનમા ના લાવે...
હે ,ઈશ્વર તું આ ઘોઘાને કદિ ભાનમાં ના લાવજે ...
એ જૂની વાત યાદ આવતા,
ઘોઘીએ ઘોઘાને કોઈજ સવાલ ના કર્યો...
અને બસ મનોમન આટલુ જ બોલી
ખૈર જે બોલે, જે કહે ,
પણ સ્સાલી મજા પડે છે ...
બારી પાસે ઊભી આકાશને તાકતા,
બોલતા બોલતા અચાનક ચૂપ થઈ ગયેલા ,
ઘોઘા પાસે ઘોઘી હળવા પગલે, દબાતા પગલે ઘોઘા પાસે ગઈ ...
અને ઘણા સમય પછી ઘોઘી ઘોઘાને પાછળથી ગળે વળગી...
અને ઊછળી ઊછળીને ઘોઘી ઘોઘાને કહે છે ..
ઘોઘા તુ, સી,ગ્રેટ...”તું સીગરેટ”
ઘોઘો પાછું ફરી, બે હાથે ઘોઘીને ખભેથી પકડી,
ઘોઘીની આંખો સામે તાકીને ઘોઘાએ ઘોઘીને કહ્યું..
હાં હાં હું સીગરેટ અને તુ માચીસ...
ચાલ હવે જટ ચેતાવ.. .
અર્થાત્ પેટાવ....
એટલે કસકસાવી ને ખેંચી લઈયે
એક જોરદારનો કસકસતો કસ જીંદગીનો.....
(માચીસ અર્થાત્ દીલ
માચીસ અર્થાત્ બાહો
સ્પર્શ ચુંબન આલીંગન....)
(પેટાવ અર્થાત્ ફેલાવ)
આવા અનેક અર્થ
કાઢવા હોય,
ચાહતા હોય,
તો નીકળે...
પણ ચાહવા છતાં આવા સવળા અર્થ
કાઢ્યા વગર ઘોઘાએ ઘોઘીને એક લૂ જ કહ્યું.
હાં હાં હું સીગરેટ અને તુ માચીસ...
ચાલ હવે જટ પેટાવ....
એટલે કસકસાવી ને ખેંચી લઈયે
એક જોરદારનો કસકસતો કસ જીંદગીનો.....
રસજરતો કસ જીંદગીનો...
*બ્લાસ્ટ*
છુપાઈ છુપાઈને મને જુવે છે તું..!
એ લપાઈ છુપાઈને જોઉ છું હું..!
એટલે મારાથી પુછાઈ ગયુ "અનંત"
આખરે ક્યાં સુધી સંતાઈને રહેશુ.?
પ્રેમ 'ને સુરજ બેઉ સરખા હોય છે.
ક્યાં સુધી ઠાંકશુ ને ઠંકાઈને રહેશુ.?
"અનંત"
No photo description available.
All reactions:
Kaushik Savariya, Gaurang Aiya and 7 others
7 comments
7 shares
Like
Comment
Share

