વર્ષો પહેલાં ભાઈબંધ અનંતે એની કોઈ ચહીતીને
કહ્યું હતું કે,
પહેલા ખૂબ વીચાર પછીજ વીચારજે મારા વીશે.!
"અનંત" મને ધારી ધારીને જો.! ખૂબ વીચારીને જો.!
પછી તું જાતે ધારી જો.! પછી ગર વીચાર આવે તો.!
તારી ધારણાં સાથે તારી વીચારણા સાથે, અગર મારા આચાર વીચાર બંધ બેસે તોજ તું.! આ
પણાં સબંધ વીશે વીચાર કરજે.!
મગર પ્રથમ તું તારા વીશે પછીજ
મારા વીશે વીચારજે.!
"અનંત"
*બ્લાસ્ટ*
ધારણાં મુજબ કે ધાર્યા મુજબનો
જીવન સાથી મળી શકે છે.!
અને જીવન પણ ધારણાં મુજબ કે
ધાર્યા મુજબનું બની શકે છે.!
બંધ આંખે જોયેલા તમામ સપના..!
ચોક્કસ ખુલ્લી આંખે ફળી શકે છે.!
મગર.. શર્ત બસ એટલી જ છે કે,
ધારણા દ્રઢ હોવી જોઈએ..!
અને ધાર્યા મુજબનો જીવન સાથી ન મળે
ત્યાં સુધી ધેર્ય એવં ધીરજ હોવી જોઈએ.!
ખૈર...
હું એ નથી કરી શક્યો, ધીરજ નથી ધરી શક્યો,
તેથી નિષ્ફળ રહ્યો છું.!
એ હકીકત છે.!
"અનંત"
વર્ષો પહેલાં જે આજ ખંડેર થઈ ચુક્યો છે
તે મહોલ્લા માં સતત ગુંજતુ હતું
આ ગીત..!
No comments:
Post a Comment