Comments


નિર્દોષ ગુનેહગાર

जाणे आखु बोलवानी,
बाधाज केम ना लिधि होय, एम ,
घोघा तू केम..?
कायम बधू अधुरु ज बोले छे !
घोघो चुप छे.
हूंह !,
तारी साथे तो वात ज करवी बेकार छे ...
अने आमेय मने लागे छे के,
तू मारी वातो थी परेशान थई जाय छे ...
मारी वातो तने तकलीफ आपे छे ने घोघा....
घोघी एक धारु बोलती रही ...
घोघो चुप चाप सांभळतो रह्यो
बस सांभळतो ज रह्यो ...
घोघाने भीतर भीतर
अजीब पीड़ा थै आवी ...
घोघिने शु जवाब आपवो,
ए घोघाने समजातु नथी ,
घोघीनु बोलवानु चालु ज छे...
ना बोलता घोघा साथे,
बोलता बोलता घोघी बोली गई ....
घोघा हवेथी हु तारी साथे वात ज नै करू ....
घोघिना छेल्ला शब्दों सांभळताज
घोघानी आँखों तगतगी....
घोघो मौन ....
जरा जरा वातमा झगड़ी पडतो घोघो,
आटलू बधू कह्यु छता केम चुप !?
गुस्साना नशामाथी बहार आव्या पछी,
घोघिए घोघा सामे जोयु ...
अने घोघी गभराई गई...
मनोमन पस्ताई रही,
आ शुं .. !
घोघानी आँखामा आंसू ....
घोघी घोघानी बाजुमा सोफा पर बेसिने
घोघाने खभेथी पकडीने कहे छे ...
घोघा शु थयु !
अने पछी घोघी जे कै पूछे छे ऐना जवाब ,
घोघो मो फुलावी साव टूँका आपे छे
घोघा ..!
आम अचानक तारी आंखमाँ आंसू ..केम ...
कई नै ...
अरे बाबा कई बोल.! तो खबर पड़े ...
नै बोलू ...
तने मारा वात करवाथी तकलीफ थाय छे ...
ना ..!
तो ..?
तारा वात ना करवाथी थशे ... !
ओह पण हु तो मजाक करती हती ...
हां हां तू पण करीले मजाक ...
हवे कयारेय नै करू बस ,,,
आटलु बोलता,
घोघीनी आँख पण नितरवा लागी ...
तुज कहे घोघा तो हु शु करू !
हु केमनी समजू के,
तारी भीतर शु चाली रह्यु छे ,
ज्यारे तू कोई वात पूरी करेज ना ...
हु ज्यारे कई पण पुछु त्यारे,
तू अधुरु बोले या बोलिने अधुरु छोड़े,
घोघा आम तू कायम,
अधुरु अधुरु बोले, तो हु शु करू बोल ...
कै नै ...
घोघा तू आवो केम छे !
( जोके घोघो खुद नथी जाणतो के,
ऐ केवो छे, अने जेवो छे तेवो केम छे ! )
घोघाने खभे थी हलबलावी घोघी पूछे छे.
घोघा ऐ घोघा क्यारथी
तू आवो अधुरु बोलतो थई गयो छे !?
अत्यार सुधि,
साव टुंका जवाब आपतो घोघो ...
सोफा परथी उभो थै
खूल्ली बारी तरफ जाय छे।
बारी पासे जै ने घोघो
बारी बहार “आकश” तरफ
एक नजर करे छे, अने,
घोघो अचानक हिन्दीमा कन्वर्ट थई
एक उडा नीश्वासे...
एकी श्वासे...
घोघो बोले छे...
भाईबंधना, भाईबंधनी वर्षों पहेला लखेली
जे घोघाए रात भर वांचेली 'ने
वांचीने वांचीने मनमा गोखेली
भाईबंधनी रचना...
अधुरा आना, अधुरा जाना
और, अधुरा अफसाना।
अधुरा बोलना अधूरा हंसना
और अधूरा रोना
अधूरी रात, अधुरा साथ,
और अधूरी बात..!
अधूरी आश, अधूरी प्यास.....
और, आधा अधूरा अहेसास...
जैसे के पूरी की पूरी कहानी अधूरी...
और पूरा जो हुवा नही अभी
वो जीवन भी अधुरा....
और,अधुरा "अनंत" में..!
खुल्ला आकाश सामे जोई
भाइबंध ना भाइबंधनी,
भाइबंधनी पीड़ा भरेली
रात भर वांची ने पाकी करेली वात बोली
बारी पासेथी धीमा पगले पाछो आवी घोघो चुप चाप
नीची मुंडी करी सोफा पर बेसी गयो ...
खामोश घोघी तगतगती आँखे घोघानी बाजुमा बेसी गई ...
त्यारे दूर...दूर... क्याक आ गीत गूंजी रह्यु हतु.
शुरू ये सिल सिला तो,
उसी दिन से हुवा था ....
*ब्लास्ट *
कोई भी जाता नहीं कोई भी आता नहीं .
"अनंत" बस यही सच हे, हां सच हे यही.
"अनंत"
See Insights and Ads
All reactions:
Kaushik Savariya, Shree Nasib and 3 others
8
16
Like
Comment
Share

8 comments


નિર્દોષ ગુનેહગાર

 
Shared with Public
Public
(3)
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
ક્રમશ ઉત્ક્રાંતિ બાદ.......
અન્યાય સામે અસંખ્ય વાર ક્રાંતિ થઈ....
કઈક ક્રાંતિ વીરો પેદા થયા. અને સૌ પોત પોતાના હિસ્સાનું અન્યાય સામે લડી લડીને શહિદ થઈ ગયા ....
ને આપણને આઝાદી દઈ ગયા ...
પણ હવે કદાચ ક્યારેય ક્રાંતિ નહીં થાય....
કે ના તો ક્રાંતિ વીરો પેદા થશે....
કારણ કે...
અન્યાય સામે જંગ લડવાનું જનૂન....
એનામાં જ પેદા થાય છે ...
જે પ્રજા....
લાંબો સમય સુધી ચૂપ ચાપ સહન કરે છે...
અને મનોમન રિબાય છે ...
આવા રિબાતા અસંખ્ય લોકોનું મન...
સતત અન્યાય કરનાર સામે ....
જંગ છોડવાનું બદલો લેવાનું અને
પાપીઓની શાન કેમ ઠેકાણે લાવવી...
એ વિચારતું રહે છે....!
એ વિચારો ધીરે ઘીરે ચિનગારી બને છે....
અને પછી, આખરે એક દિવસ...
એના મનમાં સતત ચાલતા વિચારો જ !
એના મનની દશા બદલે છે અને એજ દશા દીશા બદલે છે..!
જેમ જેમ અન્યાય સામે જંગ છેડવાના વિચારો પ્રબળ થાય છે,
તેમ તેમ કૈક નવુજ બળ એને બદલો કેમ લેવો જંગ કેમ કરવી,
અન્યાય સામે કેમ લડવું .....
એના માટેની નીત નવી દિશા બતાવે છે !
અને એક દિવસ એ લોકોના.....
ક્રાંતિકારી વિચારો....
વિશ્ફોટક રૂપ ધારણ કરી યા હોમ કરી....
એ અન્યાય કરનાર....
જે પણ હોય તેની સામે કૂદી પડે છે ...!
એ લોકો દેખીતી રીતે ખૂબ નાના હોય છે!
પણ વિરાટ થવા સક્ષમ હોય છે !
એ ગરીબ હોય છે, લાચાર હોય છે,
મજદૂર કે મજબૂર હોય છે...
એ ઉપર મુજબ બધુ જ હોય છે ...
પણ એમાથી કોઈ પણ !
હિન્દુ,મુસ્લિમ ,શીખ,ઈસાઈ,કે,
પારસી નથી હોતા...
એ લોકો માત્ર ને માત્ર ગરીબ હોય છે,
પીડિત હોય છે ...
જે એક હદ સુધી....
ચૂપ ચાપ અન્યાય સહન કરે છે....
આપણી માફક એ ગરીબો....
ફાલતુની બકવાસ નથી કરતાં....
હવેની વાત જુદી છે !
બલ્કે જ્યારે અન્યાય સહન કરી કરીને એ લોકો થાકે છે,
ત્યારે....
એક ઘા 'ને અનેકના કટકા કરે છે..!
એક હદ પછી ....
સતત અન્યાય સહન કરતું ,
એનું મન મક્કમતા થી વિચારે છે કે...
રોજ તીલ તીલ મરવા કરતાં કે,
બાયલાની મૌત મરવા કરતાં....
એક વાર મર્દ ની મૌત મરી ફીટવું બહેતર છે...
જો બસો પાંચસો ના અન્યાય સામે...
લડીને મરી ફિટવાથી ....
બાકીના હજારો લોકોનું કલ્યાણ થતું હોય....
તો મર્દ ની મૌત મરવું બહેતર છે...
પણ ! હવે , ક્યારેય એ ક્રાંતિ નહીં આવે ...
કારણ કે હવે અન્યાય કે ભ્રસ્ટાચારી
સતાધિસોની ....
નકટાઈ , નફટાઈ બેવકૂફી , નાગડદાઈ , હલકાઇ
લુચ્ચાઈ જોઈ જોઈને સહન કરી કરીને....
ભીતર લાગતી આગ કે ,
મનમાં આવતો ગુસ્સો ...
વિકરાળ થાય એ પહેલા,
અહી વરાળ થઈને ઊડી જાય છે...
અહી બળતરા ઠાલવી સૌ કોઈ ....
હળવા ફૂલ થઈ જાય છે ...
ને પછી સૌ પોત પોતાનમાં...
મશગુલ થઈ જાય છે....
મોટી મોટી વાતો કરીને અહી સૌ કોઈ....
મનોમન મહાન થઈ જાય છે,...
ખૂબ શરમિંદગી સાથે કહું છું કે ...
કદાચ મે પણ અત્યારે એજ કર્યું છે....🙁 🙁 🙁
હું જાણું છું કે માત્ર એક આંગળી....
કોઈ પણ વ્યક્તિ તરફ કરતાં....
હજારો આંગળી સાથે....
મારી ખુદની પણ ચાર આંગળી...
મારી સામે ઉઠશે...
બની શકે કદાચ થોડી જ ક્ષણો બાદ ....
આ કહેવા બદલ હું વધુ શરમ અનુભવું ...
કેમકે હું જાણું છું આ નક્કર પ્રવૃતિ નથી ....
આમ અહી બકવાસ કર્યે કશું ઉકળવાનું કે,
હાંસિલ થવાનું નથી જ ...
અહી આભાસી દુનિયામાં.....
આવી તેવી વેવલી ગાલાવેલી કે પછી-
અન્યાય સામે અવાજ ઉઠાવતી......
કોઈ પણ વાત પર જમા થઈ જતી ભીડ...
જો બહાર એકઠી થઈ ના શકતી હોય તો ...
તો મહેરબાની કરી માત્ર !
સૌ સૌનું મનોરંજન કરો...
હું ભીડ નથી ઈચ્છતો....
( કાલ ઊઠીને કદાચ હું પણ ફરી એજ કરીશ. )
આ બધુ બૌ અઘરું છે !
એકલાનું આમાં કામ નથી...!
એકલા એકલા અન્યાસ સામે લડવા જતાં
કૈ કેટલાય ઊકલી ગ્યાં ...
મુજકો રખે રામ મુજકો અલ્લાહ રખ્ખે ....
એક દિ' હું પણ !
આમ ને 'આમ' ઊકલી જવાનો ....
*બ્લાસ્ટ*
મે કિસીકા ભી કઠ પૂતલા નહીં...!
ભક્ત મે ભી હું લેકિન, અંધા નહીં..!
મુજે વો ભી દિખતા હૈ જો દિખતા નહીં..!
જે દેશમાં અન્યાય સામે ઉઠતાં અવાજને,
યેન કેન પ્રકારે દબાવી દેવામાં આવતો હોય..
જે દેશમાં જાગતા નાગરિકને .....
ચીર નિંદ્રામાં પોઢાડી દેવામાં આવતા હોય...
જે દેશમાં સરહદ પરથી નિવૃત થઈ આવેલા...
સૈનિકને હોસ્પિટલના -
પટાંગણમાં સારવાર લેવી પડતી હોય...
જે દેશના નેતાઓ સત્ય સાંભળવાને બદલે...
સાચ સામે આંખ આડા કાન કરતાં હોય...
જે દેશમાં માત્ર ભાષણ સમયે પૈસા આપીને...
ટોળાં એકઠા કરવા પડતાં હોય...
જે દેશમાં માત્ર વડાપ્રધાન પસાર થવાના હોય
એજ રસ્તા, હા, માત્ર એજ તૂટેલા રસ્તા....
રાતો રાત રીપેર થતાં હોય...
જે દેશના નેતામાં પગાર ચૂકવતા હોવા છતાં !
કામ ન કરતાં નીચલા અધિકારીઓને ...
આદેશ આપવાની
આવડત કે તાકાત ના હોય...
જે દેશના નેતા....
ચંદ કરોડ પતિઓના પૈસે ચૂંટણી લડતા હોય ...
ને જીતી ગયા પછી માત્ર એ લોકોનાજ
ફાયદા નુકસાન નો જ વિચાર કરતાં હોય...
જે દેશના નેતાને ભ્રસ્ટાચાર સામે કાર્યવાહી
કરવામાં સંબંધો આડા આવતા હોય...
જે દેશના નેતા મોટા ભાગનો સમય...
પોતાના જ પ્રચારમાં વેડફતા હોય...
જે દેશમાં હોનહાર ઈમાનદાર અફસરને
બિરદાવવાને બદલે ....
શહિદ કરી નાખવામાં આવતા હોય....
જે દેશમાં એકતાની માત્ર વાતો ....
અને અંદર ખાને અનેકતા પ્રવર્તતી હોય...
જે દેશના નેતા પ્રજાને રેડિયો,મીડિયા કે,,,
સોશિયલ મીડિયામાં સૂચન કરવાનું આહ્વાવાન
આપી, ને પછી જો !
એના રિપોર્ટ પેજ પર એની વાહ વાહી જેવી
વાહિયાત પોસ્ટ ને બદલે ....
કોઈ ઠોસ સૂચન મૂકવામાં આવે તો ,
ડિલીટ મારી દેતા હોય...
( જે નેતા તેના રિપોર્ટ પેજ પર ,
સૂચન આપનારની પોસ્ટ ડિલીટ કરી શકે !
એ કોઈ સમયે એ પોસ્ટ કર્તાને પણ આ
દુનિયામાં થી ડિલીટ કરી શકે છે ... )
જે નેતા પોતાની ઇજ્જ્ત....
સાચવી ના સકતા હોય...
જે દેશના નેતાની ગમે તે
આલિયા માલિયા મશ્કરી કરી જતાં હોય....
તે દેશ પર કોઈ પણ આલિયો માલિયો જમાલીયો ...
ગમે ત્યારે આક્રમણ કરી શકે છે... !!!
જરૂરી છે હવે નેતા ખુદ ,
સતાના મદ અને નિંદ્રા માંથી જાગે ....
પ્રકૃતિનો નિયમ છે.
સારી ચીજ જો સમય સર ખાય ને
પચાવવામાં ના આવે તો....
ધીરે ધીરે સડે છે !
અને સડેલી ચીજનો ધીરે ધીરે ....
ખુદ પ્રકૃતિ નાશ કરે છે...
જો કે પછી તો એ વિનાશજ કરે છે...
હવે કદાચ પ્રલય એજ આખરી વિકલ્પ....
કભી કભી હી સહી,
લેકિન...
કતિરા.. જો દિખતા હૈ વો લીખતા હૈ...
कोईये खाली खोटी वाह वाह करी
मारामा हवा भरवानो प्रयास ना करवो !
आ वराल पण आपो आप हवामा वीलीन
थ्ई जशे ....
હું બંધ નથી ખુલ્લો છુ....!
ભૈ હુ કૈ ફુગ્ગો નથી કે મારામાં હવા ભરાય....
હુ તો ખુલ્લો છુ, હવા ખુલ્લામાં ભરાય......?
અકલે કૌ છુ બીજુ કૈ નૈ
શુ લેવા ખોટી મહેનત કરાવવી જાણી જોઈએ દોસદારો ને.. 😉
मात्र मारामा हवा भराय....
एवी वाह वाह मने लगीरे पसंद नथी ...!
બ્લાસ્ટ :- જીવન પર્યત
સંપૂર્ણ સાચો થૈ ને કોઈ જીવ્યુ નથી....
આદિ અનાદિ અનંત કાળથી.....
કોઈને કોઈ કાળે,
મહાન કહેવાતી વ્યક્તિ કે,
જગતમાં પૂજાતી હસ્તી ને પણ.!
નીજ સ્વાર્થે યા તો પરમાર્થે જૂઠનો સહારો
લેવોજ પડ્યો છે.!
છતાં હુ એમ કૌ છુ કે,
એવુ જુઠ ક્યારેય ના બોલો કે,
જેના કારણે આજે અન્ય અને
આવનારા સમયમાં તમારે કે તમારાઓને
પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડે...!
હે અજ્ઞાની જુઠ કદાચ ક્ષણભર ભરપૂર આનંદ આપશે......
મગર સત્ય અનંત નીરંતર પરમ અલૌકિક
આનંદ આપશે.......
ક્ષણભંગુર કે અનંત અલૌકીક...?
તારે કેવો અને કેટલો આનંદ જોઈએછે..!
એ તારે જાતે નક્કી કરવાનું છે...!
આવુ એ લોકોએ મને,
વર્ષો પહેલાં કહેલૂ......
No photo description available.
All reactions:
Punit Ruparel, Kaushik Savariya and 10 others
18 comments
10 shares
Like
Comment
Share

Comments

  • Kunjal Pradip Chhaya
    અઘરું !
  • નિર્દોષ ગુનેહગાર
    बौ केवाय ....
    अने पछी तो मारा वीचारो अही वराल थै ग्या .....
    मुज बे शरम नकटा ने बौ शरम आवी ...
  • Pari Shah
    kai khaber na padi
  • નિર્દોષ ગુનેહગાર
    शु करशो खबर पाडी ने
    खबर ना पडे ए ज ठीक छे
  • Pari Shah
    ok thn aajke bad koi post par cmnt ni karungi u enjoy uor post
  • નિર્દોષ ગુનેહગાર
    तुम जो अगर बोलेगे नही
    मर तो नही जायेगे हम ....
    क्या Pari या हुर हो ईतनी
    क्यो मगरुर हो
    मान भी तो लीया करो
    कभी कीसी का कहा ...
    यु तो हमने ....😇
  • Pari Shah
    Koi jo mujhako haath lagaayegaa
    Haath na usake aaoongi
    Mai tere man ki laal pari hoon re,
    Man mein tere ud jaaoongi... (2)
    Tum pari to zaroor ho, par badi mashahoor ho
    Jab meri chunariya malamal ki...
    Are yaar meri tum bhi ho gazab...
  • નિર્દોષ ગુનેહગાર
    Pari Shah... अपने हीस्सेका गीत गा
    अकले...
    जो लाईन तेरे हीस्से की है...
    जो नही वो नही... 😇😇😇
  • નિર્દોષ ગુનેહગાર
    हां तो अपने हीस्से का गाना गा ना.!
    कौन रोकता है तुजे
  • નિર્દોષ ગુનેહગાર
    हां
    तो
    गा
    ना..!
    ओके
    कैनै
    चुप
    ना
    थै
    जा
    गांडी... 😉
  • Pari Shah
    Gandi 🤔🤔
  • Pari Shah
    Tame koi ne bhi kai bhi bolo cho
  • Pari Shah
    So ganda tame thaya hu nahi
  • નિર્દોષ ગુનેહગાર
    Kunjal Pradip Chhaya....
    !
    !
    !
    !
    અઘરૂ જ નહી અધુરૂ પણ ખરૂ,
    લઘરૂ પણ ખરૂ ને લફરૂ પણ.,
    હાં આધી અધુરી એમ કહાની નો નાયક
    જો જીવતો હોતે તો વાત કૈ જુદીજ હોતે..!
    આમા તો હુય ચડી જાઉ છું ગોથે....
    મોડુ મોડુ જગીને ઊંઘમાં જવાબ આપતૂ ઈ મૌજી
  • નિર્દોષ ગુનેહગાર
    Pari Shah So ganda tame thaya hu nahi
    लो बोलो..!
    तन्ने देर से पत्ता चल्ले
    एमा मारो शु वांक..!
    हु एम कौ छु..!
    वैसे कोई सूने तो मै क्या करु उउउ...
    कैता तो है ही..
    सुनती भी गांडी.. 😉

નિર્દોષ ગુનેહગાર

 
Shared with Public
Public
બ્લાસ્ટ :-
ખુલ્લી આંખે કલ્પના જેવુ .
'ને બંધ આખે સપના જેવુ
"અજ્ઞાની" આ આવવું 'ને -
જવું એતો માત્ર ઘટના જેવુ.
"અજ્ઞાની"
અનંત જેવાજ ફાટેલા તૂટેલા ઝર્ઝરિત, ઝરી ઝરીને છેક મટી જવાની અણી પર ઉભેલા અનંતના અસ્થિ પિંજર જેવા કાગળિયાઓ માથીજ ! મળેલો ...
સાવ કોરો કટ છતાં આજે પણ ભીનાશનો અહેસાસ કરાવતો ...
"ભીનો ભીનો કાગળ..."
“અનંત કાળથી ભટકતો અજ્ઞાની” : અનંતના પ્રેમ પત્રો ...
PKATIRA.BLOGSPOT.COM
“અનંત કાળથી ભટકતો અજ્ઞાની” : અનંતના પ્રેમ પત્રો ...
All reactions:
Kaushik Savariya, Himatbhai Mehta and 3 others
5 comments
Like
Comment
Share

Comments

  • Pari Shah
    બે જણા આવ્યા, મળ્યા, છુટા પડ્યા ઘટના વગર,
    જાણે આખું ચોમાસું ચાલ્યું ગયું ગાજ્યા વગર...
    હું ખલીલ, પરબીડિયા પર એના અક્ષર જોઈ ને,
    પત્ર નો સારાંશ સમજી જાઉં છું વાંચ્યા વગર...
    2
    • Like
    • Reply
    • Hide
    • Like
    • Reply
    • Edited
  • Sunil Thakar
    badhu a sachu pan have rovai nai ...
    • Like
    • Reply
    • Hide
  • નિર્દોષ ગુનેહગાર
    भै ऐतो अनंत व्यथा छे !
    अर्थात : अनंत नी व्यथा कथा छे !
    Sunil Thakar...वर्शो पहेला नी ए सत्य धटना छे !
    हु तो बस....

No comments:

Post a Comment